ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી વૅબ-સિરીઝ ‘દહન’ની સફળતાનો સ્વાદ માણી રહેલી અભિનેત્રી તિસ્કા ચોપડાનો આજે એટલે કે પહેલી નવેમ્બરના રોજ જન્મદિવસ છે. ૪૮મો જન્મદિવસ ઉજવી રહેલી અભિનેત્રીની લવ સ્ટોરી બહુ જ દિલચસ્પ છે. આજે તિસ્કા ચોપડાના જન્મદિવસે જાણીએ તેની લવ સ્ટોરી.
(તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
01 November, 2022 04:17 IST | Mumbai | Rachana Joshi