Thane Water Cut: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રહેવાસીઓને અગાઉથી પૂરતું પાણી સંગ્રહ કરવા અને શટડાઉન સમયગાળા દરમિયાન તેનો સાચવીને ઉપયોગ કરવા વિનંતી કરી. મંગળવાર રાતથી પાણી પુરવઠો ફરી શરૂ થાય તેવી અપેક્ષા છે.
BMC એ જણાવ્યું હતું કે પવઈના મિલિંદ નગર ખાતે આવેલી ૧૮૦૦ મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન જોઈન્ટના ૩૦૦ મીમી વ્યાસના બાયપાસ કનેક્શનમાં શુક્રવારે એક મોટું ભંગાણ થયું હતું. (તસવીરો: મિડ-ડે)
કાંદિવલી (પૂર્વ)ના સમતાનગર વિસ્તારમાં આવેલા સરોવા કૉમ્પ્લેક્ષના રહેવાસીઓ પાણીની તંગીને કારણે સતત છેલ્લા ત્રણ મહિનાથી હાલાકી ભોગવી રહ્યા છે. બીએમસીને ફરિયાદ કર્યા છતાં તેમની સમસ્યાનું નિવારણ આવ્યું નહતું. આખરે ગઇકાલે સોસાયટીના સભ્યોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK