બૉલિવૂડ સેલેબ્ઝ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં ખુશી કપૂર (Khushi Kapoor), ઉર્વશી રાઉતેલા (Urvashi Rautel), નેહા શર્મા (Neha Sharma), આઈશા શર્મા (Aisha Sharma), શક્તિ કપૂર (Shakti Kapoor), સોનુ સૂદ (Sonu Sood), ઇમરાન હાશ્મી (Emraan Hashmi), ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan), અર્જુન કપૂર (Arjun Kapoor), રાખી સાવંત (Rakhi Sawant), રાખી સાવંત (Sonu Nigam), હેમા માલિની (Hema Malini), એશા દેઓલ (Esha Deol), અસિમ રિઆઝ (Asim Riaz) સહિતના સેલેબ્ઝ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે.
(તસવીરોઃ યોગેન શાહ)
31 May, 2021 04:45 IST | Mumbai