બોલિવૂડના સ્વર્ગીય દિગ્દર્શક યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું ૨૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ અવસાન થયું છે. ઇન્ડસ્ટ્રીના લોકો તેમને પ્રેમથી ‘પેમ આંટી’ કહીને બોલાવતા હતા. આજે સવારે ૧૧ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે બોલિવૂડના અનેક સેલેબ્ઝ શ્રદ્ધાંજલી આપવા માટે ચોપરાના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
(તસવીરો : યોગેન શાહ)
20 April, 2023 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent