Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vikhroli

લેખ

પ્રતીકાત્મક તસવીર

વાશી બ્રિજ નજીક ડમ્પરે સ્કૂટરસવારનો જીવ લીધો

આરોપીનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને એનો રિપોર્ટ આવવાનો બાકી છે.

07 March, 2025 11:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 ગઈ કાલે જબલપુરથી આગળ ચા પીવા ઊભા રહેલા મુંબઈગરા.

જ્યારે પહોંચીશું, ત્રિવેણીમાં ડૂબકી લગાવ્યા વિના પાછા નહીં આવીએ એટલું નક્કી

રવિવારે સવારે વિક્રોલીથી બે ગાડી લઈને મહાકુંભ જવા નીકળેલા ૧૧ જણના ગ્રુપે નક્કી કરી લીધું છે કે...

12 February, 2025 06:46 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

ભાંડુપનાં પ્રેમી પંખીડાંઓએ પરિવારજનોના વિરોધ વચ્ચે ટ્રેન સામે કૂદીને આત્મહત્યા

કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાંડુપના હનુમાનનગરમાં રહેતો ૨૦ વર્ષનો નીતેશ દંડાપલ્લી તેના જ વિસ્તારમાં રહેતી ઉત્તર પ્રદેશની ૧૫ વર્ષની એક છોકરીના પ્રેમમાં હતો

28 January, 2025 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રોલીના કન્નમવારનગર બસ-ડેપો

વિક્રોલીના ડેપોમાં બસ ચાલુ રાખીને ડ્રાઇવર ઊતરી ગયો, બસ ચાલુ થઈ ગઈ, એક જણ ઘાયલ

કુર્લામાં બેફામ બસ ચલાવીને ૯ જણનાં મોત નિપજાવનાર અને ૪૦ લોકોને ઘાયલ કરનાર ડ્રાઇવરની ઘટના તાજી જ છે ત્યાં ગઈ કાલે BESTના ડ્રાઇવરની બેદરકારીનો વધુ એક બનાવ વિક્રોલીમાં બન્યો હતો.

12 January, 2025 02:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘોડાગાડીની રેસનું ગેરકાયદે આયોજન થયું

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગેરકાયદે થયેલી ઘોડાગાડીની રેસના ૧૨ ઘોડાઓને છોડાવ્યા

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કેટલાક દિવસો પહેલાં મધરાત બાદ ત્રણ વાગ્યે ઘાટકોપરથી વિક્રોલી સુધી ઘોડાગાડીની રેસનું ગેરકાયદે આયોજન થયું હતું.

17 December, 2024 12:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રચાયેલી માનવસાંકળ

હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં મુલુંડથી વિક્રોલી સુધી માનવસાંકળ રચવામાં આવી

જમ્મુ-કાશ્મીર, અમદાવાદ, નવી દિલ્હી, મુંબઈ, આસામ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં લોકો રૅલીઓ યોજી વિરોધ કરી રહ્યા છે.

16 December, 2024 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતમાં પગ ગુમાવનાર વિપુલ પંચાલ

વિક્રોલીમાં વિચિત્ર અકસ્માત કાંદિવલીના ઇન્ટીરિયર ડિઝાઇનરે પગ ગુમાવ્યો

વિક્રોલીમાં ગઈ કાલે પરોઢિયે ૪ વાગ્યે થયેલા એક વિચિત્ર અકસ્માતમાં કાંદિવલીના ૪૪ વર્ષના ઇન્ટીરિયર-ડિઝાઇનરે તેનો ડાબો પગ ગુમાવ્યો હતો.

15 December, 2024 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેની ૨૦માંથી ૧૦ બેઠક તો MNSને આભારી નીકળી

રાજ ઠાકરેના ઉમેદવારોએ આ તમામ બેઠકો પર જેટલા મત મેળવ્યા છે એના કરતાં ઓછા માર્જિનથી ઉદ્ધવસેનાના કૅન્ડિડેટ્સની જીત થઈ

25 November, 2024 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK