Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Zeenat Aman

લેખ

ઝીનત અમાન

ઝીનત અમાનને જ્યારે લાગ્યું કે બ્લડપ્રેશરની ટૅબ્લેટ જીવ લઈ લેશે

રાત્રે સૂતી વખતે લીધેલી ગોળી ગળામાં અટકી ગઈ અને શ્વાસ રૂંધાવા લાગ્યો

23 January, 2025 04:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ડૉન’ ફિલ્મનું દ્રશ્ય , ઝીનત અમાન

ખબર છે તમને?: ખઈકે પાન બનારસવાલા... ગીત ડૉન માટે નહીં પણ બનારસી બાબુ માટે બન્યું

ઝીનતનું કહેવું છે કે સુપરહિટ થયેલું આ ગીત હકીકતમાં ૧૯૭૩માં આવેલી દેવ આનંદની ફિલ્મ ‘બનારસી બાબુ’ માટે બન્યું હતું, પણ એ વખતે એને ફાલતુ ગણીને રિજેક્ટ કરી દેવામાં આવ્યું હતું.

16 December, 2024 10:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીનત અમાન

હું પણ એક આન્ટી છું અને એનો મને ગર્વ છે

કોણે કહ્યું કે આન્ટી અપમાનજનક શબ્દ છે એવો સવાલ કરતાં ઝીનત અમાને કહ્યું...

21 September, 2024 10:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ધ રૉયલ્સ`ના સિતારાઓ

આ છે ધ રૉયલ્સના સિતારાઓ

ઝીનત અમાન, ઈશાન ખટ્ટર, ભૂમિ પેડણેકર, નોરા ફતેહી, સાક્ષી તનવર, ડિનો મોરિયા, મિલિન્દ સોમણ, ચંકી પાંડે...

15 August, 2024 08:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર સૌજન્ય : યોગેન શાહ અને સેલેબ્સના ઑફિશ્યલ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ

Lakme Fashion Week 2023 : રૅમ્પ પર રૂપસુંદરીઓનો જલવો

તાજેતરમાં મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ‘લૅક્મે ફૅશન વીક ૨૦૨૩’ (Lakme Fashion Week 2023)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોસ્ટ-અવૅટેડ ફેશન-શોમાં બોલિવૂડના અનેક સેલેબ્ઝે ડિઝાઇનર માટે રૅમ્પ વૉક કર્યું હતું. આ વર્ષે ‘લૅક્મે ફૅશન વીક’માં બોલિવૂડની અભિનેત્રીઓનો દબદબો જોવા મળ્યો હતો. ઝીનત અમાન (Zeenat Aman), નુસરત ભરૂચા (Nushrratt Bharuccha), સુસ્મિતા સેન (Sushmita Sen), મલાઇકા અરોરા (Malaika Arora), તમન્ના ભાટિયા (Tamannaah Bhatia), નર્ગિસ ફખરી ( Nargis Fakhri), સયાની ગુપ્તા(Sayani Gupta), પરિણીતી ચોપડા ( Parineeti Chopra), સારા અલી ખાન (Sara Ali Khan), આથિયા શેટ્ટી (Athiya Shett) અને શનાયા કપૂર (Shanaya Kapoor)સહિત અનેક અભિનેત્રીઓએ રૅમ્પ પર આગ લગાવી દીધી હતિ. જુઓ એક ઝલક તસવીરોમાં…

13 March, 2023 04:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીનત અમાન

#NOSTALGIA : ૭૧ વર્ષે ઇન્સ્ટા પર આવનાર ઝીનત અમાનનો તેમના જમાનાનો દબદબો યાદ છે!?

અભિનેત્રી ઝીનત અમાન (Zeenat Aman) તેમના સમયના શ્રેષ્ઠ અભિનેત્રી હતા. તેમની સુંદરતા અને અભિનયે હંમેશા લોકોના દિલ જીત્યાં છે. ચહેરા પર ભલે હંમેશા સ્મિત હોય પણ અભિનેત્રીએ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આજે જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને જોઈએ તેમની સુંદર તસવીરો… (તસવીરો : મિડ-ડે આર્કાઇવ્ઝ)

15 February, 2023 03:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
69ની થઈ અભિનેત્રી ઝીનત અમાન, પણ ચાર્મ હજી પણ 26નો, જુઓ તસવીરો

69ની થઈ અભિનેત્રી ઝીનત અમાન, પણ ચાર્મ હજી પણ 26નો, જુઓ તસવીરો

એક જમાનાની ગ્લેમરસ અભિનેત્રી ઝીનત અમાન આજે 19 નવેમ્બરના રોજ પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે જાણો તેમના વિશે વધુ...

19 November, 2020 04:34 IST
 એક જમાનાનું જોરદાર ગ્લેમર હવે ઉંમર સાથે દેખાય છે આવું ગ્રેસફુલ

એક જમાનાનું જોરદાર ગ્લેમર હવે ઉંમર સાથે દેખાય છે આવું ગ્રેસફુલ

પહેલાનાં જમાનની અભિનેત્રીઓનો ઠસ્સો અલગ હતો, ત્યારે કંઇ સોશ્યલ મીડિયા તો હતું નહીં કે તેમની પર ઝડપથી નજર પડે. જો કે આજકાલ તેમાંથી અમુકની તસવીરો મીડિયામાં કોઇને કોઇ રીતે જોવા મળે છે તો કોઇ પોતે જ સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે. જોઇએ આવી કેટલીક તસવીરો

31 July, 2020 04:55 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK