Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vidyavihar

લેખ

પ્રતીકાત્મક તસવીર

વિદ્યાવિહારની સોસાયટીમાં આગ! 43 વર્ષના સિક્યુરિટી ગાર્ડનું મોત, અન્ય ગાર્ડને ઇજા

Mumbai Fire: મુંબઈ ફાયર બ્રિગેડ જણાવે કે સવારે 4.35 વાગ્યે લાગેલી આ આગ પર 7.33 વાગ્યાની આસપાસ કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે

25 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ (પંડિત મહારાજ)

આજે સોમૈયા કૉલેજમાં જૈનાચાર્ય ફ્રીડમ ઑફ સ્પીચ પર સંબોધન કરશે

વિદ્યાવિહારમાં આવેલી સોમૈયા કૉલેજમાં ભગવાન મહાવીરના ૭૯મા વારસદાર જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ (પંડિત મહારાજ) આજે સવારે ૯થી ૧૧ વાગ્યા દરમ્યાન મૉડર્ન અને પ્રાચીન સંદર્ભમાં વાણી સ્વાતંય વિષય પર સંબોધન કરશે જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેેશે.

20 March, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યાવિહારના કાર્યક્રમમાં ગઈ કાલે ભાષણ કરી રહેલા ભૈયાજી જોશી.

ઘાટકોપરની ભાષા ગુજરાતી, મુંબઈ આવનારી દરેક વ્યક્તિએ મરાઠી શીખવી જોઈએ એવું નથી

RSSના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ વિદ્યાવિહારમાં આયોજિત કાર્યક્રમમાં રાજ ઠાકરેને ન ગમે એવું સ્ટેટમેન્ટ કર્યું

06 March, 2025 09:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રવિવારે સેન્ટ્રલમાં મેગા બ્લૉક અને પાવર બ્લૉક : વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે રવિવારે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે.​વિદ્યાવિહારથી થાણે દરમ્યાન પાંચમી અને છઠ્ઠી લાઇન પર સવારે ૮થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે.

11 January, 2025 11:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સોમૈયા કૉલેજના ક્લાર્કે ખોટા દસ્તાવેજ બનાવીને ૨૪ સ્ટુડન્ટ્સનાં ઍડ્‍મિશન કરાવ્યાં

કૉલેજની ફરિયાદ બાદ પોલીસે બન્ને ક્લાર્કની ધરપકડ કરી : ૧૮+ વિદ્યાર્થીઓ ગુજરાતી

18 December, 2024 12:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સેન્ટ્રલમાં કાલે મેગા બ્લૉક અને વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આવતી કાલે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. વિદ્યાવિહારથી થાણે સુધી પાંચમી અને છઠ્ઠી લાઇન પર  સવારે ૮ વાગ્યાથી બપોરે ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન બ્લૉક રહેશે.

14 December, 2024 08:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યાવિહારનાં જેઠાણી ચંપા મારુ અને દેરાણી ગીતા મારુ

દેરાણી અને જેઠાણીની જોડીએ કરી કમાલ

ઘરનું કામ કરીને એકસાથે દસમા ધોરણની એક્ઝામની સ્ટડી કરતાં અને ન સમજાય તો એકબીજાને શીખવતાં : એક મહિનો ઑનલાઇન સ્ટડી કરીને પરીક્ષા પાસ કરી

28 May, 2024 09:10 IST | Mumbai | Priti Khuman Thakur
પરવીન શેખની ફાઇલ તસવીર

સોમૈયા સ્કૂલનાં પ્રિન્સિપાલને હમાસનું સમર્થન ભારે પડ્યું, નોકરીથી કાઢી મુકાયાં

Parveen Shaikh Sacked: 26 એપ્રિલે પણ તેમની સાથે એક મીટિંગ યોજાઇ હતી અને તેમાં શાળા મેનેજમેન્ટે તેમને રાજીનામું આપી દેવા જણાવ્યું હતું

08 May, 2024 11:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય અને એવામાં જ્યારે મંદિરના પાટોત્સવની ઉજવણીની વાત હોય તો મુંબઈકર્સ અને તેમાં પણ જો ગુજરાતીઓ હોય તો-તો તેમનો આનંદ જ અનેરો હોય છે.

નીલકંઠ કિંગ્ડમમાં મંદિરના પાટોત્સવ નિમિત્તે ઉજવાયો ભવ્ય સમારોહ, જુઓ તસવીરો

વિદ્યાવિહાર પશ્ચિમમાં આવેલ નીલકંઠ કિંગ્ડમ સોસાઇટીમાં તારીખ 24 ઑગસ્ટ અને 26 ઑગસ્ટના રોજ સોસાઇટીમાં આવેલા મંદિરને એક વર્ષ થયું હોવાથી પાટોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તસવીર સૌજન્ય : દીપક ભદ્રા અને કલ્પેશ ઠાકોર.

28 August, 2023 03:49 IST | Vidyavihar | Shilpa Bhanushali
તસવીર સૌજન્ય: ગુજરાતી વિભાગ, ક. જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલય

ક.જે. સોમૈયા કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળનું અભિનેતા ઓજસ રાવલની હાજરીમાં ઉદ્ઘાટન

ક. જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયમાં આજે સોમૈયા સાહિત્ય ગુર્જરી તથા ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સાહિત્ય મંડળના ઉદ્ઘાટન સમારોહ ‘મહોત્સવ માતૃભાષાનો’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

09 August, 2023 08:32 IST | Mumbai | Karan Negandhi
સ્પર્ધકો અને નિર્ણાયકો સાથે ક. જે. સોમૈયા કૉલેજની ટીમ

ક. જે. સોમૈયા કૉલેજ દ્વારા આયોજિત શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાને ઉત્તમ પ્રતિસાદ

ગુરુપૂર્ણિમાના અવસરે ૩ જુલાઈના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, લેખિની તથા ક. જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સોમૈયા મહાવિદ્યાલયમાં આંતર મહાવિદ્યાલયીન શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

04 July, 2023 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK