Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Wildlife

લેખ

ડૉગ-બ્રીડર ગણાવતા બૅન્ગલોરના એસ. સતીશ નામના ભાઈએ એક જાહેર ફંક્શનમાં એક અજીબોગરીબ લાગતા ડૉગ સાથે રૅમ્પ-વૉક

૫૦ કરોડ રૂપિયાનો વુલ્ફ-ડૉગ ખરીદવાનો દાવો કરનારો આ બ્રીડર તો નકલી નીકળ્યો

થોડા દિવસ પહેલાં પોતાને ડૉગ-બ્રીડર ગણાવતા બૅન્ગલોરના એસ. સતીશ નામના ભાઈએ એક જાહેર ફંક્શનમાં એક અજીબોગરીબ લાગતા ડૉગ સાથે રૅમ્પ-વૉક કરીને કહ્યું

19 April, 2025 01:44 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ઑલિવ રિડલી કાચબા

ઓડિશાથી ૩૫૦૦ કિલોમીટર તરીને કાચબી મહારાષ્ટ્રના બીચ પર આવી અને ૧૨૦ ઈંડાં મૂક્યાં

સંવર્ધન કાર્યક્રમના ભાગરૂપે ઓડિશા, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્રના બીચ પર કેટલાક ઑલિવ રિડલી કાચબાઓ પર ટૅગ લગાવવામાં આવ્યો હતો. ઓડિશામાં જે કાચબીને ટૅગ કરવામાં આવેલી એ તાજેતરમાં મહારાષ્ટ્રના કોંકણ તટ પર તરીને આવી હતી.

16 April, 2025 01:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુર્લભ બીટલ, જેને લાઇટ-ટ્રૅપમાં આકર્ષવામાં આવ્યાં હતાં.

૧૦૦ વર્ષ પછી બીટલની એક પ્રજાતિ ભારતમાં બોરીવલીના નૅશનલ પાર્કમાં ફરી જોવા મળી છે

કીટકો પર પીએચડી કરનાર દૃષ્ટિ દનાણી, હર્ષદ પારેકર અને ડૉ. અમોલ પટવર્ધન સંજય ગાંધી નૅશનલ પાર્કમાં કીટકોનું નિરીક્ષણ કરવા ગયાં હતાં

15 April, 2025 10:18 IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પશુ બલી આપવા જતો હતો પરિવાર, માર્ગમાં અકસ્માત થતાં 4 લોકોના મોત અને બકરી બચી ગઈ

Madhya Pradesh Road Accident: આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બે અન્ય ઘાયલોને સારવાર માટે જબલપુર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘાયલોની હાલત ગંભીર છે, પરંતુ તેઓ ભાનમાં છે.

11 April, 2025 07:00 IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
ઑક્શનમાં ખરીદદારોએ મગરને પકડવા

કંપનીનું દેવું ભરપાઈ કરવા ૧૦૦ ટન જીવતા મગરનું ઑક્શન થશે

ઑક્શનમાં ખરીદદારોએ મગરને પકડવા, તોલવા અને ઊંચકીને ટ્રાન્સપોર્ટ કરીને પોતાને ત્યાં લઈ જવાનો ખર્ચ અલગથી ઉઠાવવો પડશે.

11 April, 2025 12:37 IST | Beijing | Gujarati Mid-day Correspondent
વિલુપ્ત થઈ ગયેલી ભયાનક ખતરનાક વરુની પ્રજાતિ

ગેમ ઑફ થ્રોન્સમાં જોવા મળેલી વિલુપ્ત થઈ ચૂકેલી પ્રજાતિના વરુનો જન્મ થયો

અમેરિકાના ટેક્સસમાં આવેલી જિનેટિક એન્જિનિયરિંગ કંપની કોલોસલ બાયોસાયન્સિસે ૧૨,૫૦૦ વર્ષ પહેલાં વિલુપ્ત થઈ ગયેલી ભયાનક ખતરનાક વરુની પ્રજાતિને ફરી પુનર્જીવિત કરી છે.

09 April, 2025 02:32 IST | Washington | Gujarati Mid-day Correspondent
મૉમી નામની ગૅલાપૅગોસ કાચબી

૯૭ વર્ષની ઉંમરે મૉમી નામની કાચબીએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક અનોખી માતાની ચર્ચા થઈ રહી છે. ૧૦૦ વર્ષની ઉંમરે એ પહેલી વાર માતા બની છે અને એ પણ એક સાથે ચાર-ચાર સંતાનોની. મૉમી નામની ગૅલાપૅગોસ કાચબીએ ફિલાડેલ્ફિયાના ઝૂમાં ચાર બચ્ચાંને જન્મ આપીને સૌથી મોટી વયે મા બનવાનો રેકૉર્ડ કર્યો છે.

08 April, 2025 11:51 IST | Philadelphia | Gujarati Mid-day Correspondent
કિમ્બર્લી સ્પેન્સર

પાળેલા ડૉગીનો જીવ બચાવવા મહિલાએ સાડાછ ફુટ લાંબા મગર સાથે બાથ ભીડી

અમેરિકાના ફ્લૉરિડામાં રહેતી કિમ્બર્લી સ્પેન્સર નામની મહિલાએ પાળેલા ડૉગીનો જીવ બચાવવા માટે તળાવમાં સાડાછ ફુટ લાંબા મગર સાથે બાથ ભીડી હતી. કિમ્બર્લી તળાવકિનારે ડૉગીને લઈને વૉક કરવા ગઈ હતી. અચાનક પાણીમાંથી મગર આવ્યો અને ઝપટ મારીને ડૉગીને પકડી લીધો.

08 April, 2025 11:36 IST | Florida | Gujarati Mid-day Correspondent

ફોટા

વાયરમાં માંઝાની દોરીને કારણે ફસાઈ ગયેલો પોપટ અને તેની સારવાર કરતી મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ (તસવીરો - અતુલ કાંબળે)

મુંબઈ: દેવદૂત બની ફાયર બ્રિગેડની ટીમ, કૅબલ વાયરમાં ફસાયેલા પોપટનું રેસ્ક્યૂ, જુઓ

મુંબઈના સાયન વિસ્તારમાં એક સોસાયટીની અંદર કૅબલના વાયરમાં એક પોપટ ફસાઈ ગયો હતો. આ પોપટનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. (તસવીરો - અતુલ કાંબળે)

04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી

શેરની સાથે સવાશેર

જામનગરમાં વન્ય જીવોના સંરક્ષણ, સંવર્ધન અને સારવાર માટે અનંત અંબાણીએ શરૂ કરેલા અદ્ભુત સેન્ટર વનતારાનું ગઈ કાલે સત્તાવાર ઉદ્ઘાટન કર્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, જુઓ ફોટોઝ

06 March, 2025 06:58 IST | Jamnagar | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી

ગીરમાં નરેન્દ્ર મોદી બની ગયા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે નિમિત્તે ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ગીર નૅશનલ પાર્કની મુલાકાત લીધી હતી. જુઓ તેઓએ જે ફોટોઝ ક્લિક કર્યા તે

05 March, 2025 07:03 IST | Gir | Gujarati Mid-day Correspondent
વનતારા 2,000 કરતાં વધુ પ્રાણીઓની પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. (તસવીરો: પીટીઆઇ અને વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

Photos: PM મોદીની વનતારા મુલાકાત, સિંહના બચ્ચા સાથે રમી તેમને પીવડાવ્યું દૂધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારામાં વિવિધ સુવિધાઓનું અન્વેષણ કર્યું. પીએમએ અહીં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓ સાથે એકદમ નજીકથી જોવાનો આનંદ માણ્યો હતો. અહીં કિલક કરી જુઓ પીએમ મોદીની વનતારા મુલાકાતનો સંપૂર્ણ વીડિયો. (તસવીરો: પીટીઆઇ અને વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

05 March, 2025 07:03 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફારી દરમિયાન સિંહોની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.

Photos: ગીર જંગલ સફારીમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, જાણો કેવો રહ્યો તેમનો અનુભવ

વર્લ્ડ વાઇલ્ડલાઈફ ડેના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગીર વન્યજીવન અભયારણ્યમાં સિંહ સફારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું સામૂહિક પ્રયાસોને કારણે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે. આ સાથે તેમણે એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને સાચવવામાં આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ અને મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી. આ સાથે તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

04 March, 2025 07:06 IST | Junagadh | Gujarati Mid-day Online Correspondent
ત્રણ હાથીઓને કાર્ગો પ્લેન વડે વનતારા લાવવામાં આવ્યા.

Phots જામનગરના વનતારા સેન્ચુરીમાં થયું ટ્યુનિશિયાના ત્રણ આફ્રિકન હાથીઓનું સ્વાગત

હાથીઓને જરૂરિયાતો પૂરી પાડી તેમની કાળજી લઈ તેમનું પાલન-પોષણ કરતાં ઘરની વ્યવસ્થા કરવા માટે મર્યાદિત સંસાધનો સાથે, ટ્યુનિશિયાના એક ખાનગી પ્રાણી સંગ્રહાલયે વનતારાની મદદ માગી હતી. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત વન્યજીવ બચાવ કેન્દ્રોમાંના ગુજરાતના જામનગરમાં આવેલા અનંત અંબાણીના વનતારા ખાતે ત્રણ આફ્રિકન વન હાથીઓ લાવવામાં આવ્યા છે. જેમાં બે માદા અને એક નર 28 થી 29 વર્ષની ઉંમરના છે અને અહીં તેમને એક દયાળુ નવું ઘર મળવાનું છે.

01 November, 2024 03:19 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
આજનાં વન્ડર વુમન છે ચૌલા દોશી (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: કુદરત સામે અડીખમ ઊભા રહી જંગલી પ્રાણીઓની તસવીરો ખેંચે છે આ બહેન

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજે આપણાં વન્ડર વુમન છે ચૌલા દોશી જે લગભગ છેલ્લા 20 વર્ષથી પેઇન્ટિંગ્સ, કવિતા અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના તેમના પૅશનને અડીખમ રીતે ઊભા રહીને પૂર્ણ કરી રહ્યા છે. એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતી વખતે આવતી મુસીબતો સાથે જંગલમાં જંગલી પ્રાણીઓ અને કુદરત સામે ઊભા રહીને પૂર્ણ કરી રહ્યા છે. ચૌલા દોશી કેવી રીતે પ્રકારે તેમની કલાને લોકો સુધી પહોંચાડે છે તે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કર્યું છે. તો ચાલો આજે જાણીએ ચૌલા દોશીની એડવેન્ચરસ જર્ની વિશે.

14 August, 2024 10:00 IST | Mumbai | Viren Chhaya
કેલિફોર્નિયાની વન્ય સૃષ્ટિનું પ્રતીકાત્મક ચિત્ર - એઆઇ જનરેટેડે

કેલિફોર્નિયાના વન્યજીવનના અદ્ભુત સાહસો: શાનદાર વ્હેલથી લઈને રમતિયાળ ગિબન સુધી

મોજીલી ડોલ્ફિન અને વ્હેલતી માંડીને ઇમર્સિવ સફારીનો અનુભવ અને સાથે કોન્ઝર્વેશન સેન્ટર્સ – આ બધું જ છે કેલિફોર્નિયામાં અને માટે વન્ય જીવનના શોખીનો માટે ત્યાંની ટ્રીપ તો જરૂરી બની જ જાય છે. આ પારિવારિક અનુભવ તમામ વયના લોકો માટે એક અનોખી યાદ બની રહેશે એ ચોક્કસ અને બાળકોમાં પણ જીવદયાના ગુણ વિકસે અને કુદરત સાથે ઐક્ય સાધવાની સમજ કેળવાય. 

22 May, 2024 05:34 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

સચિન તેંડુલકર અને પુત્રી સારાની આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જીપ સફારી

સચિન તેંડુલકર અને પુત્રી સારાની આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જીપ સફારી

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (આસામ), 08 એપ્રિલ, 2025, (ANI): મંગળવારે સવારે, `માસ્ટર-બ્લાસ્ટર` સચિન તેંડુલકર તેની પુત્રી સારા તેંડુલકર સાથે આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી અને જીપ સફારીનો આનંદ માણ્યો.

08 April, 2025 05:50 IST | Guwahati
વિશ્વ વન્યજીવન દિવસ પર પીએમ મોદીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ સફારી કરી

વિશ્વ વન્યજીવન દિવસ પર પીએમ મોદીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ સફારી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 03 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ સફારી કરી હતી. પીએમ મોદી સફારી પોશાક પહેરી અને  કેમેરા પકડીને ગીરના એશિયાટિક સિંહોની ઝલક કેદ કરતા જોવા મળ્યા હતા.

03 March, 2025 07:40 IST | Gir
શૉકિંગ! યુપીમાં 40 દિવસમાં 7 વખત માણસને સાપ કરડ્યો હોવાનો રહસ્યમય કિસ્સો

શૉકિંગ! યુપીમાં 40 દિવસમાં 7 વખત માણસને સાપ કરડ્યો હોવાનો રહસ્યમય કિસ્સો

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં 24 વર્ષીય વ્યક્તિ વિકાસ દુબેને સાપ કરડવાનો એક રહસ્યમય મામલો સામે આવ્યો છે. વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેને 40 દિવસમાં 7 વખત સાપ કરડ્યો છે. એવું નોંધવામાં આવ્યું છે કે તેની નજીક કોઈએ પણ સાપ જોયો નથી, માત્ર તેણે જ સાપ જોયો હોવાનો દાવો કર્યો હતો. પીડિતનું એવું કહેવું છે કે સાપ તેની સાથે વાત કરે છે અને 9મા પ્રયાસમાં તે તેનો જીવ લઈ લેશે તેવું કહે છે. પરિવારે સરકારને તેમની સારવારમાં આર્થિક મદદ કરવા વિનંતી કરી હતી. ચીફ મેડિકલ ઓફિસર (CMO) રાજીવ નયન ગિરીએ કહ્યું કે આ મામલાની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. રાજીવ નયન ગિરીએ કહ્યું, “પીડિતા કલેક્ટર કચેરીમાં આવી અને રડ્યો કે તેણે ઈલાજ માટે ઘણા પૈસા ખર્ચ્ય…

14 July, 2024 02:44 IST | Lucknow
World Turtle Day 2024: મહારાષ્ટ્રના એવું ગામ જે કરી રહ્યું છે કાચબાનું સંરક્ષણ

World Turtle Day 2024: મહારાષ્ટ્રના એવું ગામ જે કરી રહ્યું છે કાચબાનું સંરક્ષણ

વર્લ્ડ ટર્ટલ ડે નિમિત્તે આવો મહારાષ્ટ્રના વેલાસ ગામની અંદર એક ડોકિયું કરીએ જે કાચબાના સંરક્ષણના મિશન પર છે. વેલાસ એક શાંત દરિયાકિનારાનું ગામ જે પ્રાચીન દરિયાકિનારા અને ભવ્ય પર્વતો વચ્ચે વસેલું છે, જેમાં માત્ર 225 પરિવારો રહે છે, જેઓ ઓલિવ રિડલી ટર્ટલ સંરક્ષણ માટે આશાનું કિરણ બની ગયા છે. વેલાસના પ્રેરણાદાયી સંરક્ષણ પ્રયાસો અને તેના કુદરતી વાતાવરણની અદ્ભુત સુંદરતા વિશે જુઓ વીડિયો.

23 May, 2024 04:47 IST | Mumbai
અનંત અંબાણીએ `વનતારા`નું કર્યું અનાવરણ, કહ્યું વન્યજીવની રક્ષા એ જ માનવતા

અનંત અંબાણીએ `વનતારા`નું કર્યું અનાવરણ, કહ્યું વન્યજીવની રક્ષા એ જ માનવતા

રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બૉર્ડ મેમ્બર અનંત અંબાણીએ `વનતારા` (વન્યજનના તારા) પ્રોગ્રામનું અનાવરણ કર્યું છે. આ દરમિયાન તેમણે આ રેસ્ક્યૂ સેન્ટરનો મૂળ હેતુ શું છે અને આ સંપૂર્ણ વનતારામાં કઈ કઈ સુવિધાઓ છે તે વિશે માહિતી આપી છે.

26 February, 2024 05:59 IST | Mumbai
કુનો નેશનલ પાર્કમાં છેલ્લા ચાર મહિનામાં સાતમી વખત ચિત્તાના મોતની ઘટના

કુનો નેશનલ પાર્કમાં છેલ્લા ચાર મહિનામાં સાતમી વખત ચિત્તાના મોતની ઘટના

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP) માં મંગળવારે લડાઈને કારણે વધુ એક આફ્રિકન ચિત્તાનું મૃત્યુ થયું હતું, વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચાર મહિનામાં સાતમી વખત ચિત્તાનું મૃત્યુ થવાની આ ઘટના નોંધાઈ છે. નર ચિત્તા તેજસને આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાથી શિયોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યો હતો. નામીબિયન ચિત્તા `જ્વાલા` અને જન્મેલા ત્રણ બચ્ચા સહિત સાત ચિત્તાનું માર્ચ મહિનાથી KNP ખાતે મૃત્યુ થયું છે.

12 July, 2023 04:41 IST | Bhopal
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના બચ્ચા `જ્વાલા`નું મૃત્યુ

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના બચ્ચા `જ્વાલા`નું મૃત્યુ

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 23 મેના રોજ અત્યંત નબળાઈના કારણે ચિત્તાના બચ્ચા `જ્વાલા`નું મૃત્યુ થયું હતું. પશુ ચિકિત્સકો બચ્ચાને હોસ્પિટલમાં લઈ ગયા, જો કે, 5-10 મિનિટ પછી તે મૃત્યુ પામ્યો. મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ બાદ વધુ વિગતો આપી શકાશે. આ ચિત્તા નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા. 24 એપ્રિલે કુનો નેશનલ પાર્કમાં નર ચિત્તો `ઉદય`નું પણ મૃત્યુ થયું હતું. ફેબ્રુઆરી 2023 ના રોજ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 12 ચિત્તાઓની પ્રથમ બેચમાં ઉદય પણ હતો.

24 May, 2023 01:19 IST | New Delhi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી ઓપન જીપ જંગલ સફારી અને લીધી હાથીની તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી ઓપન જીપ જંગલ સફારી અને લીધી હાથીની તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વાઇલ્ડ લાઇફ સફારીની મુલાકાત લીધી હતી અને તેના વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચામરાજનગરના બાંદીપુર ટાઈગર રિઝર્વની જ નહીં પણ એલિફન્ટ વ્હીસ્પરર્સના હાથીઓને મળવા માટે તમિલનાડુના મુદુમલાઈમાં થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લીધી હતી. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં હાથ અજમાવતા, તેમણે પોતાની સફર દરમિયાન કેટલીક તસવીરો ક્લિક કરતા પણ જોવા મળ્યા હતા.

10 April, 2023 04:29 IST | Tamilnadu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK