Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Versova

લેખ

પ્રતીકાત્મક તસવીર

કોસ્ટલ રોડ માટે ચારકોપમાં મૅન્ગ્રોવ્ઝના નિકંદનનો વિરોધ

૨૦૦૫માં જ્યારે મુંબઈભરમાં પૂરની પરિસ્થિ​તિ હતી ત્યારે અહીં પાણી ભરાયાં નહોતાં, એનું એક કારણ મૅન્ગ્રોવ્ઝ હતાં જેણે પાણીને આવતાં રોક્યું હતું એમ અહીંના રહેવાસીઓનું કહેવું છે.

12 April, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વર્સોવાથી દહિસર સુધીના કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં BMC મૅન્ગ્રોવ્ઝનાં ૯૦૦૦ ઝાડ કાપશે

કોસ્ટલ રોડના ફેઝ-2 માટે લોકો ૨૧ એપ્રિલ સુધી સૂચનો આપી શકશે

10 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૉન્ગમિટ, સાત બંગલા, વર્સોવા, અંધેરી (વેસ્ટ)

અસ્સલ પહાડી ફ‍ૂડ લઈને આવ્યા છે આ યુવાનો

મુંબઈમાં ફિલ્મમાં કામ કરવા આવેલા બે યંગસ્ટરે વર્સોવા ખાતે હિમાલય ફૂડ પીરસતો રૉન્ગમિટ નામનો સ્ટૉલ શરૂ કર્યો છે

06 April, 2025 07:05 IST | Mumbai | Darshini Vashi
મરાઠીમાં ન બોલનારા ડી-માર્ટના કર્મચારીને MNSના કાર્યકરે તમાચો ઠોકી દીધો

મરાઠીમાં ન બોલનારા ડી-માર્ટના કર્મચારીને MNSના કાર્યકરે તમાચો ઠોકી દીધો

વર્સોવામાં આવેલા ડી-માર્ટના કર્મચારીએ ગ્રાહક સાથે મરાઠીમાં બોલવાની ના પાડી દેતાં ગુસ્સે ભરાયેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરે તેને તમાચો ઠોકી દેવાની ઘટના મંગળવારે બની હતી. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. 

27 March, 2025 11:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનું આસ્થાનું એડ્રેસ છે નાંણશારદા મંદિર

આસ્થાનું એડ્રેસ: નાંણદેવી મા અને તેમનાં પરમભક્તની કહાની સ્પંદિત થાય છે આ મંદિરે

મિત્રો, નવરાત્રિ નજીકમાં છે ત્યારે આજે તમને એક એવા આસ્થાના એડ્રેસે લઈ જવા છે, જેની પર અનેક લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. મૂળ નાંણદેવી માતા (આશાપુરી) માતા અહીં બિરાજમાન છે. માતાજીના અને મંદિરના રસપ્રદ ઇતિહાસ પર નજર કરીએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

01 October, 2024 11:39 IST | Mumbai | Dharmik Parmar
વર્સોવા બીચ પર પહોંચેલાં આયુષમાન ખુરાના, અમૃતા ફડણવીસ અને અન્ય (તમામ તસવીર - અનુરાગ આહિરે)

આયુષ્માન ખુરાનાએ અમૃતા ફડણવીસ સાથે કરી બીચની સફાઈ, જુઓ તસવીરો

ગઇકાલે અનંત ચતુર્દશી નિમિતે મુંબઈમાં વિવિધ સ્થળે ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈના દરિયાકિનારે જનમેદની ઊમટી હતી. હવે વિસર્જનના બીજા દિવસે અનેક લોકો બીચ સફાઇ માટે પહોંચ્યા છે. અભિનેતા આયુષ્માન ખુરાના અને `દિવ્યજ ફાઉન્ડેશન`ના અમૃતા ફડણવીસે વર્સોવા બીચ ખાતે સફાઇ કામગીરી હાથ ધરી હતી. (તમામ તસવીરો- અનુરાગ આહિરે)

18 September, 2024 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

બાંદ્રા-વર્સોવા સી લિંક હવે ઓળખાશે વીર સાવરકરના નામે : સીએમ શિંદેએ કરી જાહેરાત

બાંદ્રા-વર્સોવા સી લિંક હવે ઓળખાશે વીર સાવરકરના નામે : સીએમ શિંદેએ કરી જાહેરાત

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને 28 મેના રોજ વીર સાવરકરને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સીએમ શિંદેએ બાંદ્રા-વર્સોવા સી-લિંક બ્રિજનું નામ વીડી સાવરકરના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, "બાંદ્રા-વર્સોવા સી-લિંક બ્રિજનું નામ વીડી સાવરકરના નામ પર રાખવામાં આવશે અને તેને વીર સાવરકર સેતુ તરીકે ઓળખવામાં આવશે."

29 May, 2023 01:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK