ઝીનતનું કહેવું છે કે સુપરહિટ થયેલું આ ગીત હકીકતમાં ૧૯૭૩માં આવેલી દેવ આનંદની ફિલ્મ ‘બનારસી બાબુ’ માટે બન્યું હતું, પણ એ વખતે એને ફાલતુ ગણીને રિજેક્ટ કરી દેવામાં આવ્યું હતું.
અભિનેત્રી ઝીનત અમાન (Zeenat Aman) તેમના સમયના શ્રેષ્ઠ અભિનેત્રી હતા. તેમની સુંદરતા અને અભિનયે હંમેશા લોકોના દિલ જીત્યાં છે. ચહેરા પર ભલે હંમેશા સ્મિત હોય પણ અભિનેત્રીએ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આજે જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને જોઈએ તેમની સુંદર તસવીરો…
(તસવીરો : મિડ-ડે આર્કાઇવ્ઝ)
પહેલાનાં જમાનની અભિનેત્રીઓનો ઠસ્સો અલગ હતો, ત્યારે કંઇ સોશ્યલ મીડિયા તો હતું નહીં કે તેમની પર ઝડપથી નજર પડે. જો કે આજકાલ તેમાંથી અમુકની તસવીરો મીડિયામાં કોઇને કોઇ રીતે જોવા મળે છે તો કોઇ પોતે જ સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે. જોઇએ આવી કેટલીક તસવીરો
50 અને 60ના દાયકાને ભારતીય સિનેમાનો ક્લાસિકલ સમય માનવામાં આવે છે. તે દરમિયાન સામાજિક અને પારિવારિક ફિલ્મો બનતી હતી અને એક્ટ્રેસ ભોળી, સાડીમાં અને પારંપરિક આદર્શ ભારતીય નારીના રૂપને દર્શાવતી હતી. તે જમાનામાં સ્લીવલેસ કપડા, શોર્ટ સ્કર્ટ પહેરવુ પણ બૉલ્ડ ગણાતું હતું, એવામાં કેટલીક એક્ટ્રેસ હતી જેઓ ત્યારે ટૉપ પર હતી અને એક્ટિંગ અને ખૂબસૂરતીમાં સૌથી આગલ પડતી હતી. ત્યારે તેમણે આગળ વધીને પોતાનો બોલ્ડ અંદાજ રજૂ કરીને બધાના હોશ ઉડાડી દીધા હતા. તમે પણ જુઓ અભિનેત્રીઓનો બોલ્ડ અવતાર
તમને ખબર છે અર્શદ વારસી ડોર-ટુ-ડોર કોસ્મેટિક સેલ્સમેન તરીકે કામ કરી ચુક્યા છે? શું તમને એ ખબર છે કે સની લિયોની બેકરીમાં કામ કરી ચુકી છે?અમને તમને જણાવીશું કે એક્ટિંગ પહેલા આ સ્ટાર્સ શું કરતા હતા.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK