Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Yash Chopra

લેખ

સની દેઓલ અને શાહરૂખ ખાન

બધાને ખબર હતી કે કોણ સાચું હતું અને કોણ ખોટું

ડર ફિલ્મ વખતે શાહરુખ ખાન-યશ ચોપડા સાથે થયેલા ઝઘડા વિશે સની દેઓલે આપ્યું મોટું નિવેદન. ફિલ્મના પ્રમોશન વખતે મુખ્ય ઍક્ટર સની દેઓલે આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં શાહરુખ ખાન સાથે કામ કરવાનું પસંદ કરશે.

13 April, 2025 07:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કભી કભી’ ફિલ્મનું પોસ્ટર

આવતી કાલથી થિયેટરમાં ફરી જોવા મળશે કભી કભી

૯૦ના દાયકાની અનેક હિન્દી ફિલ્મો થિયેટરમાં ફરી રિલીઝ કરવામાં આવી હતી અને હવે આ વર્ષે ૭૦ના દાયકાની ક્લાસિક ફિલ્મ ‘કભી કભી’ની રીરિલીઝની જાહેરાત કરવામાં આવી છે

30 January, 2025 09:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘વીર ઝારા’નું પોસ્ટર (ડાબે), સંજીવ કોહલી

‘વીર ઝારા’ એટલે મારા પિતાના સંગીત વારસાને જાળવી રાખવાનું સ્વપ્નઃ સંજીવ કોહલી

Veer-Zaara Turns 20: પીઢ સંગીતકાર મદન મોહનના પુત્ર સંજીવ કોહલી ફિલ્મના ગીતો વિશે કરે છે કેટલીક રસપ્રદ વાતો

12 November, 2024 02:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાની અને કરણ જાહેરનું ગઈ કાલે પાર્લમેન્ટ સમક્ષ સંબોધન પણ હતું

રાની મુખરજીએ ઑસ્ટ્રેલિયન પાર્લમેન્ટમાં લૉન્ચ કરી સસરા યશ ચોપડાની પોસ્ટલ સ્ટૅમ્પ

યશ ચોપડાનાં ફિલ્મમેકિંગનાં ૫૦ વર્ષના માનમાં ટપાલટિકિટ લૉન્ચ કરી હતી

14 August, 2024 09:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

યશ ચોપરા

Yash Chopra: આજે પણ બધાની યાદમાં જીવતા છે

આજે સુપ્રસિદ્ધ ફિલ્મનિર્માતા યશ ચોપડાની જન્મજયંતી છે. આજે તેમની આઈકોનિક પર્સનાલિટીને યાદ કરીએ જેમણે રોમેન્સની પરિભાષા બદલી. (ફોટોઝઃ મિડ-ડે)

27 September, 2023 10:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: યોગેન શાહ

પમેલા ચોપરાને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થના સભામાં પહોંચ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપરાનાં પત્ની પમેલા ચોપરાનું 20 એપ્રિલે ન્યુમોનિયાના કારણે નિધન થયું હતું. આજે તેમની પ્રાર્થના સભામાં આમિર ખાન, અભિષેક બચ્ચન, વિકી કૌશલ, ઝોયા અખ્તર અને કરણ જોહર સહિત બૉલીવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.

23 April, 2023 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૃતિક રોશન, સોનુ નિગમ અને અનુપમ ખેર ચોપરા નિવાસસ્થાને

પામેલા ચોપરાના અંતિમ દર્શન માટે પહોંચ્યા બોલિવૂડ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બોલિવૂડના સ્વર્ગીય દિગ્દર્શક યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું ૨૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ અવસાન થયું છે. ઇન્ડસ્ટ્રીના લોકો તેમને પ્રેમથી ‘પેમ આંટી’ કહીને બોલાવતા હતા. આજે સવારે ૧૧ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે બોલિવૂડના અનેક સેલેબ્ઝ શ્રદ્ધાંજલી આપવા માટે ચોપરાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. (તસવીરો : યોગેન શાહ)

20 April, 2023 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

યશ ચોપરાની જન્મ જયંતિ પર રણબીર કપૂર અને રાની મુખર્જીએ વાગોળી તેમની સાથેની યાદો

યશ ચોપરાની જન્મ જયંતિ પર રણબીર કપૂર અને રાની મુખર્જીએ વાગોળી તેમની સાથેની યાદો

યશ ચોપરાની 92મી જન્મજયંતિ પર, અમે દિગ્ગજ દિગ્દર્શકને યાદ કરતા રણબીર કપૂર અને રાની મુખર્જીના મિડડેઝ સિટ વિથ હિટલિસ્ટ ઇન્ટરવ્યુ પર ફરી એક નજર નાખીએ છીએ. રણબીર યાદ કરે છે કે કેવી રીતે યશ ચોપરા તેમના દાદા સ્વર્ગસ્થ રાજ કપૂર પર બાયોપિક બનાવવા માંગતા હતા, પરંતુ કમનસીબે, આ પ્રોજેક્ટ ક્યારેય જીવનમાં આવ્યો ન હતો. રાની મુખર્જી શેર કરે છે કે કેવી રીતે તેના સ્વર્ગસ્થ સસરા હંમેશા આગ્રહ રાખતા હતા કે હિરોઈન દરેક પરિસ્થિતિમાં સુંદર દેખાવી જોઈએ.

27 September, 2024 05:22 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK