Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tina Ambani

લેખ

આદર જૈન અને અલેખા અડવાણી ડાબે ઉપર), ટીના અંબાણી(ડાબે નીચે),  નીતુ કપૂર તેમની પુત્રી રિદ્ધિમા કપૂર સાથે પાર્ટીમાં પહોંચી હતી (વચ્ચે ઉપર), જયા બચ્ચન(વચ્ચે નીચે), વીણા નાગડાએ અલેખા અડવાણીને મેંદી મૂકી હતી(જમણે ઉપર), નંદિતા મહતાની સાથે કરણ જોહર(જમણે નીચે)

રણબીર-કરીનાના કઝિનની મેંદી-સેરેમનીમાં આલિયાની ચોટલીએ જમાવટ કરી

કરિશ્મા કપૂરનો સામનો તેના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની પહેલી પત્ની નંદિતા મહતાની સાથે થયો

22 February, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભત્રીજાની હલ્દી સેરેમનીમાં હાજરી આપી અનિલ અંબાણીએ

ભત્રીજાની હલ્દી સેરેમનીમાં હાજરી આપી અનિલ અંબાણીએ

ગરબા અને અન્ય ઘણી ઇવેન્ટમાં અનિલ અંબાણી જોવા નહોતા મળ્યા, પણ તેમનો હલ્દીવાળો ફોટો વાઇરલ થયો છે.

10 July, 2024 02:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અંબાણી પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં લક્ઝરી ક્રૂઝ પર થયેલી ‘ટોગા પાર્ટી’ શું છે?

ટોગા પાર્ટીમાં માહોલથી લઈને કૉસ્ચ્યુમ સુધી બધું જ રોમન અને ગ્રીક કલ્ચરથી પ્રેરિત હોય છે

01 June, 2024 12:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: ટીના અંબાણીનું ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ

Dhirubhai Ambani Birth Anniversary: ટીના અંબાણીએ શેર કરી ખાસ પોસ્ટ, લખ્યું…

ટીના અંબાણીએ તેમના સ્વર્ગસ્થ સસરા ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani Birth Anniversary)ને તેમની જન્મજયંતી પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી

28 December, 2023 08:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન માટે સમગ્ર અંબાણી પરિવાર તૈયાર

અનંત-રાધિકાના લગ્નનું મામેરુ, અંબાણી પરિવારના લૂકની સાથે એન્ટિલિયાની ચર્ચા ચોતરફ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે અંબાણી પરિવારે તેમના ઘર એન્ટિલિયાનો એક દુલ્હનની જેમ શણગાર કર્યો છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલાની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. ગુજરાતીઓમાં મહત્ત્વની ગણાતી મામેરુની વિધિ માટે અંબાણી પરિવારે એન્ટિલિયામાં જાણે એક શાનદાર ઉત્સવ ઉજવ્યો હોય તેવું આયોજન કર્યું હતું. તે જ સમગ્ર અંબાણી પરિવાર સહિત મામેરુમાં હાજર રહેલા દરેક મહેમાનોના આઉટફિટ પણ ફંક્શનમાં ઝળકયા હતા. તો ચાલો જોઈએ અંબાણી પરિવારના લાડલા નાના દીકરા અનંતના લગ્ન પહેલાના મામેરુ સેરીમનીની એક ઝલક. (તસવીર સૌજન્ય: મિડ-ડે હિન્દી)

03 July, 2024 09:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કોકિલાબેન ધીરુભાઈ અંબાણીના જન્મદિવસે પુત્રવધૂ ટીના અંબાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરોનો કૉલાજ

Kokilaben Ambani: એક આધ્યાત્મિક સફર સરીખાં જીવનના નવ દાયકા

આજે કોકિલાબેન ધીરુભાઈ અંબાણીનાં 90મા જન્મદિવસે આશીર્વચનો દ્વારા વણાયેલા તેમના જીવનના નવ દાયકાઓ વિશે કેટલીક એવી વાતો જાણીએ જેના વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર હશે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી આજે 90મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને પવિત્ર ધર્મગ્રંથોમાં આપવામાં આવેલા ઊંડા જ્ઞાનને આત્મસાત કરી રહ્યા છે.

24 February, 2024 10:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુકેશ અંબાણી અને નીતા અંબાણી ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટ સાથે

અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ પણ સાસુ નીતા અંબાણીને અનુસરી

ગઈ કાલે સાંજે બીકેસીના જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રૅન્ડ થિયેટરમાં ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીની ફિયાન્સે રાધિકા મર્ચન્ટે પહેલી વખત સ્ટેજ પર સોલો આરંગેત્રમ કર્યું હતું. અંબાણી અને મર્ચન્ટ પરિવાર ઉપરાંત તેમના મિત્રો તેમ જ કલારસિકો એને માણવા મોટી સંખ્યામાં હાજર હતા. મોટા ભાગના મહેમાનો સિલ્કની સાડી, શેરવાની અને  કુર્તાનાં પરંપરાગત વસ્ત્રોમાં હતા. અંબાણી અને મર્ચન્ટ પરિવાર દરેક મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. મુકેશભાઈ પૌત્ર પૃથ્વીને તેડીને ઊભા જોવા મળ્યા હતા. (તસવીરો : રાણે આશિષ)

29 December, 2022 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : ઇન્સ્ટાગ્રામ

મુકેશ અંબાણીના ભાણેજના ઠસ્સાદાર લગ્નની તસવીરો, જુઓ અંબાણી પરિવારનો ઠાઠ

ભારતના સૌથી ધનાઢ્ય પરિવારોમાં અંબાણી પરિવારનો સમાવેશ થાય છે. તેમના પરિવારમાં થતા દરેક સેલિબ્રેશન ઉત્સવથી ઓછા નથી હોતા. લગ્ન સમારંભ પણ અઠવાડિયા સુધી ચાલે છે. પરિવારમાં આવા જ એક લગ્ન નવેમ્બર ૨૦૧૯માં થયા હતા. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની બહેન નીના કોઠારીના દીકરા અર્જુન કોઠારીના લગ્ન મેરિકો ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ અંજલી અને રાજેન મારીવાલાની દીકરી અનંદિતા મારીવાલા સાથે થયા હતા. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. આવો જોઈએ આ ઠસ્સાદાર લગ્નમાં અંબાણી પરિવારનો ઠાઠ… (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

18 August, 2022 02:48 IST | Mumbai

વિડિઓઝ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલા નીતા અંબાણીના બે સ્પેશિયલ મેસેજ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલા નીતા અંબાણીના બે સ્પેશિયલ મેસેજ

નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રી-વેડિંગ ફંક્શન્સ ચાલી રહ્યા છે.. આ કપલ આ વર્ષે જુલાઈમાં એકબીજા સાથે લગ્ન કરશે. લગ્ન પહેલાના તહેવારો 1 માર્ચથી શરૂ થઈ ગયા છે અને 3 માર્ચ સુધી ચાલશે. લગ્ન પહેલા, નીતા અંબાણીએ આગામી ભવ્ય કાર્યક્રમ સહિત પુત્ર અનંતના લગ્ન માટે તેમની બે મહત્વની શુભેચ્છાઓ જાહેર કરી છે. તેમણે શું કહ્યું તે જાણવા માટે જુઓ વીડિયો...

01 March, 2024 02:50 IST | Jamnagar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK