Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Turkey

લેખ

ટર્કીના મિલિટરી ઍરબેઝ પર અટવાઈ ગયેલા પૅસેન્જરો અને ભૂખથી ટળવળતા બે મહિનાના બાળક સાથે મહિલા.

બે દિવસથી ટર્કીમાં અટવાઈ ગયા છે લંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટના ૨૦૦ પૅસેન્જર્સ

બુધવારે મેડિકલ ઇમર્જન્સી માટે લૅન્ડ થયેલા પ્લેનમાં ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો હોવાથી મુંબઈ નથી આવી શકી : ફ્લાઇટ ક્યારે ઊપડશે એની માહિતી પૅસેન્જરો પાસે ન હોવાથી પરિવારજનો મુકાયા ચિંતામાં

05 April, 2025 06:56 IST | Ankara | Gujarati Mid-day Correspondent
દિરીલીસ એરતુગરૂલ વેબ સેરિઝનો સ્ક્રીનશોટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

હાથમાં તલવાર અને યુદ્ધ માટે તૈયાર વિરાટ કોહલી દેખાયો વેબ-સિરીઝમાં? તસવીર વાયરલ

Virat Kohli look alike character featured in Turkish Series: ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને તુર્કી એક્ટર કેવિટ સેટીન ગુનર વચ્ચે દેખાવમાં સમાનતા ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચિત વિષય બની ચૂક્યો છે. દ્રશ્યમાંથી લેવામાં આવેલો સ્ક્રીનશોટ થયો સોશિયલ મીડિયા પર વાયરલ.

26 March, 2025 09:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અલી બોઝોલેન

ભૂકંપથી ડરી ગયેલા આ ભાઈએ છેલ્લાં બે વર્ષથી ગુફામાં જ ઘર વસાવી લીધું

ટર્કીમાં ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં ૭.૮ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો અને એમાં હજારો લોકો બેઘર થઈ ગયા હતા

04 March, 2025 01:13 IST | Ankara | Gujarati Mid-day Correspondent
ઓસ્માન ગુરચુ

પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડનો સૌથી દૂર કુહાડી ફેંકવાનો નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

ડાર્ટ બોર્ડની બરાબર વચ્ચે નિશાન તાકવાની અને બાસ્કેટબૉલ શૂટિંગને લગતા રેકૉર્ડ તોડવાની તૈયારી કરી રહ્યો છે

04 February, 2025 01:16 IST | Ankara | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર સૌજન્ય: એએફપી

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપે કેવી તબાહી મચાવી, જુઓ તસવીરોમાં

તુર્કી અને સીરિયા (Turkey and Syria)માં હજારો ઇમારતોને ધરાશાયી કરનાર વિનાશક ભૂકંપ (Earthquake) એક દાયકા કરતાં વધુ સમયમાં વિશ્વમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપોમાંનો એક બન્યો. તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મૃત્યુઆંક ૨૦,૦૦૦ને વટાવી ગયો. વર્ષ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 8,800થી વધુ લોકોનાં મોત થયાં હતાં. બચી ગયેલા લોકો સુધી પહોંચવાની અને કાટમાળમાંથી વધુ મૃતદેહોને બહાર કાઢવાની આશા સાથે બંને દેશો બચાવ સતત કાર્ય કરી રહ્યા છે.

10 February, 2023 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રથમ NDRF ટીમ દક્ષિણ તુર્કીના અદાના એરપોર્ટ પર ઊતરી. તસવીરો/એનડીઆરએફ પીઆરઓ

તુર્કીમાં વિનાશકારી ભૂકંપ: સહાય માટે ભારતે મોકલી NDRFની ટીમ, જુઓ તસવીરો

તુર્કીમાં 7.8ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ હજારો લોકો માર્યા ગયા છે. બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 101 કર્મચારીઓની બનેલી બે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો ગાઝિયાબાદના હિન્ડેન એરબેઝથી તુર્કી જવા રવાના થઈ હતી. તુર્કી જતી ટીમમાં પાંચ મહિલા બચાવકર્તા, એક ડૉક્ટર અને પેરામેડિક્સનો સમાવેશ થાય છે.

08 February, 2023 02:24 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ક્રિમ કુનાફા અને ટર્કિશ ઝાયકાના કર્તાહર્તા શેખ ભાઇઓ નબીલ શેખ અને નુમાન શેખ

જ્યાફતઃ મધ્યપૂર્વના તૂર્કી દેશની પ્રચલિત વાનગીઓ હવે અમદાવાદમાં પણ પૉપ્યુલર

મિત્રો ટેકનોલોજીની ક્રાંતિ સાથે દુનિયાના દેશોનું અંતર ઢૂંકડું થઇ ગયું છે અને એક દેશની સંસ્કૃતિ બીજા દેશમાં પ્રવેશે તેમાં ખાણી પીણી ટોચના સ્થાને આવે છે. વિમાન ભાડા ઘટ્યા હોવાથી અને લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધી હોવાથી વિદેશ પ્રવાસનું ચલણ વધી જતા પ્રવાસીઓ ત્યાં જઇને જાત-જાતના ખાન-પાન સાથે પરિચિત થાય છે અને ત્યાંથી આપણા દેશમાં પણ લઇને આવે. ગુજરાતીઓના ટોચના પ્રવાસ લિસ્ટમાં મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે આવેલો દેશ તૂર્કી અથવા તો ટર્કી પસંદગીનું સ્થળ છે. અહીંની મીઠાઇઓ સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. આ દેશની મિઠાઇમાં હોટ ફેવરીટ હોય તો તે છે બકલાવા અને કુનાફા. અમદાવાદના એક પરિવારે ઘરે બકલાવા બનાવાની શરૂઆત કરી હતી અને આજે હવે તેઓએ શહેરમાં પ્રાઇમ લૉકેશનો ઉપર બે દુકાનો શરૂ કરી દઇને અમદાવાદીઓને ટર્કીશ મિઠાઇઓનું ઘેલું લગાડ્યું છે.     ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી  ‘ખાઇ પીને મોજ’ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો - પૂજા સાંગાણી)

09 September, 2022 04:20 IST | Mumbai
પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શૅર કરતા મલાઈકાએ પોતાની કેટલીક તસવીરો શૅર કરી છે.

Malaika Arora: ટર્કીમાં વેકેશન એન્જૉય કરતી જોવા મળી મલાઈકા, જુઓ હૉટ તસવીરો

બૉલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણીવાર ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી હોય છે. મલાઇકા ભલે મોટા પડદાથી દૂર છે પણ તે સતત સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. આ જ કારણ છે કે તે અભિનેત્રીની ફેન ફૉલોઇંગને મામલે મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. મલાઈકા પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર તેને પોતાની ફેશન માટે ટ્રોલનો પણ સામનો કરવો પડે છે. આ વચ્ચે તાજેતરમાં જ અભિનેત્રીએ કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. (તસવીર સૌજન્ય મલાઇકા અરોરા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

06 June, 2022 06:50 IST | Mumbai

વિડિઓઝ

સાંસદો લડાઈમાં વ્યસ્ત: જુઓ તુર્કી સંસદના નાટકીય દ્રશ્યો

સાંસદો લડાઈમાં વ્યસ્ત: જુઓ તુર્કી સંસદના નાટકીય દ્રશ્યો

એક આઘાતજનક ઘટનામાં, 16 ઓગસ્ટના રોજ તુર્કીની સંસદમાં તીવ્ર લડાઈ થઈ હતી. સાથીદાર, કેન અટાલેને એસેમ્બલીમાં દાખલ કરવા માટે બોલાવ્યા પછી એક વિરોધી ડેપ્યુટી પર હુમલો કર્યા પછી લડાઈ ફાટી નીકળી હતી. અથડામણ એટલી હિંસક થઈ ગઈ હતી કે સ્પીકરના પોડિયમના સફેદ પગથિયાં પર લોહીના ડાઘ દેખાયા હતા. ફૂટેજમાં શાસક AKP પાર્ટીના સાંસદો TIP ધારાસભ્ય અહેમત સિકને લેક્ટર્નમાં મુક્કો મારવા માટે દોડી આવ્યા છે અને ડઝનેક વધુ લોકો ઝપાઝપીમાં જોડાયા હતા. ગૃહમાં મામલો હિંસક બની જતાં ડેપ્યુટી પાર્લામેન્ટ સ્પીકરે 45 મિનિટની રજા જાહેર કરી હતી. સરકાર વિરોધી દેખાવોનું આયોજન કરીને સરકારને ઉથલાવી દેવાનો પ્રયાસ કરવાના આરોપમાં અટલે હાલમાં 18 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. તેમની કેદ હોવા છતાં, અટાલે ગયા વર્ષે તુર્કીની વર્કર્સ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં ચૂંટાયા હતા, જેને TIP તરીકે ઓળખવામાં આવે છે. સંસદે તેમની બેઠક છીનવી લીધી, પરંતુ 1 ઓગસ્ટના રોજ બંધારણીય અદાલતે તેમની બાકાતને રદબાતલ જાહેર કરી.

18 August, 2024 07:03 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK