Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Virar

લેખ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

કેવી વિચિત્રતા, વસ્તુ ક્ષેત્રે અતૃપ્તિ અને વ્યક્તિના ક્ષેત્રે અસંતોષ વધી ગયાં છે

દૂર રહેલાં માસી સારાં પણ ઘરમાં રહેલી મમ્મી સારી નહીં. દૂર રહેતો મિત્ર સારો પણ ઘરમાં રહેલો ભાઈ નહીં. દૂર રહેતાં કાકી સારાં પણ ઘરમાં રહેલાં ભાભી નહીં. બાજુમાં રહેતા પાડોશી સારા પણ ઘરમાં રહેતો પરિવાર નહીં. મનના આ સ્વભાવનું પરિણામ એ અતૃપ્તિ વધી છે.

31 March, 2025 06:47 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
ઝાડની ડાળી વાગ્યા બાદ રસ્તા પર પડ્યા પછી ગંભીર ઈજા ન થતાં ડિલિવરી બૉય ઊભો થઈ ગયો હતો.

રામ રાખે તેને કોણ ચાખે

વિરારમાં સ્કૂટી પર જઈ રહેલા યુવાન પર ઝાડ પડ્યું, પણ નસીબજોગે બચી ગયો

31 March, 2025 11:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ટેક્નિકલ ખામીને કારણે વસઈ-વિરારમાં હજી બે દિવસ પાણીપુરવઠો નહીં થઈ શકે

વસઈ-વિરાર મહાનગરપાલિકાએ ટૅન્કરથી પાણીની સપ્લાય કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

30 March, 2025 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ લોકલ ટ્રેન

પનવેલ-વસઈ લોકલ કૉરિડોર બોરીવલી અને વિરાર સુધી લંબાવવામાં આવશે

ન્યુ પનવેલથી નવું બની રહેલું નવી મુંબઈ ઍરપોર્ટ નજીક છે. એથી ભવિષ્યમાં એ કનેક્ટિવિટી મળી રહે ‍એ માટે પણ આ કૉરિડોર મહત્ત્વનો સાબિત થશે

25 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અપહરણ કરીને રાજસ્થાન લઈ જવાતી ટીનેજરને ફરિયાદના ૩ કલાકમાં બચાવી લેવામાં આવી

ટીનેજરની મમ્મીએ ૧૮ માર્ચે વિરાર પોલીસમાં સાંજે ૬ વાગ્યે ફરિયાદ કરી કે તેની ૧૪ વર્ષની દીકરી સવારે ૭ વાગ્યે સ્કૂલમાં ગઈ હતી, પણ એ પછી ઘરે પાછી ફરી નથી

23 March, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સૂટકેસમાં મહિલાનું કપાયેલું માથું મળ્યું તેના શરીરના ટુકડા નાળામાંથી મળી આવ્યા

કપાયેલું માથું મળ્યાના પાંચ દિવસ બાદ પોલીસે નાળામાં ગઈ કાલે પાંચ કલાક સઘન તપાસ કરીને મહિલાના શરીરના ટુકડા શોધ્યા હતા.

19 March, 2025 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

`બૅડ ટચ’નો બદલો: યુવતી અને તેના બોયફ્રેન્ડે મળીને 75 વર્ષીય વૃદ્ધની કરી હત્યા

Mumbai Crime News: મુંબઇમાં 16 વર્ષીય યુવતી અને 17 વર્ષીય યુવકની 75 વર્ષીય વૃદ્ધની હત્યા માટે ધરપકડ કરવામાં આવી છે. વૃદ્ધે છોકરી સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે છોકરીએ તેના મિત્રને બોલાવ્યો અને બંનેએ મળીને વૃદ્ધની હત્યા કરી.

18 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હત્યા કરવામાં આવેલી પત્ની ઉત્પલા સાથે આરોપી પતિ હરીશ હિપ્પરગી.

જ્વેલરી શૉપના પાઉચે પત્નીના હત્યારા પતિને પકડાવી દીધો

વિરારમાં મળેલી સૂટકેસમાં મહિલાના કપાયેલા માથા સાથે આ પાઉચ પણ હતું :  કૌટુંબિક ઝઘડાથી કંટાળીને પત્નીનું માથું કાપીને હત્યા કરી હતી

16 March, 2025 01:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સૂટકેસમાં માથું મળી આવેલી મહિલાનું ધડ પોલીસ ટીમે શોધી કાઢ્યું (તસવીરો: હનીફ પટેલ)

વિરાર: સુટકેસમાંથી કપાયેલું માથું મળ્યા પછી પોલીસને મહિલાનું ધડ પણ મળ્યું

માંડવી પોલીસને ગયા અઠવાડિયે પાલઘર જિલ્લાના વિરારમાં એક મહિલાનું કપાયેલું માથું સુટકેસમાંથી મળી આવ્યું હતું. ઉત્પલા ઉર્ફે સોમા દાસ તરીકે ઓળખાતી આ મહિલાની કથિત રીતે તેના પતિ હરીશ હિપ્પારાગીએ 8 જાન્યુઆરીના રોજ હત્યા કરી હતી. હિપ્પારાગીએ કથિત રીતે વિરાર-નાલાસોપારા લિંક રોડ પર એક નાળા પાસે તેનું માથું કાપી નાખ્યું હતું, જ્યાં તેણે તેનું ધડ બૅગમાં ભરીને ફેંકી દીધું હતું. (તસવીરો: હનીફ પટેલ)

19 March, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહેલા પોલીસકર્મીઓ (તસવીરો- હનીફ પટેલ)

હોળીને દિવસે હચમચ્યું મુંબઈ, સૂટકેસમાં મળ્યું મહિલાનું માથું- પોલીસ તપાસ શરૂ

મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના વિરારમાં ગુરુવારે રાત્રે દર્દનાક ઘટનાથી ચકચાર મચી જવા પામી. અહીં એક સૂટકેસમાં મહિલાનું કપાયેલ માથું મળી આવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. (તસવીરો- હનીફ પટેલ)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ છે માતાજીનાં પરમભક્તો

આજે નોરતાના પહેલા દિવસે મળીએ એવા ભક્તોને જેમના રોમેરોમમાં માતાજીનો વાસ છે

નવરાત્રિ એટલે માત્ર ગરબા ગાવા એ જ નહીં, પરંતુ માતાજીની અસીમ ભક્તિ કરવાનો અમૂલ્ય અવસર પણ છે એ સાબિત કરે છે આ ભક્તો. ભૂખ્યા પેટે ભજન ન થાય એવી આપણામાં કહેવત છે પણ આજે આપણે માતાજીના એવા ભક્તોની વાત કરવાના છીએ જેઓ નવરાત્રિ દરમિયાન ભૂખ્યા પેટે તો રહે જ છે સાથે ભક્તિ પણ ભરપૂર કરે છે એટલું જ નહીં, સાથે કડક નિયમો પણ લીધા છે. આજના સમયમાં અને એમાં પણ મુંબઈ જેવા શહેરમાં જ્યાં માણસોને પોતાના માટે પણ સમય નથી મળતો ત્યાં આ ભક્તોની માતાજી પ્રત્યેનાં ભક્તિ અને સમર્પણ શાબાશી માગી લે એવાં છે. દર્શિની વશી, કાજલ રામપરિયાના શબ્દોમાં આજે માનાં પરમભક્તોની કહાની માણીએ.  

03 October, 2024 11:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ચાલી રહ્યું છે કામ (તસવીરોઃ સતેજ શિંદે)

પૂરજોશમાં ચાલી રહ્યું છે વેસ્ટર્ન રેલવેનું કામ, જુઓ તસવીરોમાં

ગઈકાલે રાત્રે રેલવે અધિકારીઓ, લાઇનમેન અને કોન્ટ્રાક્ટ કામદારોએ મુંબઈમાં મલાડ રેલ્વે સ્ટેશન નજીક ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામના ભાગ રૂપે રેલ ટ્રેક પર કામ કર્યું હતું. (તસવીરોઃ સતેજ શિંદે)

08 September, 2024 03:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોમવારે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્નાળાના અનેક બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

CM શિંદેના આદેશ બાદ વસઈના ગેરકાયદેસર રિસોર્ટ્સ પર ચાલ્યું બુલડોઝર, જુઓ તસવીરો

શિવસેના નેતાના દીકરાના મૃત્યુ પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અર્નાળામાં આવેલા ગેરકાયદે રિસોર્ટ્સ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા બાદ સોમવારે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તારમાં એક વિશાળ ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. (તસવીરો: મિડ-ડે)

29 July, 2024 09:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રી હાલાઈ લોહાણા મહાજન મુંબઈની ચિલ્ડ્રન સમિતિના અમેઝિંગ પ્રોગ્રામની ઝલક

કાંદિવલીના બાળાશ્રમમાં બાળકોએ બનાવ્યા ગ્લિસરીન સાબુ, મમ્મીઓએ રમી ગેમ્સ, જુઓ...

શ્રી હાલાઈ લોહાણા મહાજન મુંબઈની ચિલ્ડ્રન સમિતિ દ્વારા બાળકો માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોની સાથે તેમની મમ્મીઓને પણ બબલ્સ વોલ્કેનો અને ગ્લિસરીન સાબુ બનાવવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. જુઓ તસવીરો

24 June, 2024 02:00 IST | Mumbai | Dharmik Parmar
ગોળી કાર્યકર્તાને ચૂકી ગઈ હતી, તે તેના ઘરની બારીમાંથી ફાયર કરવામાં આવી હતી. તસવીરો: હનીફ પટેલ (સ્ટોરી: શિરીષ વક્તાણિયા)

વિરારમાં RTI એક્ટિવિસ્ટ પર ધોળે દિવસે ફાયરિંગ, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના વિરાર વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ આરટીઆઈ એક્ટિવિસ્ટ પર કથિત રીતે હુમલો કર્યો હતો. આ ઘટનામાં કાર્યકર્તાને કોઈ નુકસાન થયું ન હતું કારણ કે ગોળી તેને ચૂકી ગઈ હતી અને તેના ઘરની દિવાલ સાથે અથડાઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. તસવીરો: હનીફ પટેલ (સ્ટોરી: શિરીષ વક્તાણિયા)

15 January, 2024 05:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે યોજાયેલી ૧૧મી રાષ્ટ્રીય મૅરથૉનમાં ૧૪,૦૦૦ની આસપાસ દોડવીરો સહભાગી થયા હતા

વસઈ-વિરાર મૅરથૉનમાં ગુજરાતીઓ ગાજ્યા

ગઈ કાલે યોજાયેલી વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૧૧મી રાષ્ટ્રીય મૅરથૉનમાં ૧૪,૦૦૦ની આસપાસ દોડવીરો સહભાગી થયા હતા. એમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છવાઈ ગયા હતા. મૅરથૉનમાં સહભાગી થવા ઘાટકોપર, મલાડ, બોરીવલી, ભાઈંદર, ચર્ની રોડ, ઉત્તર પ્રદેશ વગેરે ઠેકાણેથી દોડવીરો આવ્યા હતા. આવા દોડવીરો સાથે ‘મિડ-ડે’એ ખાસ વાતચીત કરીને તેમનો મૅરથૉનનો અનુભ‍વ જાણ્યો હતો. 

11 December, 2023 09:00 IST | Mumbai | Priti Khuman Thakur
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK