Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Zaveri Bazaar

લેખ

મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા (તસવીર : અતુલ કાંબળે)

મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા

મુમ્બાદેવી મંદિરનો ગઈ કાલે સ્થાપના દિવસ હતો એ નિમિત્તે મંદિરમાં નવચંડી યજ્ઞ કરવાની સાથે બપોરના સમયે ઝવેરીબજાર, તાંબા કાંઠા, કાલબાદેવી વિસ્તારમાં માતાજીની પાલખી કાઢવામાં આવી હતી

09 February, 2025 01:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હીરાના વેપારી સચિન શાહ

હીરાબજારના વેપારી સચિન શાહની આજે અંતિમયાત્રા અને પ્રાર્થનાસભા

હાર્ટ-અટૅક આવવાને કારણે ગુરુવારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના ભારત ડાયમન્ડ બુર્સ (BDB)ના હૉલમાં ઢળી પડેલા હીરાના વેપારી સચિન શાહના આજે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

15 December, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઝવેરીબજારમાં સાત વેપારીઓનાં પોણાચાર કરોડ રૂપિયાનાં સોનું અને દાગીના લઈને કારીગર

આ સંદર્ભે એલ.ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચંદ્રપાલ યાદવની શોધ શરૂ કરી છે

20 June, 2024 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૉરેનના સોનાના સિક્કા

ઝવેરીબજારની સોનું ગાળવાની ફૅક્ટરી પર રેઇડ

DRIએ ૧૦.૪૮ કરોડ રૂપિયાનાં સોનું-ચાંદી જપ્ત કર્યાં

25 April, 2024 09:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આ વર્ષે 29 ઑક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે પાંચ દિવસના દિવાળી તહેવારની શરૂઆત છે. (તસવીરો: શાદાબ ખાન)

Diwali 2024 ધનતેરસે મુંબઈના ઝવેરી બજારમાં સોનું ખરીદનાર લોકોનો ધસારો, જુઓ તસવીરો

ઝવેરી બજાર સોનાના આભૂષણો માટે મુંબઈનું એક પ્રખ્યાત સ્થળ છે. દિવાળીના તહેવારની ઉજવણીના પહેલા દિવસ ધનતેરસે સોનું ખરીદનાર લોકોની સંખ્યામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. (તસવીરો: શાદાબ ખાન)

29 October, 2024 08:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબાદેવી મંદિર

આસ્થાનું એડ્રેસ: મુંબઈકરોને રક્ષનારી અષ્ટભુજાધારી મુંબાદેવીની આ વાતો જાણો છો?

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. આજે આપણે ચૈત્ર નવરાત્રીનાં આઠમા દિવસે મુંબઈ શહેરની મુંબાદેવીમાતાનાં મંદિર વિશે જાણવાના છીએ. મુંબઈમાં મુંબાદેવીનું અતિ પ્રાચીન દેવસ્થાન આવેલું છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ 18મી સદીમાં કરવામાં આવ્યું હતું. મુંબાદેવીને ખાસ કરીને `કોળી` માછીમારો તેમનાં રક્ષક તરીકે પૂજે છે.  ભુલેશ્વરમાં સ્ટીલ, કાપડ બજારો અને દાગીનાની દુકાનોની વચ્ચે આવેલ આ મંદિર પોતે મુંબઈ શહેર માટે દાગીના સમાન છે.  એવી પણ વાયકા છે કે મુંબઈ શહેરનું નામ જ આ દેવી મુંબાદેવી પરથી પાડવામાં આવ્યું છે. (તમામ તસવીરો: મુંબાદેવી ટેમ્પલ ઓફિશિયલ વેબસાઇટ)

16 April, 2024 09:50 IST | Mumbai | Dharmik Parmar
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK