Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vipul Shah

લેખ

`આંખે`ને 23 વર્ષ પૂર્ણ થતાં વિપુલ શાહે કર્યો ખુલાસો

આંખે માટે બે ક્લાઇમૅક્સ શૂટ કર્યા હતા વિપુલ અમૃતલાલ શાહે, 23 વર્ષે કર્યો ખુલાસો

23 Years of Aankhen: ૧૯૯૯માં ગુજરાતી ફિલ્મ ‘દરિયા છોરુ’થી ડિરેક્શનની શરૂઆત કરનારા વિપુલ અમૃતલાલ શાહે ત્યાર બાદ ૨૦૦૨માં આવેલી ‘આંખેં’ ફિલ્મ ડિરેક્ટ કરીને બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી.

06 April, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રણવ શર્મા

વિવાદાસ્પદ સ્ટોરી પસંદ કરવા વિશે `ધ કેરલા સ્ટોરી` ફેમ પ્રણવ મિશ્રાએ કહ્યું...

The Kerala Story actor Pranav Misshra: આ ફિલ્મમાં અદા શર્મા, સિદ્ધિ ઇદનાની, યોગિતા બિહાની, સોનિયા બાલાની જેવા અનેક કલાકારો હતા. પાંચ મે 2023 માં રિલીઝ થયેલી ‘ધ કેરલા સ્ટોરી’ને વિપુલ શાહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી.

04 December, 2024 08:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિપુલ અમૃતલાલ શાહ

વિપુલ અમૃતલાલ શાહ સાથે જિયો સ્ટુડિયોઝે કરી ૩ વર્ષ માટે અનલિમિટેડ ફિલ્મ્સની ડીલ

વિપુલ અમૃતલાલ શાહે ૨૦૦૨માં આવેલી ‘આંખેં’ ફિલ્મ ડિરેક્ટ કરીને બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી

22 August, 2024 08:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`બસ્તર : ધ નક્સલ સ્ટોરી`નું પોસ્ટર

નક્સલવાદના અસલી ચહેરાને અને એની પાછળનાં મોહરાંને બેનકાબ કરે છે આ ફિલ્મ

‘ધ કેરલા સ્ટોરી’ની ટીમે જ બનાવી છે ‘બસ્તર : ધ નક્સલ સ્ટોરી’

16 March, 2024 10:10 IST | Mumbai | Harsh Desai
`બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી`નું ટ્રેલર રિલીઝ

`બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી`નું ટ્રેલર રિલીઝ, ટ્રેલરનો દરેક સીન હચમચાવી મુકે એવો

વિપુલ અમૃતલાલ શાહની અદા શર્મા સ્ટારર ફિલ્મ `બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી` ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે તેનું દમદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. જેને જોઈને લોકોમાં હાહાકાર મચી જશે.

09 March, 2024 09:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુદિપ્તો સેન, અદા શર્મા અને વિપુલ શાહ

`બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી ટીઝર`: નક્સલવાદીથી પીડાતા લોકોનું દર્દ ઉજાગર, એક માની...

`ધ કેરલા સ્ટોરી`ના નિર્માતાઓ દ્વારા પ્રસ્તુત વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ `બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી` (Bastar: The Naxal Story Teaser) ખુબ જ ચર્ચામાં છે. આજે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે.

14 February, 2024 09:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘ધ કેરલ સ્ટોરી’નું પોસ્ટર

અદા શર્માની ‘ધ કેરલ સ્ટોરી’ હવે ઘરે બેઠા જોઈ શકશો, આ તારીખે OTT પર થશે રિલીઝ

The Kerala Story OTT Release : સુદીપ્તો સેન દિગ્દર્શિત ફિલ્મની OTT રિલીઝની તારીખ આખરે જાહેર કરાઇ

07 February, 2024 01:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શેફાલી શાહ

બ્રૅન્ડેડ કપડાં પહેરવાની દીકરાની કમેન્ટને લઈને શું કહ્યું શેફાલી શાહે?

અમારી ફૅમિલી ચાર જણની છે અને અમે શૉપિંગ માટે ગયાં હતાં. મારાં બાળકો ખૂબ જ સ્ટાઇલિશ છે અને મારો પતિ કપડાં અને શૂઝમાં તેમની ચૉઇસ પર વિશ્વાસ કરે છે.

26 July, 2023 04:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શેફાલી શાહ

Shefali Shah: જેની આંખો જ અભિનય માટે પુરતી છે તેવી પ્રભાવી એક્ટર વિશે આ જાણો છો?

નેટફ્લિક્સની વેબ સિરીઝ (Delhi Crime) એવી પહેલી ભારતીય સિરીઝ છે જેને આંતરરાષ્ટ્રીય એમ્મી એવોર્ડ (International Emmy Awards) એનાયત થયો છે. બહુ ચર્ચિતા નિર્ભયા ગેંગ રૅપ પરથી બનેલી આ સીરિઝમાં શેફાલી શાહે (Shefali Shah) વર્તિકા ચતુર્વેદીની (Vartika Chaturvedi) ભૂમિકા ભજવી હતી જેને કારણે આ આખો કેસ સોલ્વ થયો અને એકેએક ગુનેગાર પકડાયો હતો. શેફાલી શાહ એક બહુ મજબુત અભિનેત્રી છે. જોઇએ કેટલી નહીં જોયેલી તસવીરો અને જાણીએ તેમના એવા રોલ્સ વિશે જે અવિસ્મરણિય છે. 

22 May, 2023 01:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધ કેરલા સ્ટોરી ફિલ્મની ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન

આ છે કેરળની 26 પીડિતાઓ, ધ કેરલા ફિલ્મની ટીમે પ્રેસ કૉન્ફરન્સમાં કરાવ્યો પરિચય

`ધ કેરલા સ્ટોરી `(The Kerala Story)ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આજે બુધવારે ફિલ્મની સમગ્ર ટીમે પ્રેસ કોન્ફaરન્સ (The Kerala film conference)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફન્સમાં ફિલ્મ નિર્માતા વિપુલ શાહ, નિર્દેશક સુદિપ્તો સેન અને અભિનેત્રી અદા શર્મા (Adah Sharma)સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ તો હતી જ આ સિવાય કેરળની કેટલીક પીડિત મહિલાઓ પણ હતી, જેઓ કોઈના કોઈ રિતે આવી જ કોઈ ઘટનાનો ભોગ બન્યા હતાં. 

18 May, 2023 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રદ્ધા કપૂર, સાજિદ ખાન, રિતેશ દેશમુખ

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાના અંતિમ સસ્કારમાં પહોંચ્યા આ સેલેબ્ઝ

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા, અરુણા ભાટિયાનું આજે એટલે કે બુધવારે વહેલી સવારે નિધન થયું હતું. અભિનેતાએ આ વાતની જાણ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આપી હતી. આજે સવારે જ પાર્લાની પવનહંસ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અતિમ સંસ્કાર સમયે અક્ષય કુમારને સાંત્વના આપવા બૉલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. આવો જોઈએ તસવીરોમાં કયા સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. (તસવીરો : સતેજ શિંદે, યોગેન શાહ, પલ્લવ પાલિવાલ)

08 September, 2021 05:39 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK