‘સાથ નિભાના સાથિયા’ ફૅમ અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee)એ સોળ શણગાર સજીને ગુપચુપ કોર્ટ મેરેજ કરી લીધા છે. કેટલીક તસવીરો અભિનેત્રીએ પોતે પોસ્ટ કરી છે તો કેટલીક તેના મિત્રોએ. દેવોલિનાના લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થઈ રહી છે. ત્યારે ફૅન્સના મનમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે, દુલ્હો કોણ છે!
(તસવીર સૌજન્ય : સેલેબ્ઝનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
14 December, 2022 03:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent