આજે 2024નું વર્ષ પૂર્ણ થઈ જશે. 2024નું વર્ષ મનોરંજનની દુનિયામાં માતૃત્વની ઉજવણી કરતું વર્ષ હતું, જેમાં સ્ટાર્સે આ સુંદર પ્રવાસને ખૂબ જ હ્રદયસ્પર્શી રીતે સ્વીકાર્યો હતો. આશીર્વાદથી રમતિયાળ જાહેરાતો સુધી, તેમની આનંદની ક્ષણો પ્રેમ અને સર્જનાત્મકતાથી ભરેલી હતી. હૃદયસ્પર્શી ધાર્મિક વિધિઓ, હૃદયસ્પર્શી વીડોયો અને વિચાર શીલ સોશિયલ મીડિયા પોસ્ટએ નવી શરૂઆતનો જાદુ પકડ્યો. અહીં જાણો એવી અભિનેત્રીઓ બાબતે જે 2024માં માતા બની અને સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરીને તેમના ફૅન્સને ગૂડ ન્યૂઝ આપી છે.
31 December, 2024 06:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent