Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Year Ender

લેખ

કરીના કપૂર

નવા વર્ષમાં આર્ગ્યુમેન્ટ કરવાથી દૂર રહેજો : કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાનનું કહેવું છે કે નવા વર્ષમાં આર્ગ્યુમેન્ટ કરવાથી દૂર રહેજો.

31 December, 2023 07:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઉથ-હિન્દી અને ઍક્શનનો દબદબો

સાઉથ-હિન્દી અને ઍક્શનનો દબદબો

આ વર્ષે બે ઇન્ડસ્ટ્રીએ સાથે મળીને જે ફિલ્મો બનાવી છે એ બૉક્સ-ઑફિસ પર ખૂબ હિટ રહી છે અને દર્શકો પણ એજ્યુકેશન કરતાં ઍક્શનના એન્ટરટેઇનમેન્ટને વધુ પ્રિફર કરી રહ્યા છે : સેન્સર બોર્ડની કન્ટ્રોવર્સી ચર્ચામાં રહી હતી અને ‘આદિપુરુષ’નાં વિઝ્‍‍યુઅલ્સને પણ..

31 December, 2023 07:06 IST | Mumbai | Harsh Desai
પ્રતીકાત્મક તસવીર

Year Ender 2023: મર્ડરની એવી ઘટનાઓ જે જાણીને તમે હચમચી જશો

દિલ્હીમાં વર્ષની શરૂઆત અંજલિ હત્યા કેસની હૃદયદ્રાવક ઘટના સાથે થઈ. વર્ષના અંત (Year Ender 2023)માં પણ ગુનાખોરીના ભયાનક સમાચારો આવતા રહ્યા. આ સમયગાળા દરમિયાન હત્યા, બળાત્કાર, છેડતી, લૂંટ અને છરાબાજીની અનેક ઘટનાઓ સમાચારમાં રહી હતી.

27 December, 2023 03:30 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ટ્રાવેલ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

Year Ender 2023:આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલ 5 ડેસ્ટિનેશનમાં આ ભારતીય સ્થળ સામેલ

Year Ender 2023: સામાન્ય જનજીવન સામાન્ય થયા બાદ વર્ષ 2023માં ભારતીય પ્રવાસીઓએ ગૂગલ પર સૌથી વધુ આ ટ્રાવેલ સ્પૉટ સર્ચ કર્યા છે.

24 December, 2023 07:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Food Trends 2023 : પેસ્ટ્રી અને કેકમાં ભારતીયોને દાઢે વળગ્યો છે આ સ્વાદ

Food Trends 2023 : ક્રિસમસ ફ્રુટકેક હોય કે પછી ફ્યુઝન પેસ્ટ્રી જાણો શું છે ભારતીયોમાં છે સુપરહિટ

21 December, 2023 06:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ થયેલાં વિચિત્ર ફૂડના સ્ક્રિનશૉટ (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)

Year Ender 2023 : આ વિચિત્ર ફૂડ કૉમ્બિનેશન્સ થયાં વાયરલ, લોકોનો ચડ્યો પારો

Year Ender 2023 : આ વર્ષે સોશ્યલ મીડિયા પર ટોમેટો આઇસ્ક્રીમ, ગુલાબજાંબુ ડોસા, ચીઝ સોડા વગેરે વિચિત્ર કોમ્બિનેશન વાયરલ થયાં હતા

19 December, 2023 10:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

દ્રષ્ટિ ધામીથી દેવોલિના ભટ્ટાચારજી 2024માં માતૃત્વ સ્વીકારનાર કલાકારો

2024માં ટીવી સિરિયલની આ અભિનેત્રીઓ બની માતા, જુઓ તેમના માતૃત્વની ખાસ ક્ષણ

આજે 2024નું વર્ષ પૂર્ણ થઈ જશે. 2024નું વર્ષ મનોરંજનની દુનિયામાં માતૃત્વની ઉજવણી કરતું વર્ષ હતું, જેમાં સ્ટાર્સે આ સુંદર પ્રવાસને ખૂબ જ હ્રદયસ્પર્શી રીતે સ્વીકાર્યો હતો. આશીર્વાદથી રમતિયાળ જાહેરાતો સુધી, તેમની આનંદની ક્ષણો પ્રેમ અને સર્જનાત્મકતાથી ભરેલી હતી. હૃદયસ્પર્શી ધાર્મિક વિધિઓ, હૃદયસ્પર્શી વીડોયો અને વિચાર શીલ સોશિયલ મીડિયા પોસ્ટએ નવી શરૂઆતનો જાદુ પકડ્યો. અહીં જાણો એવી અભિનેત્રીઓ બાબતે જે 2024માં માતા બની અને સોશિયલ  મીડિયા પર તેની જાહેરાત કરીને તેમના ફૅન્સને ગૂડ ન્યૂઝ આપી છે.

31 December, 2024 06:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતી રીલ સિતારાઓએ રિયલ લાઇફપાર્ટનરને સપ્તપદીનાં વચનો આપ્યા છે

Year Ender 2024: ઢોલિવૂડના રીલ સિતારાઓએ રિયલ લાઈફપાર્ટનરને આપ્યા સપ્તપદીનાં વચનો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આ વર્ષે એટલે કે વર્ષ 2024માં આ સિતારાઓએ મંગળફેરા ફરીને પોતાના જીવનસાથીઓને સપ્તપદીનાં વચનો આપ્યા છે. પોતાના મનનાં માણીગર સાથે મંગલ પરિણયમાં બંધયા છે. જુઓ કોણે ક્યારે અને કોની સાથે કર્યા લગ્ન.

31 December, 2024 04:07 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પંકજ ઉધાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને જગજીવન મૂળજી તન્ના

Year Ender 2024: વર્ષ 2024માં આ મૂઠી ઊંચેરાં ગુજરાતીઓએ કહ્યું `આવજો`

2024નું વર્ષ આજે પૂરું થઈ જશે. શરૂ થશે 2025નું નુતન વર્ષ. 2024નું વર્ષ અનેક ખુશીઓ તો લાવ્યું, પણ સાથે આ વર્ષે આપણે એવાં કેટલાંક ગુજરાતીઓને ગુમાવ્યા જેમનો ખાલીપો આપણને આવનાર વર્ષમાં પણ સાયસે. પુરષોત્તમ ઉપાધ્યાય હોય કે ચંદ્રકાંત શેઠ હોય. સુરથી લઈ સાહિત્ય જગતમાં ખોટ પડી. આવો, આજે તે ગરવા ગુજરાતીઓને યાદ કરીએ.

31 December, 2024 08:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`કરણ અર્જુન`ના ઈમોશનલ ડ્રામાથી લઈને `તુમ્બાડ`ની આકર્ષક વાર્તા સુધી, અહીં કેટલીક યાદગાર ફિલ્મો છે જે આ વર્ષે સિનેમાઘરોમાં પાછી ફરી

Year-Ender 2024: બૉલિવૂડની આ યાદગાર ફિલ્મો સિનેમાઘરોમાં થઈ હતી રિ-રિલીઝ અને...

2024 મૂવી લવર્સ માટે એક આકર્ષક વર્ષ રહ્યું હતું કારણ કે ઘણી પ્રતિકાત્મક બૉલિવુડ ફિલ્મો થિયેટરોમાં પાછી રિલીઝ થઈ હતી. આ રી રિલીઝથી ચાહકોને તેમની મનપસંદ મૂવીઝ ફરીથી મોટા પડદા પર જોવાની તક મળી અને નવી પેઢીને આ ક્લાસિક્સનો પ્રથમ વખત અનુભવ મળ્યો. `કરણ અર્જુન`ના ઈમોશનલ ડ્રામાથી લઈને `તુમ્બાડ`ની આકર્ષક વાર્તા સુધી, આ કેટલીક યાદગાર ફિલ્મો હતી જે આ વર્ષે સિનેમાઘરોમાં પરત ફરી.

30 December, 2024 07:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પોતાના અભિનયથી 2024 માં છવાયા આ ઍક્ટર્સ

Year Ender 2024- OTT અને ફિલ્મોમાં અભિનયથી બૉલિવૂડના આ ઍક્ટર્સે લૂંટી મહેફિલ

વર્ષ 2024માં બોલિવૂડના ઘણા કલાકારોએ મોટા પડદા અને OTT બન્ને પર તેમના શાનદાર પ્રદર્શનથી ઊંડી છાપ છોડી. લીડ રોલ હોય કે પછી કો-સ્ટાર તરીકે, આ કલાકારોએ તેમના અદભૂત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા. આ કલાકારોએ 2024માં તેમના શાનદાર પ્રદર્શનથી સાબિત કર્યું કે સિનેમા હોય કે OTT, પ્રતિભા હંમેશા ચમકે છે. તેમની જુદી જુદી ભૂમિકાઓ અને અજોડ અભિનયએ પ્રેક્ષકોને વ્યસ્ત રાખ્યા અને આ કલાકારોને બૉલિવૂડ અને OTT બન્ને પર વાસ્તવિક "સીન-સ્ટીલર્સ" બનાવ્યા. આ સાત કલાકારો છે જેમણે 2024માં સિનેમા અને OTTમાં પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા.

11 December, 2024 04:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિવિધ મહોત્સવ

Year Ender 2023: ન ભૂતો... ન ભવિષ્યતિ, સ્વામિનારાયણ સંપ્રદાયના મહોત્સવની સ્મૃતિઓ

વર્ષ 2023 દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનેક ઉત્સવો, મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવો જેમાં હિન્દુ સંસ્કૃતિના દર્શન સૌને થયાં. આ ઉત્સવોમાં ન માત્ર ભારતના પણ વિદેશથી પણ ભક્તોએ લાભ લીધો. આવો, આજે વર્ષના અંતિમ દિવસે કેટલાંક મહત્વપૂર્ણ ઉત્સવોની સ્મૃતિ કરીએ

31 December, 2023 04:42 IST | Ahmedabad | Dharmik Parmar
મુંબઈના આ સમાચારો રહ્યાં ચર્ચામાં

Year Ender 2023: મુંબઈમાં એપલનું આગમન, અજિત પવારનો બળવો અને મુકેશ અંબાણીને ધમકી

આ વર્ષે મુંબઈ અનેક સારી અને નરસી ઘટનાઓને લઈ ચર્ચામાં રહ્યું છે. મુંબઈમાં ભારતનો પ્રથન એપલ સ્ટોર ખુલ્યો તો બીજી બાજુ અજિત પવારના બળવાને રાજકારણમાં ઊથલપાથલ જોવા મળી. જાણીએ વર્ષ 2023ની કેટલીક નોંધનીય ઘટનાઓ વિશે..  

31 December, 2023 04:13 IST | Mumbai | Nirali Kalani
૨૩ સુપરઇવેન્ટ

ઇતિહાસમાં જ્યારે પણ ૨૦૨૩નો ઉલ્લેખ થશે ત્યારે આ ૨૩ ઘટનાઓથી છાતી ગજ-ગજ ફૂલશે

આજના દિવસે અનેક લોકોના મોઢે આપણે એક વાક્ય સાંભળીશું, ‘આ વર્ષ ક્યારે આવ્યું અને ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી, નહીં!’ અને આ વાક્ય સામે કદાચ વળતા જવાબ તરીકે આપણે પણ કહીશું, ‘હા સાલું, ટાઇમ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. એવું લાગે જાણે આ ૨૦૨૩ હમણાં જ તો આવ્યું હતું!’ આવી વાતો આપણી વચ્ચે થાય એ સ્વાભાવિક છે, કારણ કે સોશ્યલ મીડિયા, રીલ્સ, પોસ્ટ્સ, રાજકારણ, ન્યૂઝ-ચૅનલ્સ, વેબસિરીઝ, ફિલ્મો અને સાથે નોકરી. આ બધામાંથી થોડોઘણો સમય મળે તો પરિવાર સાથે વીતતા સમયમાં દિવસો ક્યાં નીકળી જાય છે એની ખબર જ નથી રહેતી. દરેક જૂનું વર્ષ વિદાય લે ત્યારે ખાટી-મીઠી-કડવી-તીખી યાદો આપતું જાય. વર્ષના અંતે આપણે અકસ્માતો, હોનારતો, નાલેશીભર્યાં કરતૂતોને કારણે થયેલા વિવાદોને રિવાઇન્ડ કરીને નકારાત્મક થવાને બદલે ગયા વર્ષે આપણને શું-શું આપ્યું, કઈ ઘટનાઓ આપણને વિકાસ તરફ દોરી ગઈ, કઈ ઘટનાઓ આપણને કશુંક શીખવી ગઈ, કઈ ઘટનાઓ ‍ગૌરવાન્વિત ફીલ કરાવે એવી હતી એને રિવાઇન્ડ કરીશું તો ૨૦૨૪ના વર્ષમાં પૉઝિટિવલી પગરણ માંડવાની ઊર્જા મળી શકશે.

31 December, 2023 01:00 IST | Mumbai | Aashutosh Desai, Harsh Desai

વિડિઓઝ

વર્ષ 2023ની ભયાવહ ટ્રેન દુર્ઘટના જેણે ભારતને હચમચાવી નાખ્યું

વર્ષ 2023ની ભયાવહ ટ્રેન દુર્ઘટના જેણે ભારતને હચમચાવી નાખ્યું

બાલાસોર દુર્ઘટના અને મિઝોરમ બ્રિજના પતન સહિતની ભયજનક ટ્રેન ઘટનાઓએ 2023માં ભારતને હચમચાવી નાખ્યું, જેનાથી રેલવે સલામતી અંગે ચિંતા વધી. આ દુ:ખદ ઘટનાઓએ તેમની ગંભીરતાને કારણે વ્યાપક ધ્યાન ખેંચ્યું છે.

30 December, 2023 11:06 IST | Delhi
Year Ender 2023: શાહરૂખ ખાને ચાર વર્ષના વિરામ બાદ આપી આ ધમાકેદાર ફિલ્મો

Year Ender 2023: શાહરૂખ ખાને ચાર વર્ષના વિરામ બાદ આપી આ ધમાકેદાર ફિલ્મો

વર્ષ 2023: સુપરસ્ટાર શાહરૂખ ખાન `પઠાણ` સાથે વિરામ બાદ પાછો ફર્યો છે. જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે 1000 કરોડથી વધુની કમાણી કરી છે.

20 December, 2023 07:38 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK