વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (ડબ્લ્યુડબ્લ્યુઈ)ના ત્રણ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા ૩૬ વર્ષના અમેરિકન કુસ્તીબાજ બ્રે વ્યૉટનું અવસાન થયું છે. તેને હૃદયની બીમારી ઘણા મહિનાથી હતી અને કોવિડકાળ દરમ્યાન એ બીમારી ગંભીર થઈ ગઈ હતી.
26 August, 2023 07:00 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
WWEના શોખીનો નાઓમીના નામથી અપરિચિત નથી. આ સુપર ફિમેલ ફાઇટર આજે 33ની થઇ ત્યારે જોઇએ તેની તસવીરો જે પુરાવો છે કે તે કોઇ સુપર મૉડલથી કમ નથી અને જાણીએ તેની જર્ની વિશે (તસવીરો નાઓમીનું ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ની પૂર્વ વુમન્સ રેસલર નિકી અને બ્રાઈ બેલાનો આજે 37મો જન્મદિવસ છે. આજે તેમના ખાસ દિવસે જાણીએ એવી વાતો છે ફૅન્સને ખબર નહીં હોય. (ફોટોઝ: બ્રાઈ અને નિક્કી બેલાનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
WWEની RAW અને SmackDownની એક્સ ચેમ્પિયન રહી ચૂકેલી એલેક્સા બ્લિસ કમબેક કરવા માટે તૈયાર છે. એલેક્સા રોયલ રમ્બર 2019થી કમબેક કરી રહી છે. ઈન્જરી બાદ એલેક્સા હવે ફિટ છે. ત્યારે જોઈએ તેના ગોર્જિયસ ફોટોઝ (તસવીર સૌજન્યઃ એલેક્સા બ્લિસ ઈન્સ્ટાગ્રામ)
ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક, જે પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપોને લઈને વિરોધનો ભાગ છે, તેણે આજે (10 જૂન) કહ્યું કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો એશિયન ગેમ્સમાં તેમના મુદ્દાઓ ઉકેલાયા પછી જ ભાગ લેશે. કુસ્તીબાજએ એમ પણ કહ્યું કે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, જેને કોઈ સમજી શકશે નહીં. તેણે મીડિયાને ખોટા સમાચાર ન ફેલાવવાની પણ અપીલ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને તે હજુ પણ આ લડાઈમાં સાથે છે.
10 June, 2023 09:29 IST | New Delhi
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK