Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Zaheer Khan

લેખ

તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ

Zaheer Khan બન્યો દીકરાનો પિતા, 8 વર્ષ બાદ ઘરે બંધાયું પારણું, રાખ્યું આ નામ

ક્રિકેટજગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બૉલર ઝહીર ખાન પિતા બની ગયો છે. જેની પુષ્ટિ તેણે પોતે જ કરી છે. 46 વર્ષીય પૂર્વ ક્રિકેટરે પોતાની પત્ની સાગરિકા ઘાટગે સાથે એક સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

17 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રૅક્ટિસ સેશન દરમ્યાન લખનઉનો મેન્ટર ઝહીર ખાન સ્પિનર રવિ બિશ્નોઈ સાથે ગ્રાઉન્ડ પર બેસીને ચર્ચા કરતો જોવા મળ્યો હતો.

એકાના સ્ટેડિયમમાં એક પણ મૅચ નથી જીત્યું મુંબઈ

લખનઉની ટીમ મુંબઈ સામે અને આ સ્ટેડિયમમાં હૅટ-ટ્રિક જીતના ટાર્ગેટ સાથે ઊતરશે

04 April, 2025 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ

અનિલ કુંબલે અને ઇશાન્ત શર્માને પાછળ છોડ્યા જસપ્રીત બુમરાહે

મેલબર્ન મેદાન પર અનિલ કુંબલે (૧૫ વિકેટ)ને પછાડીને બુમરાહ સૌથી વધુ ૧૮ ટેસ્ટ-વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે

27 December, 2024 12:20 IST | Melbourne | Gujarati Mid-day Correspondent
ઝહીર ખાન (ડાબે), સુશીલા મીણા(જમણે)

જોઈ લો લેડી ઝહીર ખાનને

સચિન તેન્ડુલકરે શૅર કર્યો એક યંગ છોકરીનો બોલિંગ કરતો વિડિયો

21 December, 2024 09:47 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયામાં ૧૦ ટેસ્ટની ૧૯ ઇનિંગ્સમાં ૪૯ વિકેટ ઝડપી છે બુમરાહે

ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-વિકેટની ફિફ્ટી કરવાથી માત્ર એક વિકેટ દૂર હતો જસપ્રીત બુમરાહ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં ગઈ કાલે ૨૫ ઓવરમાં ૭૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ગઈ કાલે પાંચ વિકેટ લઈને તેણે ઘણા સ્ટાર બોલર્સની બરાબરી કરી.

16 December, 2024 09:34 IST | Brisbane | Gujarati Mid-day Correspondent
સેન્ચુરિયન સ્ટીવ  સ્મિથ

સ્ટીવ સ્મિથ ફૉર્મમાં આવ્યો અને ટ્રૅવિસ હેડ પાછો નડ્યો

આ બન્નેની સેન્ચુરીની મદદથી કાંગારૂઓએ ફટકાર્યા ૪૦૫ રન, ૭ વિકેટ પડી

16 December, 2024 09:33 IST | Brisbane | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કલકત્તામાં ઝહીર ખાનને ટીમની જર્સી આપતા ઓનર સંજીવ ગોયનકા અને તેમનો પુત્ર

ઝહીર ખાનને મળી લખનઉને પહેલી વાર ચૅમ્પિયન બનાવવાની જવાબદારી

૨૦૧૮થી ૨૦૨૨ દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ રહેલો આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બન્યો લખનઉ સુપર જાયન્ટ્સનો મેન્ટર, બે વર્ષ બાદ IPLમાં વાપસી કરશે

29 August, 2024 12:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની ફાઇલ તસવીર

આ જ મહિને બોયફ્રેન્ડ સાથે સાત ફેરા ફરશે સોનાક્ષી સિંહા? જાણો મુહૂર્ત

Sonakshi Sinha and Zaheer Iqbal Wedding: આ જ મહિને બંને લગ્ન કરી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

10 June, 2024 11:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

જસપ્રીત બુમરાહ

India vs England 2nd Test : જસપ્રીત બુમરાહની વધુ એક સિદ્ધિ, એલિટ લિસ્ટમાં સામેલ

India vs England 2nd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન યજમાન ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ૧૫૦થી વધુ ટેસ્ટ વિકેટ સાથે ભારતીય ઝડપી બોલરોના એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. ચાલો જાણીએ જસપ્રીત બુમરાહ પહેલા એલિટ લિસ્ટમાં કેટલા ભારતીય સામેલ છે… (તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)

05 February, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્પોર્ટ્સ સેલેબ્ઝની દિવાળી

સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝનાં દિવાળી સેલિબ્રેશન અને નવા વર્ષની શુભેચ્છા

કોરોનાની મહામારીને લીધે આખા સ્પોર્ટ્સ વિશ્વએ પણ કોઈ ને કોઈ રીતે લૉકડાઉનનો સામનો કરવો પડ્યો અને એ બે વર્ષના કપરા કાળ બાદ બધાએ અગાઉનાં વર્ષોની જેમ પરિવાર સાથે ભરપૂર આનંદથી દિવાળી ઊજવી અને સોશ્યલ મીડિયા પર કરોડો ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પણ આપી. (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)

26 October, 2022 12:58 IST | Mumbai | Rachana Joshi
Zaheer Khan: આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ રહી ગઈ અધૂરી લવ-સ્ટોરી

Zaheer Khan: આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ રહી ગઈ અધૂરી લવ-સ્ટોરી

ટીમ ઇન્ડિયાના સૌથી સફળ ઝડપી બોલર્સમાંના એક ઝહીર ખાન આજે તેનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ડાબા હાથના ઝડપી બોલર કે જેમણે 15 વર્ષથી ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે, ડાબા હાથના ઝડપી બોલરને દેશના સ્વિંગ કિંગ પણ કહેવામાં આવ છે. તેની આંતરરાષ્ટ્રીય કારર્કિદી દરમિયાન ઝહીર ખાને ટેસ્ટમાં 311 વિકેટ અને વનડેમાં 282 વિકેટ લીધી હતી. ચાલો અમે તમને ઝહીર ખાનને લગતા કેટલાક રસપ્રદ તથ્યો જણાવીએ. તસવીર સૌજન્ય - ઝહીર ખાન ઈન્સ્ટાગ્રામ

07 October, 2020 04:16 IST
યુવરાજ સિંહ, સાગરિકા ઘાટગે, ઝહીર ખાન જોવા મળ્યા રેસ્ટોરન્ટ ઓપનિંગમાં, જુઓ તસવીરો

યુવરાજ સિંહ, સાગરિકા ઘાટગે, ઝહીર ખાન જોવા મળ્યા રેસ્ટોરન્ટ ઓપનિંગમાં, જુઓ તસવીરો

વર્લ્ડકપ વિનર્સ યુવરાજ સિંહ, ઝહીર ખાન ઉપરાંત અજીત અગરકર, અનિલ કપૂર, રિયા કપૂર શ્રીલંકન ક્રિકેટર મહિલા જયવર્દને અને કુમાર સંગાકારાની મુંબઈમાં ખોલવામાં આવેલી રેસ્ટોરન્ટના ઓપનિંગમાં સામેલ થયા હતા. તમે પણ માણો આ ઓપનિંગની તસવીરો. (તસવીર સૌજન્ય: બિપિન કોકટે, યોગેન શાહ)

10 February, 2019 02:48 IST
જુઓ ભજ્જીનો જિંદગી જીવવાનો પ્યોર પંજાબી અંદાજ, આ તસવીરોમાં

જુઓ ભજ્જીનો જિંદગી જીવવાનો પ્યોર પંજાબી અંદાજ, આ તસવીરોમાં

ભજ્જી તરીકે જાણીતા ભારતીય ક્રિકેટર હરભજન સિંહ તેમના મજાકિયા અંદાજ માટે જાણીતા છે. જુઓ કેવો છે ભજ્જીનો જિંદગી જીવવાનો અંદાજ, ભજ્જીના જીવનના રંગો, આ તસવીરોમાં(તસવીર સૌજન્યઃ હરભજન સિંહ ઈન્સ્ટાગ્રામ)

24 January, 2019 05:26 IST
માલદીવ્સ હનીમૂન માટે પરફેક્ટ ડેસ્ટિનેશન

માલદીવ્સ હનીમૂન માટે પરફેક્ટ ડેસ્ટિનેશન

માલદીવ્સના કેટલાક ઉત્તેજક ફોટોઝ પર નજર કરીએ જે એક પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન અને એક વેકેશન સ્પોટ પણ છે. આ ફોટામાં વિદેશી પ્રવાસીઓ પેરાડાઈઝ આઈલેન્ડ રિસોર્ટ એન્ડ સ્પાના સન-કિસ્ડ (સૂર્ય પ્રકાશવાળા) બીચની મજા લેતા જોવા મળી રહ્યા છે

03 December, 2018 07:12 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK