ત્યાર બાદ તેણે મુદ્દલ પાછું મેળવવાનો પ્રયત્ન કરતાં એમાં પણ નિષ્ફળતા મળતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં તેણે પોલીસમાં ચીટિંગની ફરિયાદ કરી હતી.
દેશના સૌથી ધનાઢ્ય એવા અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રિ-વેડિંગ ફંક્શન્સની તૈયારીઓ માત્ર મુંબઈમાં જ નહીં પણ જામનગરમાં પણ થઈ રહી છે. એવામાં વૉટ્સએપ પર વાયરલ થતી આ ઈવેન્ટ ગાઈડ ખરેખર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગ માટેની છે? વૉર્ડરોબ પ્લાનર દ્વારા કરવામાં આવેલ આ ઇવેન્ટ ગાઈડ અને અન્ય ફંક્શન માટેનું લોકેશન જામનગર જ છે. ફંકશન્સની તારીખો પણ પહેલી, બીજી અને ત્રીજી માર્ચ એવું જણાવવામાં આવ્યું છે. ત્યારે જાણો શું છે આ ઈવેન્ટ ગાઈડ?
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું થોડાંક દિવસો પહેલા કોવિડ-19 સંક્રમણ પછી હૉસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. એક્ટ્રેસ વેન્ટિલેટર પર હતી અને તેની સ્થિતિમાં સુધારો નહોતો થયો. દિવ્યાના પરિજનોએ તેમના પતિ ગગન પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા. નિધન પહેલા દિવ્યાની મમ્મીએ દાવો કર્યો કે ગગને દિવ્યાને એકલી છોડી દીધી છે. હવે દિવ્યાના ભાઈ દેવાશીષે વૉટ્સએપ ચેટ સાર્વજનિક કર્યા છે, જેમાં દિવ્યાના લગ્નમાં ડૉમેસ્ટિક વાયૉલેન્સના સંકેત મળે છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK