Khel Khel Mein: આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જૈસવાલ અને ફરદીન ખાન જેવા ટેલેન્ટેડ એક્ટર્સ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.
આ વર્ષે કેટલીક શાનદાર ફિલ્મો રિલીઝ થઈ છે અને તે તમામ પોતાની રીતે જોરદાર સાબિત થઈ રહી છે. પરંતુ ખરી મજા તો 15મી ઓગસ્ટે આવવાની છે. હા! કારણકે આ દિવસે એક કે બે નહીં પણ પાંચ ફિલ્મો રીલિઝ થવા જઈ રહી છે. આ તમામ ફિલ્મ બોક્સ ઓફિસ પર એકબીજાને ટક્કર આપશે. છેલ્લે આપણે ડંકી અને સાલર- પાર્ટ 1 સીઝફાયર વચ્ચે થયેલી ટક્કર જોઈ હતી. સાઉથ સિનેમા રસપ્રદ સ્ટોરીઝ સાથે ધૂમ મચાવતી આવી છે. આ ટ્રેન્ડ ચાલુ રહેશે અને હિન્દી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર પોતાની અલગ છાપ છોડી રહી છે. જેના કારણે જોરદાર સ્પર્ધા થવાની છે. તો ચાલો, 15મી ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થનારી ફિલ્મોના પર એક નજર કરીએ.
‘શુદ્ધ દેશી રોમાન્સ’ અને ‘બેફિકરે’ ફિલ્મ દ્વારા પ્રસિદ્ધિ મેળવનાર અભિનેત્રી વાણી કપૂર (Vaani Kapoor)એ આજે બૉલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ફિલ્મોમાં શાનદાર અભિનય હોય કે કિલર લુક વાણી હંમેશા ફૅન્સના દિલમાં જગ્યા બનાવે છે. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે. આજના દિવસે જાણીએ અભિનેત્રીના જીવનની પાંચ અજાણી વાંચો…
(તસવીર સૌજન્ય : વાણી કપૂરનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
વાણી કપૂરે મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા કુટ્યુઅર વીક 2023’માં રૅમ્પ-વૉક કર્યું હતું તો હૃતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે આર્જેન્ટિનામાં ફરી રહ્યો છે તેમ જ અન્ય બોલિવૂડ જગતના સમાચાર
મુંબઈમાં આયોજિત ‘મોસ્ટ સ્ટાઇલિશ અવૉર્ડ્સ ૨૦૨૨’ની આ ઇવેન્ટમાં બૉલીવુડ સેલિબ્રિટીઝે ચાર ચાંદ લગાવી દીધા હતા. બૉલીવુડ સેલિબ્રિટીઝ જ્યાં પણ હોય ત્યાં ઝાકઝમાળ નક્કી હોય. તાજેતરમાં આ ઇવેન્ટમાં હાજર રહીને સેલિબ્રિટીઝે પોતાની સ્ટાઇલ દેખાડી હતી. ચાલો જોઈ લઈએ તેમના દિલકશ અંદાજ...
બૉલીવુડમાં હોટેસ્ટ એક્ટ્રેસ બનવા પહેલા વાણી કપૂર એક ફેમસ હોટેલ ચેઈનની માર્કેટિંગ એક્ઝીક્યુટિવ હતી. આજે તેનો બર્થ ડે છે, વાણી કપૂરનો જન્મ 23 ઑગસ્ટ, 1988ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. જાણીએ તેના વિશે વધુ અને સાથે કરીએ એની સેક્સી અને ગ્લેમરસ તસવીરો પર એક નજર..
તસવીર સૌજન્ય વાણી કપૂર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
બૉલિવૂડ અભિનેત્રીઓ વાણી કપૂર અને રાશિ ખન્નાએ ૨૮ મેના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી હતી. પ્રાર્થના કર્યા પછી અભિનેત્રીઓએ જણાવ્યું કે, આ લાગણી અદ્ભુત છે. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે, રાશિ ખન્નાએ કહ્યું, ‘તે આનંદની વાત હતી. મને આશા છે કે મહાકાલ અમને ફરીથી બોલાવશે.’ વાણી કપૂરે કહ્યું, ‘તે શાનદાર લાગણી હતી’.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK