Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


World Athletics Championships

લેખ

અર્ચના જાધવ

ભારતીય દોડવીર અર્ચના જાધવ પર ડોપ-ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ ચાર વર્ષનો પ્રતિબંધ

વર્લ્ડ ઍથ્લેટિક્સના ઍથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ (AIU) અનુસાર ગયા વર્ષે ડિસેમ્બરમાં પુણે હાફ-મૅરથૉન દરમ્યાન લેવામાં અર્ચનાના સૅમ્પલમાં પ્રતિબંધિત પદાર્થની હાજરી જોવા મળી હતી.

19 March, 2025 10:14 IST | Pune | Gujarati Mid-day Correspondent
પાની દેવી (તસવીર સૌજન્ય: મિડ-ડે)

૯૩ વર્ષનાં ગોલ્ડન દાદી ઍથ્લેટિક્સમાં જીત્યાં ત્રણ ગોલ્ડ મેડલ

રાજસ્થાનનાં ૯૩ વર્ષનાં પાની દેવી ફરી એક વાર ઍથ્લેટિક્સમાં ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીતી લાવ્યાં છે અને એની સાથે ઇન્ડોનેશિયામાં રમાનારી એશિયન માસ્ટર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ માટે સિલેક્ટ થઈ ગયાં છે. તેઓ ૧૦૦ મીટરની રેસ, ગોળાફેંક અને ડિસ્ક્સ થ્રોમાં જીત્યા.

18 March, 2025 06:20 IST | Bikaner | Gujarati Mid-day Correspondent
નીરજ ચોપડા

એક સેન્ટિમીટરથી ડાયમન્ડ લીગ ટાઇટલ ચૂકી ગયો નીરજ ચોપડા

૮૭.૮૬ મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો ભારતીય સ્ટાર, ગ્રેનેડાના ઍન્ડરસન પીટર્સે ૮૭.૮૭ મીટરના થ્રો સાથે ટાઇટલ જીત્યું

16 September, 2024 10:53 IST | Belgium | Gujarati Mid-day Correspondent
નીરજ ચોપરા

નીરજને હવે બે અઠવાડિયાંમાં બે ગોલ્ડ જીતવા જ છે

વર્લ્ડ ચૅમ્પિયન આ સીઝનમાં પહેલી વાર અવ્વલ નહીં, ૧૦૦ ટકા ફિટ નહોતો ઃ ડાયમન્ડ લીગના છેલ્લા રાઉન્ડમાં બીજા નંબરે રહ્યો ઃ આ મહિને ફાઇનલમાં, એશિયાડમાં સુવર્ણ જીતવા મક્કમ છે

02 September, 2023 03:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

નીરજ ચોપરા બન્યો વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય

નીરજ ચોપરા બન્યો વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય

નીરજ ચોપરાએ 28 ઓગસ્ટે હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. નીરજે તેના બીજા પ્રયાસમાં 88.17 મીટરનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ કર્યો હતો. તેની લીડને અંત સુધી જાળવી રાખવામાં પણ તે સફળ રહ્યો. કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન પાકિસ્તાનના અરશદ નદીમે 87.82 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

28 August, 2023 10:47 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK