થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે વિયેટનામના હૅનોઇમાં વિશ્વની પહેલવહેલી ગોલ્ડ-પ્લેટેડ હોટેલ શરૂ થશે. જોકે હવે આ હોટેલ ખૂલી ગઈ છે અને એની અંદરનો નજારો કેવો ચમકીલો છે એની તસવીરો પણ જાહેર થઇ છે. તમે કલ્પના પણ ન કરી શકો એ રીતે આ હોટેલમાં સોનાનો ઉપયોગ થયો છે. નજર કરો આ તસવીરો પર જેથી તેના સુવર્ણ વૈભવનો તમને ખ્યાલ આવે. તસવીરો – ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, યુ ટ્યૂબ ગ્રેબ
06 July, 2020 09:59 IST