Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Yeh Rishta Kya Kehlata Hai

લેખ

હિનાની આંખ પર માત્ર એક પાંપણ બાકી રહી

હિના ખાનની સુંદર આંખો પર છેલ્લી એક પાંપણ બચી છે

અને એ બની છે કૅન્સર સામે ઝઝૂમી રહેલી આ ઍક્ટ્રેસનું અત્યારનું મોટિવેશન

15 October, 2024 11:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિના ખાન (ફાઇલ તસવીર)

‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ ફેમ અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર, શૅર કરી પોસ્ટ

Hina Khan Diagnosed with Breast Cancer: હિના ખાનને કેન્સર થયું હોવાની વાતથી તેના ચાહકો તેના જલદીથી સારા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

28 June, 2024 02:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શહઝાદા ધામી

ટેલિવિઝનના ઍક્ટર્સને કરવો પડી રહ્યો છે ભેદભાવનો સામનો

‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’માંથી નીકળ્યા બાદ શહઝાદા ધામીએ કર્યો ખુલાસો

20 June, 2024 09:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિના ખાન

હિનાને યે રિશ્તા ક્યા કહલાતા હૈ વિશે ઘસાતું બોલવાની કોણે ના પાડી હતી?

હિના ખાને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ દ્વારા ૨૦૦૯માં ઍક્ટિંગની શરૂઆત કરી હતી

08 June, 2024 09:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિના ખાનની તસવીર

‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’માંથી હિના ખાનને કાઢવાનું કારણ જણાવ્યું પ્રોડ્યુસરે

રાજન શાહી કહે છે, ‘હિના સિરિયલની સ્ક્રિપ્ટમાં દરમ્યાનગીરી કરતી હતી અને તેના મતભેદ વધવા લાગ્યા હતા.

29 April, 2024 06:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શિંદે

માફિયાગીરી ચાલે છે... પ્રોડ્યુસર્સને નહીં, માત્ર કલાકારોને જ બૅન કરવામાં આવે છે

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માંથી થોડા સમય પહેલાં શહઝાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખેની હકાલપટ્ટી કરવામાં આવી હતી. મેકર્સના મુજબ તેમનું વર્તન અનપ્રોફેશનલ હતું.

08 April, 2024 06:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઋતુરાજ સિંહ (તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)

જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું હાર્ટ અટેકથી નિધન, 59ની વયે લીધા અંતિમ શ્વાસ

ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું 59ની વયે હાર્ટ અટેકથી થયું નિધન. તેમણે 1993 માં ટીવી પર પ્રસારિત થયેલા હોગી અપની બાત, જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઇ, આહત ઔર અદાલત, દિયા ઔર બાતી હમ, અનુપમા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા ઘણા ટીવી શૉમાં કામ કર્યું.

20 February, 2024 10:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રણાલી રાઠોડ

બાળકની કસ્ટડી માટે ફાઇટ કરશે અક્ષરા અને અભિમન્યુ

અભિમન્યુનું પાત્ર હર્ષદ ચોપડા અને અક્ષરાનું પાત્ર પ્રણાલી રાઠોડ ભજવી રહ્યાં છે

11 May, 2023 04:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર: ઈન્સ્ટાગ્રામ

`દિલ દોસ્તી ડાન્સ` ફેમ ગુજરાતી અભિનેત્રી વૃષિકા મહેતાએ કર્યા લગ્ન

યુવાનો પર આધારિત શૉ `દિલ દોસ્તી ડાન્સ` દ્વારા લોકોના દિલમાં સ્થાન બનાવનાર અભિનેત્રી વૃષિકા મહેતાની લોકપ્રિયતા નાના પડદાની કોઈ મોટી અભિનેત્રીથી ઓછી નથી. એક્ટિંગ સિવાય પોતાના ડાન્સથી લોકોને દિવાના બનાવનારી આ એક્ટ્રેસે હવે લગ્ન કરી લીધા છે. વૃષિકા મહેતાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સૌરભ ઘેડિયા સાથે લગ્ન કર્યા છે.

11 December, 2023 02:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૃશિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની સગાઈની તસવીરો શૅર કરી છે. વૃશિકા અને સૌરભ ઘેડિયાએ 11 ડિસેમ્બર 2022ના રિંગ એક્સચેન્જ કરી.

`યે રિશ્તા ક્યા કહલાતા હૈ` ફેમ વૃશિકા મેહતાએ કરી સગાઈ, જાણો ક્યારે અને કોની સાથે

ટેલીવિઝન એક્ટ્રેસ (Television Actress) વૃશિકા મેહતા (Vrushika Mehta) જાણીતા શૉ `દિલ દોસ્તી ડાન્સ` (Dil Dosti Dance) દ્વારા દરેક ઘરમાં જાણીતી થઈ હતી. તેણે શૉમાં શેરોન રાય પ્રકાશનો રોલ પ્લે કર્યો હતો. ત્યાર બાદ એક્ટ્રેસ અનેક શૉઝનો ભાગ બની અને પોતાની સુંદરતાથી લોકોને ઇમ્પ્રેસ કર્યા. તાજેતરમાં જ વૃશિકાએ પોતાની સગાઈની અનેક તસવીરો અને વીડિયોઝ શૅર કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. વૃશિકાની સગાઈ હવે સૌરભ ઘેડિયા નામના શખ્સ સાથે થઈ ગઈ છે. જો કે, વૃશિકાના મંગેતર વિશે વધારે માહિતી નથી પણ તેમના ઈન્સ્ટાગ્રામ બાયો પરથી ખબર પડે છે કે તે ટોરંટોમાં રહે છે.

18 December, 2022 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૈશાલી ઠક્કરે કેન્યાના ડેન્ટલ સર્જન ડૉ. અભિનંદન સાથે કરી હતી સગાઈ

Vaishali Takkar: કેન્યાના ડેન્ટિસ્ટ સાથે કરી હતી સગાઈ, લગ્ન બાદ એક્ટિંગ છોડી...

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર(Vaishali Takkar)એ ઈન્દોરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. વૈશાલીએ ગળેફાંસો ખાઈને પોતાનો જીવ આપ્યો. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ ઘટનાને અલગ અલગ એન્ગલથી જોવા આવી રહી છે. વૈશાલીની સગાઈ એક વર્ષ પહેલા કેન્યાના ડેન્ટલ સર્જન અભિનંદન સિંહ સાથે થઈ હતી. જો કે, એક મહિના પછી તેણીએ સગાઈ તોડી નાખી હતી. આ બાબતને આત્મહત્યા મામલે જોડવામાં આવી રહી છે. 

17 October, 2022 12:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
HBD Hina Khan: સંસ્કારી વહુની છબી તોડીને બની ગઈ ગ્લેમરસ અને સ્ટાઈલિશ એક્ટ્રેસ

HBD Hina Khan: સંસ્કારી વહુની છબી તોડીને બની ગઈ ગ્લેમરસ અને સ્ટાઈલિશ એક્ટ્રેસ

ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી બધી એક્ટ્રેસ નાની સ્ક્રીન પર વહુનો રોલ ભજવી ચૂકી છે. આ પાત્રોમાં તેઓ એટલી સંસ્કારી નજર આવે છે કે દર્શકો તેના ફૅન્સ બની જાય છે. નાની સ્ક્રીન પર છ મીટરની લાંબી સાડી અને પરંપરાગત કપડામાં નજર આવનારી યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અક્ષરા વહુ એટલે હિના ખાન વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ છે અને ઘણીવાર શોર્ટ્સ, મોનોકોની, બિકિની જેવા ડ્રેસમાં પણ દર્શકોનું ધ્યાન પોતાની કેન્દ્રિત કરે છે. આજે હિના ખાન પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. હિનાનો જન્મ 2 ઑક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો. તો ચાલો કરીએ એની ગ્લેમરસ અને સુંદર તસવીરો પર એક નજર.. (તસવીર સૌજન્ય - હિના ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

02 October, 2021 09:03 IST | Mumbai
Shivangi Joshi: યે રિશ્તા ક્યા કહેલાતાની 'નાયરા' છે આટલી ગ્લેમરસ

Shivangi Joshi: યે રિશ્તા ક્યા કહેલાતાની 'નાયરા' છે આટલી ગ્લેમરસ

કોરોના વાઈરસના કારણે લાગૂ થયેલા લૉકડાઉન વચ્ચે મુંબઈમાં ટીવી સીરિયલ્સની પણ શૂટિંગ બંધ છે. એવામાં સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની એક્ટ્રેસ શિવાંગી જોશી ઉર્ફ નાયરા ગોયનકા હાલ પોતાના હોમટાઉન દેહરાદૂરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે ઘરે પોતાની મુંબઈની શૂટિંગને મિસ કરી રહી છે. જોકે આજે શિવાંગી 25 વર્ષની થઈ ગઈ છે. શિવાંગીનો જન્મ 18 મે 1995ના રોજ પુણેમાં થયો હતો.. તો કરો એની સુંદર અને બ્યૂટિફૂલ તસવીરો પર એક નજર.. તસવીર સૌજન્ય- શિવાંગી જોશી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

27 May, 2020 08:45 IST
મોહસીન ખાનઃ તમને ખબર છે ટેલિવુડનો આ હાર્ટથ્રોબ ગુજરાતી છે!

મોહસીન ખાનઃ તમને ખબર છે ટેલિવુડનો આ હાર્ટથ્રોબ ગુજરાતી છે!

લાખો યુવતીઓના દિલની ધડકન એટલે ટેલિવુડનો સ્ટાર મોહસીન ખાન. આ હેન્ડસમ હંક પાછળ યુવતીઓ દીવાની છે. પણ શું તમને ખબર છે કે મોહસીન ખાન ગુજરાતી છે?તસવીર સૌજન્યઃ મોહસીન ખાન ઈન્સ્ટાગ્રામ

15 July, 2019 10:50 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK