દેશના સૌથી ધનાઢ્ય એવા અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રિ-વેડિંગ ફંક્શન્સની તૈયારીઓ માત્ર મુંબઈમાં જ નહીં પણ જામનગરમાં પણ થઈ રહી છે. એવામાં વૉટ્સએપ પર વાયરલ થતી આ ઈવેન્ટ ગાઈડ ખરેખર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગ માટેની છે? વૉર્ડરોબ પ્લાનર દ્વારા કરવામાં આવેલ આ ઇવેન્ટ ગાઈડ અને અન્ય ફંક્શન માટેનું લોકેશન જામનગર જ છે. ફંકશન્સની તારીખો પણ પહેલી, બીજી અને ત્રીજી માર્ચ એવું જણાવવામાં આવ્યું છે. ત્યારે જાણો શું છે આ ઈવેન્ટ ગાઈડ?
23 February, 2024 07:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent