Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vaani Kapoor

લેખ

વાણી કપૂર, કૅટરિના કૈફ

આ વાણી કપૂર છે કે કૅટરિના કૈફ?

સોશ્યલ મીડિયામાં આ તસવીર જોઈને વાણીના અનેક ફૅન્સે પણ આવી જ કમેન્ટ કરી છે. આ પહેલાં પણ વાણી અને કૅટરિના વચ્ચે સમાનતા છે એવી ચર્ચા થઈ ચૂકી છે

29 March, 2025 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ત્રી 2, ખેલ ખેલ મેં અને વેદાનાં પોસ્ટર્સ

આજે થિયેટરોમાં એકસાથે આવી છે ત્રણ ફિલ્મ

સ્ત્રી 2, ખેલ ખેલ મેં અને વેદા

15 August, 2024 08:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખેલ ખેલ મેંનો ફર્સ્ટ લૂક

અક્ષય કુમાર-તાપસી પન્નુ સ્ટારર Khel Khel Mein થશે આ તારીખે રિલીઝ, જુઓ ફર્સ્ટ લૂક

Khel Khel Mein: આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જૈસવાલ અને ફરદીન ખાન જેવા ટેલેન્ટેડ એક્ટર્સ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.

13 June, 2024 04:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તાપસી પન્નુ , અક્ષય કુમાર , વાણી કપૂર

તાપસી સાથે નહીં, વાણી સાથે રોમૅન્સ કરશે અક્ષય?

આ ફિલ્મમાં ત્રણ કપલની સ્ટોરી દેખાડવામાં આવશે.

30 April, 2024 06:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

૧૫ ઑગસ્ટે રીલીઝ થનાર કેટલીક ફિલ્મોની ઝલક

નોર્થથી લઈ સાઉથની આ 5 ફિલ્મો વચ્ચે 15 ઑગસ્ટે થશે જોરદાર ટક્કર

આ વર્ષે કેટલીક શાનદાર ફિલ્મો રિલીઝ થઈ છે અને તે તમામ પોતાની રીતે જોરદાર સાબિત થઈ રહી છે. પરંતુ ખરી મજા તો 15મી ઓગસ્ટે આવવાની છે.  હા! કારણકે આ દિવસે એક કે બે નહીં પણ પાંચ ફિલ્મો રીલિઝ થવા જઈ રહી છે. આ તમામ ફિલ્મ બોક્સ ઓફિસ પર એકબીજાને ટક્કર આપશે. છેલ્લે આપણે ડંકી અને સાલર- પાર્ટ 1 સીઝફાયર વચ્ચે થયેલી ટક્કર જોઈ હતી. સાઉથ સિનેમા રસપ્રદ સ્ટોરીઝ સાથે ધૂમ મચાવતી આવી છે. આ ટ્રેન્ડ ચાલુ રહેશે અને હિન્દી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર પોતાની અલગ છાપ છોડી રહી છે. જેના કારણે જોરદાર સ્પર્ધા થવાની છે. તો ચાલો, 15મી ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થનારી ફિલ્મોના પર એક નજર કરીએ.

01 August, 2024 01:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

વાણી કપૂર : લાઇફના આ એક સ્ટેજમાં પણ અભિનેત્રી હતી સિંગલ, જાણો આ પાંચ વાતો

‘શુદ્ધ દેશી રોમાન્સ’ અને ‘બેફિકરે’ ફિલ્મ દ્વારા પ્રસિદ્ધિ મેળવનાર અભિનેત્રી વાણી કપૂર (Vaani Kapoor)એ આજે બૉલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ફિલ્મોમાં શાનદાર અભિનય હોય કે કિલર લુક વાણી હંમેશા ફૅન્સના દિલમાં જગ્યા બનાવે છે. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે. આજના દિવસે જાણીએ અભિનેત્રીના જીવનની પાંચ અજાણી વાંચો… (તસવીર સૌજન્ય : વાણી કપૂરનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

06 September, 2023 12:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડાબેથી જમણે- વાણી કપૂર, અદા શર્મા, ધ હન્ટ ફોર વીરપ્પન

ટોટલ ટાઇમપાસ : વાણી કપૂરે કર્યું રૅમ્પ-વૉક અને મનોરંજન જગતના અન્ય સમાચાર

વાણી કપૂરે મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા કુટ્યુઅર વીક 2023’માં રૅમ્પ-વૉક કર્યું હતું તો હૃતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે આર્જેન્ટિનામાં ફરી રહ્યો છે તેમ જ અન્ય બોલિવૂડ જગતના સમાચાર

03 August, 2023 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધિકા મદન, કિયારા અડવાણી - કાર્તિક આર્યન અને વાણી કપૂર

મૃણાલ ઠાકુર, રાધિકા મદન અને શિલ્પા શેટ્ટીનો ટ્રેડિશનલ લુક વાઇરલ જુઓ તસવીરો

રાધિકા મદને મેક્સિકોમાં ટ્રેડિશનલ લુકમાં ફોટોશૂટ કરાવ્યું તો શિલ્પા શેટ્ટીના `ઈન્ડિયાઝ ગૉટ ટૅલેન્ટ`ના શૂટ દરમ્યાન તેના લુકે દરેકનું ધ્યાન ખેચ્યું હતું. સાથે જુઓ બૉલિવૂડજગતના મહત્વના સમાચાર તસવીરો સાથે.

04 July, 2023 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

વાણી કપૂર અને રાશિ ખન્નાએ ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કર્યા

વાણી કપૂર અને રાશિ ખન્નાએ ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કર્યા

બૉલિવૂડ અભિનેત્રીઓ વાણી કપૂર અને રાશિ ખન્નાએ ૨૮ મેના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી હતી. પ્રાર્થના કર્યા પછી અભિનેત્રીઓએ જણાવ્યું કે, આ લાગણી અદ્ભુત છે. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે, રાશિ ખન્નાએ કહ્યું, ‘તે આનંદની વાત હતી. મને આશા છે કે મહાકાલ અમને ફરીથી બોલાવશે.’ વાણી કપૂરે કહ્યું, ‘તે શાનદાર લાગણી હતી’.

29 May, 2024 01:35 IST | Ujjain
ચિક ફ્લિકના ગ્રાન્ડ પ્રીમિયરમાં જીતેન્દ્ર અને અનિલ કપૂર, જુઓ વીડિયો

ચિક ફ્લિકના ગ્રાન્ડ પ્રીમિયરમાં જીતેન્દ્ર અને અનિલ કપૂર, જુઓ વીડિયો

કરણ બુલાની દિગ્દર્શિત ચિક ફ્લિકનું પ્રીમિયર 3 ઓક્ટોબરના રોજ મુંબઈમાં યોજાયું હતું. ફિલ્મના કલાકારો ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલ, કુશા કપિલા, ડોલી સિંહ અને શિબાની બેદી સહિત નિર્માતા રિયા કપૂર, અનિલ સાથે સ્ક્રીનિંગમાં હાજર હતા.

04 October, 2023 05:23 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK