Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Yuvraj Singh

લેખ

અવૉર્ડ મેળવ્યા બાદ અભિષેક શર્માએ મમ્મી-પપ્પા સાથે કૅમેરા સામે આપ્યો હતો પોઝ

IPLમાં રન-ચેઝ દરમ્યાન સૌથી મોટી ૧૪૧ રનની ઇનિંગ્સ રમનાર અભિષેક શર્મા કહે છે...

હું ચાર દિવસથી બીમાર હતો, યુવરાજ સિંહ અને સૂર્યકુમારે મને ફોન કરીને પ્રોત્સાહન આપ્યું હતું. પંજાબ કિંગ્સ સામે પ્લેયર ઑફ ધ મૅચ બન્યા બાદ તેણે કહ્યું હતું કે ‘હું ચાર દિવસથી બીમાર હતો.

14 April, 2025 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહ

રોહિત શર્માને દરરોજ ૨૦ કિલોમીટર દોડાવીશ

ભારતીય ટીમના હેડ કોચ બનશે તો શું કરશે એનો ખુલાસો કર્યો યુવીના પપ્પા યોગરાજ સિંહે

28 March, 2025 10:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝનની ફાઇનલ મૅચમાં જીત મેળવ્યા બાદ ટ્રોફી સાથે ખુશખુશાલ ઇન્ડિયા માસ્ટર્સની ટીમ.

રિટાયર્ડ ક્રિકેટર્સની ફાઇનલ મૅચ જોવા માટે આવ્યા આૅલમોસ્ટ ૫૦,૦૦૦ ફૅન્સ

રાયપુરના ૬૫,૦૦૦ની ક્ષમતાવાળા શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મૅચ જોવા માટે ૪૭,૩૨૨ જેટલા દર્શકો હાજર રહ્યા હતા.

18 March, 2025 12:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા અને વિરાટ કોહલી

યુવરાજ સિંહનો રેકૉર્ડ તોડીને સૌથી વધુ ICC ફાઇનલ રમનારા પ્લેયર બન્યા રોહિત-વિરાટ

યુવરાજ સિંહ (આઠ વાર)નો રેકૉર્ડ તોડીને તેઓ સૌથી વધારે નવ વાર ICC ટુર્નામેન્ટની ફાઇનલ રમનારા ક્રિકેટર બની ગયા છે

11 March, 2025 01:18 IST | Dubai | Gujarati Mid-day Correspondent

ફોટા

(તસવીર: મિડ-ડે)

યુવરાજ સિંહના 6 બૉલ 6 સિક્સનો રેકોર્ડ તૂટ્યો: આ ખેલાડીએ એક ઓવરમાં ફટકાર્યા 39 રન

ભારતના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છ બૉલમાં છ સિક્સર ફટકારી રેકોર્ડ બનાવ્યો હતો, જો કે હવે ભારતના આ ક્રિકેટરનો રેકોર્ડ હવે તૂટી ગયો છે. ટાપુ દેશ સમોઆના બેટર ડેરિયસ વિસેરે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો જાણીએ શું છે આ નવો રેકોર્ડ. (તસવીર: મિડ-ડે)

20 August, 2024 04:29 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
હેઝલ કીચ (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Hazel Keech Birthday : યુવરાજ સિંહ સાથે લગ્ન કરવા એક્ટિંગને કહ્યું હતું અલવિદા?

Hazel Keech Birthday : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh)ની પત્ની અને અભિનેત્રી – મૉડલ હેઝલ કીચ (Hazel Keech) આજે એટલે કે ૨૮ ફેબ્રુઆરીના રોજ પોતાનો જન્મદિવસ (Hazel Keech Birthday) ઉજવી રહી છે ત્યારે જાણીએ તેના જીવનની કેટલીક અજાણી વાતો. (તસવીર સૌજન્ય : હેઝલ કીચનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

28 February, 2024 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
યુવરાજ સિંહની તસવીરોનો કૉલાજ

Happy Birthday Yuvraj singh: જુઓ તેની ક્રિકેટ સફર

ભારતના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહનો  આજે જન્મદિવસ છે. ત્યારે અહીં જુઓ આ સ્ટાર ક્રિકેટરની સફર તસવીરો સાથે.તસવીર સૌજન્યઃ યુવરાજ સિંહ ઈન્સ્ટાગ્રામ

12 December, 2023 04:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
યુવરાજ સિંહ

HBD Yuvraj Singh : ‘છ બોલ, છ સિક્સ’ – ક્રિકેટરની આ ઇનિંગ લોકો આજે પણ ભૂલ્યા નથી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો આજે જન્મદિવસ છે. આજના આ વિશેષ દિવસે જાણીએ ક્રિકેટર વિશે વધુ.... (તસવીર સૌજન્યઃ યુવરાજ સિંહ ઈન્સ્ટાગ્રામ)

12 December, 2023 08:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

નેહા ધૂપિયા-અંગદ બેદીની પાર્ટીમાં કાર્તિક આર્યન, કરણ જોહર, અનન્યા પાંડે

નેહા ધૂપિયા-અંગદ બેદીની પાર્ટીમાં કાર્તિક આર્યન, કરણ જોહર, અનન્યા પાંડે

રવિવારે રાત્રે સેલેબ દંપતી નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદી દ્વારા આયોજિત હાઉસવોર્મિંગ પાર્ટીમાં હાજરી આપવા માટે બોલિવૂડ સેલેબ્સ એક છત નીચે ભેગા થયા હતા. દંપતીના મિત્રો પાર્ટીના સ્થળે પ્રવેશતા પહેલા બહાર ઊભા રહેલા શટરબગ્સ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. મહેમાનોની યાદીમાં અભિનેતાઓ, ફિલ્મ નિર્માતાઓ અને ક્રિકેટરો પણ સામેલ હતા. અનન્યા પાંડે, કાર્તિક આર્યનથી લઈને કરણ જોહર અને યુવરાજ સિંહ સુધી, નેહાની પાર્ટીમાં સામેલ હતા. 

12 February, 2024 01:16 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK