Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Viraj Ghelani

લેખ

વિરાજ ઘેલાણી પોહોંચ્યો મહાકુંભ

વિરાજ ઘેલાણીએ મહાકુંભનો અનુભવ શૅર કરી જણાવ્યાં મોજશોખ અને મુસાફરી માટેના હૅક્સ

Viraj Ghelani visits Mahakumbh: વિરાજ ઘેલાણીએ મહાકુંભની મુલાકાત લીધી અને ભીડથી બચવા માટે મુસાફરી ટિપ્સ આપી. તેણે રોડ માર્ગને બદલે ટ્રેન અથવા ફ્લાઇટથી અહીં પહોંચવું અનુકૂળ ગણાવ્યું. સ્કૂટર અને બોટ ભાડે લઈને મહાકુંભની અનોખી સફર માણી.

13 February, 2025 07:02 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
શેમારૂમી ફેસ્ટિવ સિઝનની શરૂઆત

શેમારૂમી ફેસ્ટિવ સિઝન કેમ્પેઇનમાં જોવા મળશે 13 અઠવાડિયામાં 13 સ્ટોરીઝ

જેમજેમ ઉત્સવોનો રસપ્રદ સમય નજીક આવે છે, તેમ શેમરૂમી, ગુજરાતી કન્ટેન્ટમાં શ્રેષ્ઠતા પ્રદર્શિત કરનાર લોકપ્રિય ઓટિટી પ્લેટફોર્મ, આપણી નવો કેમ્પેઇન ‘13 સપ્તાહ. 13 કહાણીઓ’ લાવવાનું ખૂબ ઉત્સાહિત છે.

11 November, 2024 05:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઝમકુડી ફિલ્મ પોસ્ટર

`Jhamkudi`Review: હોરર કૉમેડી ફિલ્મમાં મનોરંજનની ગેરંટી પણ લૉજિકના પગ ક્યાંક ઉંધ

આખું ગામ ઝમકુડીને સળી કરનારા બાબુ કાકાનો જીવ લેવા તૈયાર છે. બાબલો અને ઘેલચંદ્ર અમદાવાદમાં પ્રોપર્ટી વેચવાનું કામ કરતા હોય છે અને અહીં આવીને ઝમકુડીની ચુંગાલમાંથી હવેલી અને ગામ બંન્ને છોડાવવાનું નક્કી કરે છે.

04 June, 2024 07:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ગુજરાતી રીલ સિતારાઓએ રિયલ લાઇફપાર્ટનરને સપ્તપદીનાં વચનો આપ્યા છે

Year Ender 2024: ઢોલિવૂડના રીલ સિતારાઓએ રિયલ લાઈફપાર્ટનરને આપ્યા સપ્તપદીનાં વચનો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આ વર્ષે એટલે કે વર્ષ 2024માં આ સિતારાઓએ મંગળફેરા ફરીને પોતાના જીવનસાથીઓને સપ્તપદીનાં વચનો આપ્યા છે. પોતાના મનનાં માણીગર સાથે મંગલ પરિણયમાં બંધયા છે. જુઓ કોણે ક્યારે અને કોની સાથે કર્યા લગ્ન.

31 December, 2024 04:07 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
લગ્નના ઉજવણીની ઝલખ નવપરિણીત યુગલે તેમના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.

વિરાજ ઘેલાણી અને પલક થયા એકમેકના, લગ્ન સાથે કૉકટેલ પાર્ટીની તસવીરો પણ કરી પોસ્ટ

સોશિયલ મીડિયા ક્રિએટર અને એક્ટર વિરાજ ઘેલાણી અને પલક પલક ખીમાવત આ મહિને લગ્ન કરશે એવી જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરી હતી. વિરાજ અને પલકે 12 ડિસેમ્બર 2024ના રોજ લગ્ન કરી લીધા હતા. તેમના આ લગ્નમાં એકદમ નજીકના અને ખાસ મિત્રો અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે 12 તારીખે પરણ્યા બાદ બન્નેએ આજે સોશિયલ મીડિયા પર તસવીરો શૅર છે. તો ચાલો તેમના લગ્નની કેટલીક બ્યુટીફુલ પળો જોઈએ. (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

18 December, 2024 06:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિરાજ ઘેલાણી અને પલક ખિમાવત બંધાશે લગ્ન બંધનમાં (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)

Photos: ગુજ્જુ ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી અને પલક ખીમાવતનું શુભ મુહૂર્ત આવ્યું

અભિનેતા, સ્ટેન્ડ-અપ કૉમેડિયન અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણી અને ગર્લફ્રેન્ડ પલક ખીમાવત હવે એકબીજાના થવા જઈ રહ્યા છે. વિરાજ અને પલક લગ્ન ગાંઠ બાંધશે એવી જાહેરાત તેમણે થોડા સમય પહેલા કરી હતી. આ સાથે વિરાજ અને પલકની સગાઈ અને મહેંદી સેલિબ્રેશનની પળો સામે આવી છે. (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)

10 December, 2024 05:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ટીમ

પાન નલિનની ‘છેલ્લો ફિલ્મ શૉ’ સાથે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત

સિડની ઑપેરા હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થઈ છે. ગુજરાતી મનોરંજન જગતના ઘણાં નામી કલાકારો અહીં પહોંચ્યાં છે. જુઓ તસવીરો.

30 June, 2024 05:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સોશિયલ મીડિયા સ્ટારડમથી ગુજરાતી સિનેમા સુધી વિરાજ ઘેલાણીએ કરી મન મૂકીને વાત

સોશિયલ મીડિયા સ્ટારડમથી ગુજરાતી સિનેમા સુધી વિરાજ ઘેલાણીએ કરી મન મૂકીને વાત

કાન, આરએ કોલોની ઘોસ્ટ સ્ટોરીઝ અને ગુજરાતી ફિલ્મની રીલ્સના સ્નિપેટ્સથી  જાણીતો મકાબો (મલાડ, કાંદિવલી, બોરીવલી)નો છોકરો વિરાજ ઘેલાણી તેના ગુજરાતી ફિલ્મમાં ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તમે કદાચ મુંબઈના ટ્રાફિક અને તેની નાની સાથેના વીડિયોઝનો આનંદ માણ્યો જ હશે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની તાજેતરની મુલાકાતમાં, વિરાજે ગુજરાતી ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકેની તેની રોમાંચક સફર વિશે વાત કરી. તેણે ડિજિટલ સ્ટારમાંથી સિલ્વર સ્ક્રીન પર આવવા સુધીનો તેનો અનુભવો શેર કર્યો. તેણે ભારપૂર્વક જણાવ્યું કે કેવી રીતે સોશિયલ મીડિયા ફૉલોઅર્સ આજે કાસ્ટિંગ નિર્ણયમાં મુખ્ય પરિબળ બની ગયા છે. વિરાજે અનેક વિષયો પર મન મૂકીને વાતચીત કરી. માણો મકાબોના ગુજ્જુ બૉયનો વિશેષ ઇન્ટરવ્યૂ!

11 June, 2024 08:39 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK