Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vijay Deverakonda

લેખ

રશ્મિકા મંદાના તેના બૉયફ્રેન્ડ વિજય દેવરાકોંડા સાથે મુંબઈની એક રેસ્ટોરાંમાં

રશ્મિકા-વિજય દેવરાકોંડાની સીક્રેટ લંચ-ડેટ

રશ્મિકા મંદાનાની ‘સિકંદર’ રવિવારે રિલીઝ થઈ છે અને આને કારણે રશ્મિકા બહુ ઉત્સાહમાં છે. હાલમાં રશ્મિકા તેના બૉયફ્રેન્ડ વિજય દેવરાકોંડા સાથે મુંબઈની એક રેસ્ટોરાંમાં જોવા મળી હતી.  બન્નેને સાથે જોઈને લાગતું હતું કે તેઓ લંચ-ડેટ માટે આવ્યાં હશે.

31 March, 2025 04:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 સંક્રાંતિકી વસ્તુનમ ફિલ્મ પોસ્ટર (તસવીર સૌજન્ય: મિડ-ડે)

લવ અને લાફ્ટરનું પર્ફેક્ટ કૉમ્બિનેશન: આજે જ જુઓ OTT પર આ 5 ફિલ્મો!

Must Watch Rom-Com Movies: જો તમને હળવી, મજેદાર, કૉમેડી અને રોમૅન્ટિક ફિલ્મો જોવી ગમે છે, તો આ 5 OTT રોમૅન્ટિક કૉમેડી ફિલ્મો તમારો મૂડ સેટ કરી દેશે. હાસ્ય, પ્રેમ અને ટવીસ્ટ ભરેલી આ ફિલ્મો એક વાર જોવી જ જોઈએ!

24 March, 2025 04:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

આખરે વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંદાના ઝડપાઈ જ ગયાં

વિજયે હું સિંગલ નથી એમ કીધાના થોડા દિવસોમાં જ બન્ને દેખાયાં એક રેસ્ટોરાંમાં

25 November, 2024 08:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય દેવરાકોન્ડા તેની આગામી ફિલ્મ માટે શ્રીલંકા પહોંચી ગયો છે

ટોટલ ટાઇમપાસ: શ્રીલંકામાં ઍક્શન દૃશ્યોનું શૂટિંગ કરશે વિજય દેવરાકોન્ડા

ઇંગ્લૅન્ડનો ઉનાળો દીકરાઓ સાથે એન્જાૅય કરે છે સની દેઓલ; ગેમ બદલવા તૈયાર થઈ ગયો રામચરણ અને વધુ સમાચાર

09 July, 2024 09:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ટોટલ ટાઇમપાસ

ટોટલ ટાઇમપાસ : બૉલીવુડ જગતના મહત્વના સમાચાર વાંચો એક જ ક્લિકમાં

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘મિર્ઝાપુર 3’ની રિલીઝ-ડેટ ફૅન્સ દ્વારા જાતે શોધી કાઢવામાં આવી છે. તેમ જ વિજય દેવરાકોન્ડાને અમેરિકામાં તેના ફૅન્સ ઘેરી વળ્યા હતા. આ સાથે જ અન્ય મહત્વના મનોરંજન જગતના સમાચાર વાંચો અહીં

11 June, 2024 02:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની તસવીરોનો કૉલાજ

શું રશ્મિકા અને વિજય દેવરકોંડા કરશે લગ્ન? ફેબ્રુઆરીમાં છે સગાઈ?

નેશનલ ક્રશ કહેવાતી રશ્મિકા મંદાના માટે વર્ષ 2023 કરિઅરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ હતું. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ `એનિમલ`માં તેમણે રણબીર કપૂરની પત્ની ગીતાંજલિનાા પત્રમં દર્શકોનું દિલ જીતી લીધું. હવે એક્ટ્રેસના ખાનગી જીવન સાથે જોડાયેલી માહિતી સામે આવી રહી છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે એક્ટ્રેસ લગ્ન કરવાની તૈયારીઓ કરી રહી છે.

08 January, 2024 03:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મધુ મન્ટેના અને ઈરા ત્રિવેદી

લગ્નમાં હાજરી આપનારાઓનો આભાર માન્યો મધુ મન્ટેનાએ

પ્રોડ્યુસર મધુ મન્ટેનાએ ઈરા ત્રિવેદી સાથે કરેલાં લગ્નમાં તેમને આશીર્વાદ આપવા માટે અનેક સેલિબ્રિટીઝ હાજર રહી હતી.લગ્નની વિડિયો ક્લિપ મધુએ શૅર કરી છે.

13 June, 2023 02:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિનેત્રી રશ્મિકા મંદાના `નેશનલ ક્રશ` બની ગઈ છે

Rashmika Mandanna: 13 વર્ષ મોટા આ અભિનેતાના પ્રેમમાં ઘેલી હતી અભિનેત્રી, પછી...

પુષ્પા ફિલ્મ(Pushpa Film)બાદ અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)`નેશનલ ક્રશ` બની ગઈ છે. તેની માત્ર એક ઝલક સાથે જ ચાહકો પોતાના હોશ ભૂલી જાય છે. આજે અભિનેત્રીનો ખાસ દિવસ એટલે કે તેના જન્મદિવસ(Rashmika Mandanna)પર અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.  

05 April, 2023 11:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

વિજય દેવરકોંડાને કોના પ્રત્યે છે ક્રશ? જાણો અહીં

વિજય દેવરકોંડાને કોના પ્રત્યે છે ક્રશ? જાણો અહીં

પોતાની અપકમિંગ ફિલ્મ `કુશી`ના ટ્રેલર લૉન્ચ દરમિયાન, વિજય દેવરાકોંડાએ પોતાના લગ્ન કરવા અંગેના તેના મત વિશે વાત કરી અને તેના પર ટિપ્પણી કરવા માટે તેણે નાની ઊંમરમાં લગ્ન  કરવાની જરૂર કેમ છે તે વિશે પણ ખુલાસો કર્યો. કર્યો. વિજયના કહેવા પ્રમાણે, તે લગ્નના વિચારથી સહજ બની ગયો છે જે તેને પહેલા ચિડાતો અને ઉશ્કેરાતો હતો. પણ હવે શું થાય છે અને તે સમન્થા પ્રત્યે શું અનુભવે છે તે વિશે પણ કરી વીડિયોમાં વાત. જુઓ વીડિયો...

10 August, 2023 04:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK