બાંદ્રા (Bandra) પૂર્વમાં મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર (Mumbai Suburban District Collectorate) કચેરી ખાતે આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) માટે નોમિનેશન ફાઈલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી અહીં સખત ટ્રાફિક જામ જોવા મળે છે. આજે ભારતીય જનતા પાર્ટી - બીજેપી (Bharatiya Janata Party - BJP) ના ઉજ્જવલ નિકમે ઉમેદવારી નોંધાવી હતી.
(તસવીરોઃ મિડ-ડે)
03 May, 2024 02:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent