Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Valentines Day

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રેમની આપવડાઈ કરવામાં જિંદગી જોખમમાં ન મુકાઈ જાય એ જોવું જરૂરી

શારીરિક આકર્ષણ એ પ્રેમ નથી; એ ક્ષણિક આવેશ છે, આવેગ છે, જે સંતોષાતાં બધું જ ખતમ થઈ જાય છે. આજકાલ હિન્દુ યુવતીઓને પ્રેમના નામે ફસાવવામાં આવે છે

06 March, 2025 02:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૉર્શે કાર

પત્નીને પૉર્શે કાર ગિફ્ટમાં આપી, પત્નીએ નહીં સ્વીકારી તો કચરાપેટીમાં ફેંકી દીધી

પતિએ હકીકતમાં આ કાર રિપેર કરાવ્યા બાદ ૮ માર્ચે મહિલાદિવસે પત્નીને આપવાનો નિર્ણય કર્યો હતો

28 February, 2025 01:58 IST | Moscow | Gujarati Mid-day Correspondent
અજય દેવગન અને કાજોલ

અજય-કાજોલ વચ્ચે ઑલ ઇઝ નૉટ વેલ?

છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયામાં તેમની રિલેશનશિપમાં કોઈ સમસ્યા હોવાની ચર્ચા ચાલી છે. લોકોને આ વાતનો અંદેશો સોશ્યલ મીડિયાથી જ મળ્યો છે.

19 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સાચા પ્રેમમાં શરત એ હોય છે કે એમાં કોઈ પ્રકારની શરત ન હોવી જોઈએ

વૅલેન્ટાઇન્સ ડે તો ગયો. આજે પ્રેમ વિશેની વાતો અને પુસ્તકોની વાત કરવી છે.

17 February, 2025 07:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શેફ ચેતના પટેલ અને કેજલ શેઠ

વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણીમાં ટ્રાય કરો પ્રેમ અને રોમૅન્સ ખીલવે એવી વાનગીઓ

હાર્ટ શેપની સ્ટ્રૉબેરી દિલનું પ્રતીક ગણાય છે અને ચૉકલેટ્સ રોમૅન્સની ફીલ માટે જાણીતી છે. જો તમે તમારા પાર્ટનરને આવતી કાલે પ્રેમથી તરબતર થઈ જવાય એવું કંઈક ખવડાવવા માગતા હો તો ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ રજૂ કરે છે હેલ્ધી અને શેફ ચેતના પટેલ રજૂ કરે છે ટેસ્ટી સ્વીટ્સની રેસિપી

14 February, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Rose Day 2025: તમારા મનની વાત રજૂ કરવા કયા રંગનું ગુલાબ રહેશે પરફેક્ટ? જાણી લો

Rose Day 2025: વેલેન્ટાઇન વીકની આજથી શરૂઆત થઈ ગઈ છે. વળી, આનો પહેલો દિવસ હોય છે રોઝ ડે. આજના દિવસે પ્રેમી-ફૂલડાઓ એકબીજાને મંગમતું ગુલાબનું ફૂલ આપી પ્રેમની સુવાસ રેલાવે છે. આમ તો, વિધવિધ રંગનાં ગુલાબ મળે છે, પણ દરેક રંગનાં ગુલાબનું પોતાનું વૈશિષ્ટ્ય હોય છે. આ લેખ વાંચ્યા પછી તમને પણ સમજાઈ જશે કે તમારે તમારા પાર્ટનરને કયા રંગનું ગુલાબ આપવું જોઈએ?

07 February, 2025 11:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘મુડેટી કિટી ગ્રુપ’ની મહિલાઓની વૅલેન્ટાઇન્સ થીમ કિટી પાર્ટી

Kitty Vibes : વૅલેન્ટાઇન્સ ડેની અનોખી ઉજવણી કરી આ ગ્રુપે

ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ ‘મુડેટી કિટી ગ્રુપ’ની મહિલાઓની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)

17 February, 2024 09:30 IST | Mumbai | Rachana Joshi
અદિતિ હાન્ડા અને સ્નેહ જૈન ધ બેકર્સ ડઝનના કૉ-ફાઉન્ડર અને પતિ-પત્ની તરીકે (કૉલાજ)

Valentines Day: અમદાવાદની મોટી બ્રાન્ડ TBDના કૉ-ફાઉન્ડર વિશે આ વાતો તમે જાણો છો?

આજે વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી સાથે એક એવા કપલનો ભેટો કરાવવા માગે છે જે ઘરે તો પાર્ટનર્સ છે જ પણ બિઝનેસમાં પાર્ટનર્સ છે. જી હા, એવી જોડી જે ઘરે પતિ-પત્ની અને ઑફિસમાં બિઝનેસ પાર્ટનર્સ છે. જ્યારે તમે તમારા લાઈફ પાર્ટનર સાથે પર્સનલની સાથે સાથે પ્રૉફેશનલી પણ જોડાયેલા હો, ત્યારે કેવી પરિસ્થિતિઓ, કેવી મુશ્કેલીઓ અને કેવા પ્રકારનું ફન તમને જોવા મળે છે આ વિશે વાત કરવા માટે ધ બેકર્સ ડઝનના કૉ-ફાઉન્ડર અદિતિ હાન્ડાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે. તો જાણો તેમના વિશે વધુ...

14 February, 2024 08:31 IST | Ahmedabad | Shilpa Bhanushali

વિડિઓઝ

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ: બિગ બોસ ૧૮ કપલ સારા આર્ફીન અને આર્ફીન ખાનની ખાસ વાતો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ: બિગ બોસ ૧૮ કપલ સારા આર્ફીન અને આર્ફીન ખાનની ખાસ વાતો

બિગ બોસ ૧૮માં સારા આર્ફીન અને આર્ફીન ખાને ઘણી લોકપ્રિયતા મેળવી. શો દરમિયાન, તેઓ ઘણી નકારાત્મકતાનો ભોગ બન્યા. હવે, મિડ-ડે ખાતે અમારી સાથેના વેલેન્ટાઇન સ્પેશિયલ ઇન્ટરવ્યુમાં, સારા અને આર્ફીને તેમની ફિલ્મી લવ સ્ટોરી, પ્રેમનો તેમનો વિચાર, બોલિવૂડ-શૈલીના લગ્ન અને ઘણું બધું વિશે ખુલીને વાત કરી છે. આ કપલે એક મજેદાર રમત પણ રમી. સારા આર્ફીન અને આર્ફીન ખાનની સાથેની સફર વિશે જાણવા માટે આખો વિડિઓ જુઓ.

14 February, 2025 05:09 IST | Mumbai
`વેલેન્ટાઇન્સ ડે`નો કનસેપ્ટ ભારતનો હતો જ નહીં : અનુપમ ખેર

`વેલેન્ટાઇન્સ ડે`નો કનસેપ્ટ ભારતનો હતો જ નહીં : અનુપમ ખેર

આજે વિશ્વભરમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે અભિનેતા અનુપમ ખેર પ્રેમના તહેવાર વિશે પોતાના વિચારો પ્રગટ કરે છે.

14 February, 2023 04:38 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK