Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Urmila Matondkar

લેખ

રાની મુખરજી (ઉપર ડાબે) ,કરુણા ધવન (નીચે ડાબે) , ઊર્મિલા માતોન્ડકર(નીચે જમણે), શિલ્પા શેટ્ટી (ઉપર જમણે),  પદ્‍મિની કોલ્હાપુરે(જમણે)

કપાળ પર ભસ્મ ચોપડીને રાની મુખરજી પહોંચી મહાશિવરાત્રિની ઉજવણીમાં

અનિલ કપૂરના ઘરે સ્ટાર્સે પાવન પર્વની વિશેષ પૂજામાં ભાગ લીધો

02 March, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઊર્મિલા માતોન્ડકર

રામગોપાલ વર્મા સાથે મારો કોઈ ઝઘડો નથી, કરીઅરનો ભોગ લીધો બૉલીવુડના વંશવાદે

સત્યાની રીરિલીઝ પ્રસંગે ઊર્મિલા માતોન્ડકરે ઠાલવ્યો પોતાના દિલનો ઊભરો

24 January, 2025 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઊર્મિલા માતોન્ડકરે ઇન્સ્ટાગ્રામ પર જાવેદ અખ્તરની બર્થ-ડે પાર્ટીના ફોટો શૅર કર્યા છે

જાવેદ અખ્તરની ૮૦મી વર્ષગાંઠની ઉજવણીમાં ખંડાલામાં ભેગા થયા અમિતાભ અને આમિર

બૉલીવુડના સેલિબ્રિટી સ્ક્રીન-રાઇટર અને ગીતકાર જાવેદ અખ્તરની ૧૭ જાન્યુઆરીએ ૮૦મી વર્ષગાંઠ હતી

19 January, 2025 11:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સત્યા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત સ્ટાર્સ

સત્યા ફરી આવે છે ત્યારે ભેગા થયા એના સર્જકો

આ ફિલ્મ આવતી કાલે ફરી રિલીઝ થઈ રહી છે અને ગઈ કાલે એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું

16 January, 2025 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્મિલા માતોંડકર અને મોહસિન અખ્તરના લગ્ન 2016માં થયા હતા - તસવીર ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને મોહસિન અખ્તર છૂટા પડશે, આઠ વર્ષના લગ્ન જીવનનો અંત

ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ભત્રીજી રિદ્ધી મલ્હોત્રાના લગ્નમાં ઉર્મિલા અને મોહસિનની મુલાકાત થઇ હતી, આ વાત 2014ની છે અને બે વર્ષ બાદ પોતાનાથી દસ વર્ષ નાના મોહસિન સાથે ઉર્મિલાએ લગ્ન કર્યા હતા

25 September, 2024 11:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગના રનૌત , ઊર્મિલા માતોન્ડકર

ભારતમાં પૉર્નસ્ટારને ખૂબ રિસ્પેક્ટ મળે છે, સની લીઓનીને પૂછો

ઊર્મિલા માતોન્ડકરને સૉફ્ટ પૉર્નસ્ટાર કહેવાના પોતાના સ્ટેટમેન્ટનો બચાવ કરતાં કંગનાએ કહ્યું...

29 March, 2024 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર

દોષીઓને કડક સજા આપવામાં આવે કે આવું કૃત્ય કરવાનો વિચાર સુધ્ધાં કોઈ ન કરે : અક્ષય

મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી ભયાવહ ઘટના વિશે બૉલીવુડની કેટલીક સેલિબ્રિટીએ તોડી ચુપકી.

21 July, 2023 05:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઊર્મિલા માતોન્ડકર

આક્રમક ઊર્મિલા

ઊર્મિલા માતોન્ડકર વેબ-શો ‘તિવારી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છે

04 October, 2022 05:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સંજય દત્ત અને ઉર્મિલા માતોંડકરની ફિલ્મ `ખૂબસૂરત`ના 25 વર્ષ પૂર્ણ

25 વર્ષ બાદ પણ સંજય દત્ત અને ઉર્મિલા માતોંડકરની આ ફિલ્મ છે લોકો વચ્ચે યાદગાર

આઇકૉનિક રોમેન્ટિક કૉમેડી ‘ખૂબસૂરત’ ના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોહક અને અવિસ્મરણીય ફિલ્મોમાંની એક તરીકે પ્રેક્ષકોના હૃદયમાં છવાયેલી છે. 26 નવેમ્બર, 1999ના રોજ રિલીઝ થયેલી, સંજય છેલ દ્વારા ડિરેક્ટ અને લિખિત આ ફિલ્મે તેની તાજગીભરી વાર્તા કહેવાની, મનમોહક રજૂઆતો અને સંગીત સાથે મોલ્ડને તોડી નાખ્યું જે હજુ પણ પેઢીઓમાં ગુંજતું રહે છે. ફિલ્મની કારકિર્દી-નિર્ધારિત પાળીમાં, ખૂબસૂરતે સંજય દત્તને પ્રથમ વખત રોમેન્ટિક કૉમેડી ભૂમિકા સ્વીકારવા માટે તેના કઠોર, ઍક્શન-હીરો વ્યક્તિત્વને ઉતારીને જોયો. તેના નમ્ર વશીકરણ અને સુંદર દેખાવ પ્રેક્ષકોને મોહિત કરે છે, જે અભિનેતાનું નવું પરિમાણ દર્શાવે છે. સંજય દત્ત સામે, ઉર્મિલા માતોંડકર એક એવી ભૂમિકામાં છવાઈ કે જેણે તેની જીવંતતા અને ભાવનાત્મક ઊંડાણ દર્શાવ્યું, એક જોડી બનાવી જે ફિલ્મનો આત્મા બની ગઈ.

29 November, 2024 02:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઊર્મિલા માતોન્ડકર

#NOSTALGIA : ઊર્મિલા માતોન્ડકરની આ તસવીરો જોઈ કહેશો... ‘મુજે પ્યાર હુઆ..`

૯૦ના દાયકામાં બોલિવૂડમાં આગ લગાડનાર અભિનેત્રી ઊર્મિલા માતોન્ડકર (Urmila Matondkar) જેમને આજે પણ ‘રંગીલા ગર્લ’ના નામે ઓળખવામાં આવે છે. ઊર્મિલા માતોન્ડકર પસર્નલ અને પ્રોફેશનલ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે. આજે જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને જોઈએ તેમની સુંદર તસવીરો… (તસવીરો : મિડ-ડે આર્કાઇવ્ઝ, અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)

10 April, 2023 04:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Saroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું

Saroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું

સરોજ ખાન એટલે કે બૉલીવુડની ફિલ્મોમાં કોરિયોગ્રાફીનાં જન્મદાતા, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. 2000 જેટલા ગીતોની કોરિયોગ્રાફી કરનારા સરોજ ખાનનાં જેટલા ગીતો ગણીએ એટલાં ઓછાં છે પણ છતાં ય કેટલાક ગીતોની તો ઓળખ જ તેમની કોરિયોગ્રાફીએ ઘડી છે... જુઓ તસવીરોમાં કે કયા છે એ હંમેશા હીટ રહેનારા ગીતો... (તસવીરો યુ ટ્યૂબ)

22 November, 2022 11:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિતભા બચ્ચન દિકરી સ્વેતા સાથે પહોંચ્યા પ્રભુકુંજ

અમિતાભ બચ્ચન સહિતના સેલેબ્સ અંતિમ દર્શન માટે પહોંચ્યા લતા દીદીના ઘરે

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર(Lata Mangeshkar)રવિવારે સવારે 92 વર્ષની વયે સ્વર્ગસ્થ થયા છે. તેમના નિધન બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગાયકની સારવાર કરી રહેલા ડૉ. પ્રતિત સમદાનીએ આ વાતની પુષ્ટી કરી હતી. તેમના નિધનથી બૉલિવૂડમાં શોકનો માહોલ છે. અનુપમ ખેર, આશુતોષ ગોવારીકર, જાવેદ અખ્તર, અનિલ દેસાઈ, સચિન તેંડુલકર અને ઘણી બધી હસ્તીઓ અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રભાકુંજ સ્થિત લતાજીના નિવાસસ્થાને પહોંચી છે.

09 February, 2022 05:33 IST | Mumbai
Urmila Matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

Urmila Matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

ઉર્મિલા માતોંડકર તે અભિનેત્રીઓમાંની એક છે, જેમણે 90ના દાયકામાં પોતાની અદાકારી અને બોલ્ડનેસથી લોકોના મન જીતી લીધા હતા. આ તસવીરોમાં જુઓ ઉર્મિલા માતોંડકરની તેના પતિ સાથેની અને અન્ય કેટલીક કેન્ડિડ તસવીરો... તસવીર સૌજન્ય : ઉર્મિલા માતોંડકર ઇન્સ્ટાગ્રામ

04 February, 2021 01:11 IST
CMની હાજરીમાં ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં,5 મહિનામાં છોડ્યો કૉંગ્રેસનો હાથ

CMની હાજરીમાં ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં,5 મહિનામાં છોડ્યો કૉંગ્રેસનો હાથ

બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ કૉંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકર મંગળવારે ઔપચારિક રીતે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ પાર્ટી શિવસેના સાથે જોડાઇ ગઈ છે. ઉર્મિલાએ ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી કૉંગ્રેસનો હાથ છોડી દીધો હતો. હવે તે શિવસેના સાથે પોતાની સેકેન્ડ રાજનૈતિક ઇન્નિંગ રમી રહી છે.

01 December, 2020 05:19 IST
બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો

બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો

શાહરૂખ ખાન, સલમાન ખાન, યુલિયા વન્ટુર, અરબાઝ ખાન સાથે જ્યોર્જિયા, કેટરિના કૈફ, કિમ શર્મા, ઉર્મિલા માતોંડકર, રવીના ટંડન, મૌની રૉય, રિયા સેન, દિવ્યાંકા ત્રિપાઠી, કરિશ્મા તન્ના સહિતના બધા બોલીવુડ-ટેલિવિઝન સ્ટાર બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પ્લશ 5-સ્ટાર હોટેલમાં પહોંચ્યા હતા. જુઓ તસવીરો

03 June, 2019 04:25 IST
લોકસભા 2019: સેલેબ્સે કર્યું મતદાન, સામે આવી તસવીરો

લોકસભા 2019: સેલેબ્સે કર્યું મતદાન, સામે આવી તસવીરો

ચોથા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. ત્યારે મુંબઈમાં જાણીતા સેલિબ્રિટીઝ પણ પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 

30 April, 2019 12:56 IST

વિડિઓઝ

સલમાન ખાનથી ઊર્મિલા માંતોડકર સુધી આ સેલેબ્સ પહોંચ્યા બાબાની ઈફ્તાર પાર્ટીમાં

સલમાન ખાનથી ઊર્મિલા માંતોડકર સુધી આ સેલેબ્સ પહોંચ્યા બાબાની ઈફ્તાર પાર્ટીમાં

આ વર્ષે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય `બાબા` ઝિયાઉદ્દીન સિદ્દીકની ઇફ્તાર પાર્ટીમાં બાબા સિદ્દીક અને તેમના પુત્ર ઝીશાન સિદ્દીક, વર્તમાન ધારાસભ્ય અને મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા આયોજિત એક વિશાળ કાર્યક્રમ જોવા મળ્યો હતો. નરગીસ ફખરીથી લઈને સલમાન ખાન, શહેનાઝ ગિલ અને પૂજા હેગડે અને અન્ય ઘણા સેલેબ્સ તેમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. વધુ માટે જુઓ!

17 April, 2023 08:29 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK