Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vicky Kaushal

લેખ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલું ફિલ્મનું પોસ્ટર

સોશ્યલ મીડિયામાં વાઇરલ બન્યું લવ ઍન્ડ વૉરનું AI પોસ્ટર

બૉલીવુડના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીનો ચાહકવર્ગ ઘણો મોટો છે અને તેઓ આતુરતાથી તેમના આગામી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હોય છે. તેમની આગામી ફિલ્મ છે ‘લવ ઍન્ડ વૉર’. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે કામ કરી રહ્યાં છે.

15 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છોરી 2, છાવા અને ધ લેજન્ડ ઑફ હનુમાન-સીઝન 6 ફિલ્મ પોસ્ટર્સ

શુક્રવારે OTT પર આવી રહી છે છોરી 2, છાવા અને ધ લેજન્ડ ઑફ હનુમાન-સીઝન 6

શુક્રવારે OTT પર આવી રહી છે છોરી 2, છાવા અને ધ લેજન્ડ ઑફ હનુમાન-સીઝન 6

11 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ

એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે આ ફિલ્મમાં બોલ્ડ સીન આપશે દીપિકા પાદુકોણ?

Love and War Film: દીપિકા પાદુકોણને રણબીર કપૂર સામે 40 મિનિટની ભૂમિકા માટે વિચારણા કરવામાં આવી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે સૂત્રો મુજબ ફિલ્મમાં દીપિકા અને રણબીર ‘મજેદાર રોમેન્ટિક દ્રશ્યો’માં જોવા મળી શકે છે.

06 April, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’નું પોસ્ટર

જો નહીં જીતા વો સિકંદર

પહેલા દિવસે ભારતમાં બૉક્સ-ઑફિસ પર કર્યું ૩૦.૦૬ કરોડ રૂપિયાનું કલેક્શન, છાવાથી આગળ ન નીકળી શકી

02 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

બૉલિવૂડના દિગજજો પહોંચ્યા શ્યામ બેનેગલના અંતિમ સંસ્કારમાં (તસવીરો: અતુલ કાંબલે અને યોગેન શાહ)

Photos: ભીની આંખો સાથે બૉલિવૂડના દિગજજો પહોંચ્યા શ્યામ બેનેગલના અંતિમ સંસ્કારમાં

લેજન્ડ્રી ડિરેક્ટર અને સ્ક્રીનરાઇટર શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે અવસાન થયું. તેમણે ગઈકાલે સાંજે 6:38 વાગ્યે વોકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલ ખાતે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ નિર્માતાના પાર્થિવ દેહને અંતિમ-દર્શન માટે શિવાજી પાર્ક ખાતેના સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં નસીરુદ્દીન શાહ, ગુલઝાર સાહબ અને અન્ય સહિત અનેક સેલિબ્રિટીઓ દિગ્ગજ ફિલ્મ નિર્માતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. (તસવીરો: અતુલ કાંબલે અને યોગેન શાહ)

24 December, 2024 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : સતેજ શિંદે

જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની આજે જન્મશતાબ્દી છે એ નિમિત્તે ગઈ કાલે તેમની ફિલ્મોનો ત્રણ દિવસનો ફેસ્ટિવલ શરૂ થયો હતો. આ ફેસ્ટિવલના પ્રારંભે ગઈ કાલે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં આવેલા પીવીઆર મલ્ટિપ્લેક્સમાં કપૂર પરિવાર અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો ભેગા થયા હતા. રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલની લૉન્ચ-ઇવેન્ટમાં ઊમટ્યું બૉલીવુડ. ગઈ કાલે રાત્રે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં પીવીઆર મલ્ટિપ્લેક્સમાં આ ઇવેન્ટ યોજાઈ હતી. (તસવીરો : સતેજ શિંદે)

14 December, 2024 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ સતેજ શિંદે

સેલિબ્રિટીઝથી સજી અનંત-રાધિકાની સંગીત સેરેમની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીનાં લગ્નની પ્રી-વેડિંગ ઇવેન્ટ્સ શાનદાર રીતે આયોજિત કરવામાં આવી રહી છે. અનંત અંબાણીનાં લગ્ન બિઝનેસમૅન વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે ૧૨ જુલાઈએ થશે. ૧૩ જુલાઈએ ‘શુભ આશીર્વાદ’ અને ૧૪ જુલાઈએ ‘મંગળ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એ પહેલાં શુક્રવારે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બૉલીવુડની સેલિબ્રિટીઝે હાજર રહીને ચાર ચાંદ લગાવી દીધા હતા. સલમાન ખાન, રણવીર સિંહ, વિકી કૌશલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સ્ટેજ પર પર્ફોર્મ કરીને ઇવેન્ટમાં રંગ રાખ્યો હતો.

07 July, 2024 11:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના પ્રીમિયરમાં હાજર સેલેબ્ઝની તસવીરોનો કૉલાજ (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

Heeramandi: ભવ્ય વૅબ સિરીઝનું ભવ્ય પ્રીમિયર, બૉલિવૂડ સ્ટાર્સનો ઠાઠ હતો જોવા જેવો

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના શાનદાર પ્રીમિયર માટે બોલિવૂડ સ્ટાર્સ ભેગા થયા હતા. જેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. આ વૅબ સિરીઝ પહેલી મેના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

25 April, 2024 06:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મેડોક બેશમાં વિકી કૌશલ, રશ્મિકા મંડન્ના, કૃતિ સેનન અને અન્ય સેલિબ્રિટીઝ ચમક્યા

મેડોક બેશમાં વિકી કૌશલ, રશ્મિકા મંડન્ના, કૃતિ સેનન અને અન્ય સેલિબ્રિટીઝ ચમક્યા

પ્રોડક્શન હાઉસ, મેડોકે સોમવારે સાંજે શહેરમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. પ્રોડક્શન હાઉસની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આયોજિત સ્ટાર-સ્ટડેડ પાર્ટીમાં વિકી કૌશલ, રશ્મિકા મંડન્ના, મૃણાલ ઠાકુર, અનન્યા પાંડે અને અન્ય સ્ટાર્સનો સમાવેશ થતો હતો.

08 April, 2025 06:15 IST | Mumbai
કરણ જોહર, ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર નાદાનિયાં માટે ટ્રોલ થયા

કરણ જોહર, ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર નાદાનિયાં માટે ટ્રોલ થયા

કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ફિલ્મ `નાદાનિયાં`માં તેમના અભિનયને કારણે નવા કલાકારો ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર તાજેતરમાં ટ્રોલ થયા હતા. ફિલ્મ કે મુખ્ય કલાકારોનો અભિનય દર્શકો અને વિવેચકો બંનેને પસંદ પડ્યો નહીં. મુંબઈમાં પંજાબી ફિલ્મ અકાલના ટ્રેલર લોન્ચ દરમિયાન, કરણે સ્ટાર કિડ્સ દ્વારા મળેલા વિરોધ પર પોતાનું મૌન તોડ્યું.

19 March, 2025 06:09 IST | Mumbai
કેટરિના કૈફે વિક્કી કૌશલની માતા સાથે મહા કુંભ મેળાની મુલાકાત લીધી

કેટરિના કૈફે વિક્કી કૌશલની માતા સાથે મહા કુંભ મેળાની મુલાકાત લીધી

અભિનેત્રી કેટરિના કૈફ મહા કુંભ મેળામાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચી. તેણી કહે છે, "હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું આ વખતે અહીં આવી શકી. હું ખરેખર ખુશ અને આભારી છું. હું સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી અને તેમના આશીર્વાદ લીધા. હું અહીં મારા અનુભવની શરૂઆત કરી રહી છું. મને અહીંની ઉર્જા, સુંદરતા અને દરેક વસ્તુનું મહત્વ ગમે છે. હું આખો દિવસ અહીં વિતાવવા માટે ઉત્સુક છું."

25 February, 2025 10:22 IST | Prayagraj
છાવાની જાહેર સમીક્ષા: વિકી કૌશલનું મહાકાવ્ય ગર્જના હતું કે ચૂકાઇ ગયેલી તક?

છાવાની જાહેર સમીક્ષા: વિકી કૌશલનું મહાકાવ્ય ગર્જના હતું કે ચૂકાઇ ગયેલી તક?

છાવની  જાહેર સમીક્ષા બહાર પડી છે અને પ્રતિક્રિયાઓ મિશ્ર છે પરંતુ સામાન્ય રીતે સકારાત્મક છે. દર્શકોએ છત્રપતિ સંભાજી મહારાજના શક્તિશાળી ચિત્રણની પ્રશંસા કરી, જેમાં ઔરંગઝેબ તરીકે અક્ષય ખન્ના અને મહારાણી યેસુબાઈ તરીકે રશ્મિકા મંદન્નાનો ઉત્કૃષ્ટ અભિનય હતો. જ્યારે બીજા ભાગમાં, ખાસ કરીને છેલ્લા 20 મિનિટમાં, તેની ભાવનાત્મક ઊંડાણ માટે જોરદાર પ્રશંસા મળી, ત્યારે પ્રથમ ભાગ ધીમો જોવા મળ્યો. કેટલાકને લાગ્યું કે પૃષ્ઠભૂમિ સ્કોર યુગને અનુરૂપ નથી, અને વાર્તાના વિશ્વાસઘાત અને કાવતરાના તત્વોમાં વધુ ઊંડાણ માટે હાકલ કરવામાં આવી હતી. એકંદરે, ફિલ્મ તેની નાટકીય વાર્તા કહેવાની અને દેશભક્તિના ઉત્સાહ માટે ભલામણ કરવામાં આવે છે.

14 February, 2025 06:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK