હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનેક હીટ ફિલ્મો આપનારા અભિનેતા વિનોદ ખન્ના (Vinod Khanna) ભલે આજે આપણી વચ્ચે ન હોય પણ તેમની ફિલ્મો દ્વારા આપણા સહુના હૃદયમાં હંમેશા જીવંત રહે છે. આજે એટલે કે 6 ઓક્ટોબરના રોજ વિનોદ ખન્નાનો જન્મદિવસ છે. ત્યારે જાણીએ તેમના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો અને જોઈએ તેમની સુંદર તસવીરો.
(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, ઈન્સ્ટાગ્રામ)
06 October, 2023 08:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent