Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Visakhapatnam

લેખ

માલગાડી

ઇટ હૅપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા: માલગાડી ૩ વર્ષ ૮ મહિના ૭ દિવસ મોડી પડી

એક ગુડ‍્સ ટ્રેન એટલે કે માલગાડીની છે જે આંધ્ર પ્રદેશના વિશાખાપટનમથી ઉત્તર પ્રદેશના બસ્તી આવવા નીકળી હતી. આ યાત્રા આમ તો ૪૨ કલાકની હતી, પણ એમાં ૩ વર્ષ ૮ મહિના અને ૭ દિવસનો તોતિંગ વિલંબ થયો હતો.

11 December, 2024 03:40 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિશાખાપટનમમાં પોતાની બૅડ્‍મિન્ટન ઍકૅડેમીનું ભૂમિપૂજન કરતી પી. વી. સિંધુ

વિશાખાપટનમમાં બૅડ્‍મિન્ટન ઍકૅડેમી શરૂ કરશે પી. વી. સિંધુ

સિંધુએ ફૅમિલી અને અધિકારીઓની હાજરીમાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કર્યું

08 November, 2024 06:32 IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)

હવે આ રેલવે સ્ટેશન પર એક્સ્પ્રેસ ટ્રેનમાં આગ લાગતાં ચાર કોચ બળીને ખાખ, તપાસ શરૂ

Visakhapatnam Train Fire: આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બાદનો વીડિયો પણ હવે સામે આવ્યો છે.

04 August, 2024 02:26 IST | Visakhapatnam | Gujarati Mid-day Online Correspondent
 આઇફોન થીમની કંકોતરી

મોબાઇલના શોખીન યુવાનની આઇફોન થીમની કંકોતરીએ યુગલનાં લગ્ન વાઇરલ કરી નાખ્યાં

ફોનના વૉલપેપર પર કપલનો ફોટો છે અને એમાં આઇફોનની સ્ક્રીનની સ્ટાઇલમાં જ લખાણ લખેલું છે.

31 July, 2024 02:36 IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent

ફોટા

આ છે ઇસરોની સફળતા

ઇસરોની વધુ એક સિદ્ધિ : સ્પેસ મિશન XPoSat કર્યું લૉન્ચ, જુઓ તસવીરોમાં

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (Indian Space Research Organisation)એ અવકાશી ઘટનાઓ, ખાસ કરીને બ્લેક હોલ વિશે ગહન આંતરદૃષ્ટિ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય રાખીને, તેના ઉદ્ઘાટન એક્સ-રે પોલરિમીટર સેટેલાઇટ, XPoSat ને સફળતાપૂર્વક લોન્ચ કરીને એક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. (તસવીરો : પીટીઆઇ)

01 January, 2024 01:30 IST | Sriharikota | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK