Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Yashasvi Jaiswal

લેખ

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન કૅપ્ટન સંજુ સૅમસન, યશસ્વી જાયસવાલ અને ધ્રુવ જુરેલ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

હૈદરાબાદને એના હોમ ગ્રાઉન્ડ પર માત્ર એક જ વાર હરાવી શક્યું છે રાજસ્થાન

ગઈ સીઝનની બે મૅચ સહિત છેલ્લી ત્રણ મૅચથી રાજસ્થાન સામે હૈદરાબાદે મારી છે બાજી

23 March, 2025 11:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુરેશ રૈના

જો તમે એક IPL સીઝનમાં ૫૦૦ રન બનાવશો તો તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરી શકો છો

મિસ્ટર IPL તરીકે જાણીતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું...

23 March, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર

લિટલ માસ્ટરે કિંગ કોહલીને ક્રિકેટનો પ્રોફેસર, યુનિવર્સિટીનો ચાન્સેલર ગણાવ્યો

શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલ જેવા યુવા પ્લેયર્સ માટે, તેમની બાજુમાં બેસીને તેઓ કેવી રીતે તૈયારી કરે છે એ જોવું એ શીખવાની એક શ્રેષ્ઠ રીત છે.

04 March, 2025 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલ

આજથી રણજી ટ્રોફીમાં સેમી ફાઇનલનો મુકાબલો શરૂ થશે

ઇન્જરીને કારણે મુંબઈનો યશસ્વી જાયસવાલ રમવા વિશે શંકાસ્પદ

18 February, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ

India vs England 2nd Test : યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલનો નવો રેકૉર્ડ

India vs England 2nd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ દરમિયાન યુવા ભારતીય ખેલાડીઓ શુભમન ગિલ (Shubman Gill) અને યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal)એ ભારત માટે નવા રેકૉર્ડ નોંધાવ્યા છે. ચાલો જાણીએ તેમના રેકૉર્ડ્સ વિશે… (તસવીરો : એએફપી)

05 February, 2024 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
યશસ્વી જયસ્વાલ

India vs Afghanistan 2nd T20I : આ હતા ભારતીય ટીમના સ્ટાર પર્ફોર્મર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી20 મૅચ સિરીઝની બીજી મૅચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે છ વિકેટે વિજય મેળવ્યો હતો. ગઈકાલની મેચમાં ભારતીય ટીમના અનેક પ્લેયર્સે સારું પ્રદર્શન કર્યું હતું. આવો જોઈએ બીજી મૅચના સ્ટાર પર્ફોર્મરની યાદીમાં કોણ કોણ છે સામેલ… (તસવીરો : ફાઇલ, એએફપી, બીસીસીઆઇ)

15 January, 2024 01:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK