લેગ-સ્પિનર તરીકે અમે તેની આ જ વાતની પ્રશંસા કરીએ છીએ. તે IPLના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે, કદાચ IPLનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ બોલર છે. તમારે તેને હંમેશાં ટેકો આપવો પડશે.
21 April, 2025 07:02 IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
પંજાબના મોહાલીસ્થિત હોમ ગ્રાઉન્ડ પર બન્ને ટીમની પહેલવહેલી ટક્કર થશે. સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ્સને કારણે મોટા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ પંજાબને કલકત્તા રૂપે વધુ એક પડકારજનક પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડશે.
16 April, 2025 07:39 IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
IPLના હાઇએસ્ટ વિકેટ ટેકર્સના લિસ્ટમાં ત્રણ ભારતીય સ્પિનર્સ બાદ ચોથા ક્રમે છે ભુવનેશ્વર. ભારતનો ૩૫ વર્ષનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો નંબર વન પેસ-બોલર બની ગયો છે. મૅચમાં તેણે તિલક વર્માની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી છે.
09 April, 2025 10:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેએલ રાહુલની સુકાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે સાઉથ આફ્રિકામાં બીજી વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમવા તૈયાર છે. ત્યારે આજની મેચ પહેલા તમારે માત્ર આટલું જાણી લેવાની જરુર છે.
(તસવીરો : એએફપી, ફાઇલ તસવીરો)
ગઇ કાલે ફાધર્સ ડે (Fathers Day)ના નિમિત્તે ભારતીય ક્રિકેટર્સે પિતા સાથે તસવીરો શેર કરી હતી અને પિતા પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરીને ફાધર્સ ડેની ઉજાણવી કરી હતી... જુઓ તસવીરોમાં
19 June, 2023 11:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એશિયા કપ (Asia Cup)ના સૌથી મજેદાર મુકાબલા ભારત (India) વર્સિસ પાકિસ્તાન (Pakistan)માં ભારતે પાંચ વિકેટે જીત મેળવી હતી. આ મુકાબલાની કેટલીક મજેદાર તસવીરો જોઈએ અહીં…
(તસવીરો : એ.પી./એ.એફ.પી./પી.ટી.આઇ.)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK