Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vijay Rupani

લેખ

દેવેન્દ્ર ફડણવીસ

આવતી કાલે દેવેન્દ્ર ફડણવીસ બનશે વિધાનસભ્યોના નેતા?

BJPએ વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને બનાવ્યાં ઑબ્ઝર્વર

03 December, 2024 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ, અમિત શાહ અને એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

4 ડિસેમ્બરે થશે મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત? અજિત પવાર પહોંચ્યા દિલ્હી તો...

Maharashtra New Government News: મહાયુતિ ગઠબંધનમાં ભાજપના બે મુખ્ય સહયોગી શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી), દરેકને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતા છે.

02 December, 2024 09:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પાઇલટ કારને નડ્યો અકસ્માત

બાઇકસવાર ઈજાગ્રસ્ત થતાં વિજય રૂપાણી તરત ઈજાગ્રસ્ત પાસે પહોંચી જઈને સારવારની વ્યવસ્થા કરાવીને માનવતા દાખવી હતી

07 November, 2023 10:05 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
રાજકોટમાં ચૂંટણીસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી. પી.ટી.આઈ.

ફર્સ્ટ ફેઝના વોટિંગ પહેલાં જૂના જોગીઓ કેમ કામે લાગી ગયા?

ગુજરાતમાં આજે પહેલા તબક્કાનું મતદાન છે ત્યારે અસંતોષીઓ બીજેપીના જ કૅન્ડિડેટને હરાવવાનું કામ કરશે એવા ‌િરપોર્ટ મળતાં બીજેપીએ બે રસ્તા અપનાવ્યા

01 December, 2022 07:19 IST | Rajkot | Rashmin Shah

ફોટા

વિજય રુપાણી, સી.આર. પાટીલ

આ મહાનુભાવોએ પણ આપ્યો મત, જુઓ તસવીરો

ગઈ કાલે ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં સી.આર. પાટીલ, વિજય રુપાણી, પરષોત્તમ રુપાલા, વજુભાઈ વાળા સહિત અનેક મહાનુભાવો વોટિંગ આપવા ગયા હતા.

02 December, 2022 11:54 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
નેતાઓ અને ક્રિકેટર પત્ની સાથે પહોંચ્યા મતદાન કરવા

રિવાબા અને રવિન્દ્ર જાડેજાનું અલગ-અલગ મતદાન, નેતાઓનો જોવા મળ્યો કપલ મોડ

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ના 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાનમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે કેટલીક એવી પણ બેઠકો છે જ્યાં મતદાન ખુબ ઓછા પ્રમાણે થઈ રહ્યું છે. યુવાનોથી માંડીને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. તો બીજી બાજુ કેટલાક નેતાઓ પોતાની પત્ની સાથે મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યાં હતા.  

01 December, 2022 03:10 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
રાજકોટના લોક મેળાનો આવો છે નજારો, CM રૂપાણીએ કર્યું ઉદઘાટન

રાજકોટના લોક મેળાનો આવો છે નજારો, CM રૂપાણીએ કર્યું ઉદઘાટન

સાતમ આઠમ એટલે સૌરાષ્ટ્રનો મોટો તહેવાર. સાતમ આઠમ એટલે મેળાનું પર્વ. એમાં રાજકોટમાં ભરાતો લોકમેળો તો એટલો પ્રખ્યાત છે કે પહેલા જ દિવસે હજારો લોકો ઉમટે છે. જો તમે મેળામાં નથી જઈ શક્યા, તો આ ફોટો જોઈને કમ સે કમ માહોલ તો જોઈ લો ! (Image Courtesy: Bipin Tankariya)

23 August, 2019 02:01 IST
Happy Birthday : વિજય રૂપાણીની રાજકીય કારર્કિદી જુઓ તસવીરોમાં

Happy Birthday : વિજય રૂપાણીની રાજકીય કારર્કિદી જુઓ તસવીરોમાં

આજે છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ. રંગૂનમાં જન્મેલા રૂપાણી આજે મુખ્યમંત્રી છે. જુઓ તેમની રાજકીય સફર તસવીરો સાથે.(તસવીર સૌજન્યઃ vijayrupani.in)

11 September, 2021 04:28 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK