પોતાના સમયના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક પ્રાણ સાહેબનો આજે બર્થ-ડે છે. શું તમે જાણો છો કે એક એવો સમય પણ હતો જ્યારે પ્રાણની ફી ફિલ્મના હીરો કરતા પણ વધારે હતી. ફિલ્મફેર, દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિતના અનેક પુરસ્કારોથી સમ્માનિત પ્રાણ 12 ફેબ્રુઆરી 1920ના રોજ જન્મ થયો હતો. ત્યારે જોઈએ પ્રાણના કેટલાક રૅર અને અનસીન ફોટોઝ અને જાણીએ આ શાનદાર એક્ટરની અજાણી વાતો.
12 February, 2021 03:37 IST