Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vrindavan

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મથુરાના બાંકે બિહારી મંદિરનું દાન ગણવા આવેલા બૅન્ક કર્મચારીએ રૂ. ૯.૫૦ લાખ ચોર્યા

Crime News: ચોરીમાં પકડાયા બાદ અભિનવ સક્સેનાને કેનેરા બૅન્ક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અભિનવ સક્સેના 2020 થી 2024 સુધી વૃંદાવન શાખામાં પોસ્ટેડ હતો. આ પછી તેને લોન વિભાગ મથુરા ટ્રાન્સફર કરવામાં આવ્યો. અભિનવ સક્સેના મૂળ રામપુરનો રહેવાસી છે.

07 April, 2025 07:00 IST | Vrindavan | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

મથુરા-વૃંદાવનમાં ૪૫૪ વૃક્ષો કાપનારાને ૪ કરોડ ૫૪ લાખ રૂપિયાનો દંડ

મોટી સંખ્યામાં વૃક્ષો કાપવાં એ માણસો મારવા કરતાં પણ વધારે ખરાબ છે એમ જણાવીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે ૪૫૪ વૃક્ષોથી બનેલા ગ્રીન કવરને ફરી ઊભું કરવા ૧૦૦ વર્ષ લાગશે

28 March, 2025 11:05 IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
મથુરા

વૃંદાવનમાં ઊજવાયો દક્ષિણ ભારતીય પરંપરાનો રથમેળો

રંગજી મંદિરમાં ચાલી રહેલા બ્રહ્મોત્સવના ભાગરૂપે ૫૦ ફુટ ઊંચા ચંદનના લાકડાના રથમાં બેસીને રંગનાથજી ગામનું ભ્રમણ કરવા નીકળ્યા: યુરોપિયન સહેલાણીઓમાં આ ઉત્સવ ફેમસ છે

25 March, 2025 07:01 IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
અયોધ્યામાં રામલલાને પીળા રંગનાં રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં

વસંત પંચમી પર અયોધ્યામાં રામલલાનાં દર્શન માટે ઊમટ્યો માનવમહેરામણ

૪૦ દિવસના રંગોત્સવના પ્રારંભ પર ભક્તો દ્વારા રામલલાને રંગ પણ લગાવવામાં આવ્યો હતો

04 February, 2025 10:51 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

ફોટા

બોરીવલીની વૃંદાવન સોસાયટીમાં તૈયાર કરાયેલ માતાજીનો મંડપ આને આરતી કરતાં સદસ્યો

Navratri 2023 : આ સોસાયટીમાં વાંસની ટોપલીઓ વચ્ચે બિરાજ્યા છે આરાસુરી અંબે મા

Navratri 2023: આજે નવરાત્રી પર્વનો નવમો દિવસ છે. નવમા દિવસે દુર્ગા દેવીના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ ક્યાં જતાં રહ્યા એની કભર પણ પડી નહીં. મુંબઈના અનેક દુર્ગા પંડાળોમાં અને સોસાયટીઓમાં નવે-નવ દિવસ માતાજીની અતિ ભાવપૂર્વક આરાધના કરવામાં આવી. મુંબઈના બોરીવલીમાં આવેલી વૃંદાવન સોસાયટીએ પણ માતાજીની ભક્તિમાં કોઈ કસર રાખી નથી. હાથે બનાવેલ વસ્તુઓનું ડેકોરેશન હોય કે પછી અષ્ટમીના દિવસે અહીં મહાઆરતીનું આયોજન હોય. ખરેખર, આ સોસાયટીનું નવરાત્રી સેલિબ્રેશન વિષે જાણવું જરૂરી છે. રેશ્મા દેસાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે સોસાયટીમાં થતી ઉજવણી અંગે વાત કરી હતી.

23 October, 2023 04:56 IST | Mumbai | Rachana Joshi, Dharmik Parmar
સહ્યાદ્રી ક્રીડા મંડળ દ્વારા બનાવવામાં આવેલું ડેકોરેશન અને વિસર્જનનું રથ

બાપ્પાનું સ્વાગત જ નહીં વિસર્જન પણ એવી જ શાનથી કરે છે, સહ્યાદ્રી ક્રિડા મંડળ

ચેમ્બુર, તિલકનગરમાં આવેલા સહ્યાદ્રી ક્રિડા મંડળ તરફથી આ વર્ષે બાપ્પાનું આગમન કરવા માટે વૃંદાવન ધામની થીમની પસંદગી કરવામાં આવી છે. અહીં તમે પંડાલના પ્રવેશ દ્વારથી શરૂ કરીને એક્ઝિટ સુધી પહોંચો છે ત્યં સુધી તમને એવું લાગે છે કે જાણે તમે ખરેખર પ્રભુ શ્રી કૃષ્ણની પાવન ભૂમિ વૃંદાવનમાં ફરી રહ્યા છો. આ વૃંદાવન ધામની થીમ તમને મુંબઈમાં વૃંદાવનનો આભાસ કરાવે છે જેની કેટલીક તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. બાપ્પાનું સ્વાગત, તેમનું આગમન, અને તેમની હાજરી દરમિયાનના દિવસોમાં તેમની આસપાસની સજાવટ ખાસ હોય, અલગ હોય એવા પ્રયત્નો તો લગભગ બધાં જ પોતાની શક્તિ પ્રમાણે કરતા હોય છે. પણ અહીં ખાસ વાત એ છે કે અહીં જે થીમ બાપ્પાના આગમન અને સ્વાગત માટે નક્કી કરવામાં આવે છે તે જ થીમ પર બાપ્પાનું વિસર્જન રથ પણ બનાવવામાં આવે છે. આ વર્ષે બાપ્પાનાં સ્વાગત માટે વૃંદાવન ધામની થીમ બનાવવામાં આવી છે ત્યારે બાપ્પાનું વિસર્જન એ જ થીમ પ્રમાણે રથની ડિઝાઈન કરીને કરવામાં આવે છે.

28 September, 2023 05:23 IST | Mumbai | Shilpa Bhanushali
ભગવાન શ્રીકૃષ્ણ

Janmashtami 2022: દેશના દરેક ખુણે-ખુણે શ્રીકૃષ્ણ છે જ, પરંતુ આ ખુણાઓ છે વિશેષ

ભગવાન કૃષ્ણ હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક છે. તેમને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. કન્હૈયાને શ્યામ, ગોપાલ, કેશવ, દ્વારકાધીશ, વાસુદેવ જેવા અનેક નામોથી બોલાવવામાં આવે છે. ભારતમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે અને દરેક મંદિરની પોતાની વિશેષતા છે. જો કે આમ તો દુનિયાના દરેક ખુણે નંદ કિશોર વસેલા જ છે, પરંતુ તેમ છતાં એવા કેટલાક મંદિરો વિશે જાણીએ જેને શ્રીકૃષ્ણનું સ્થાનક માનવામાં આવે છે અને તેમની હરખે પુજા થાય છે. 

18 August, 2022 02:27 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK