Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tihar Jail

લેખ

તિહાડ જેલ

દિલ્હી સરકાર તિહાડ જેલનું રીલોકેશન કરશે, સર્વે કરવા માટે ૧૦ કરોડ રૂપિયાની ફાળવણી

તિહાડ જેલ ૪૦૦ એકરમાં ફેલાયેલી છે અને એમાં કુલ નવ કેન્દ્રીય જેલોનો સમાવેશ છે. એ ભારતની સૌથી મોટી અને હાઈ સુરક્ષા ધરાવતી જેલ છે અને દિલ્હીમાં આવેલી છે

27 March, 2025 11:40 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુનીલ કુમાર ગુપ્તા, સુબ્રત રૉય

સુબ્રત રૉયને મળવા ઍર-હૉસ્ટેસો આવતી, દારૂની બૉટલો પણ જોયેલી, ફરિયાદ પણ કરી

તિહાડ જેલના ભૂતપૂર્વ PRO સુનીલ ગુપ્તાનો આરોપ...

27 February, 2025 07:45 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઝોયા ખાન

દિલ્હીની આ લેડી ડૉન આખરે પોલીસની પકડમાં આવી

ઝોયા ખાનની એક કરોડ રૂપિયાના હેરોઇન સાથે ધરપકડ : તિહાડ જેલમાં બંધ ગૅન્ગસ્ટર હાશિમ બાબાની ત્રીજા નંબરની પત્ની છે

22 February, 2025 08:17 IST | Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ

કેજરીવાલના વજન અને શુગર-લેવલના મામલે AAP અને જેલ-પ્રશાસન આમનેસામને

AAPના સંસદસભ્ય સંજય સિંહે કરેલા દાવાઓ બાદ તિહાડ જેલ પ્રશાસને પણ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે...

16 July, 2024 08:23 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

ચાલો સ્વીકારું કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે કોઈ પુરાવા નથી: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ચાલો કબૂલ કરું કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે કોઈ પુરાવા નથી.”

02 June, 2024 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

જામીન માટે અરવિંદ કેજરીવાલનું આવું કાવતરું! જેલમાં દબાવીને ખાય છે મીઠાઈ અને કેરી

Arvind Kejriwal In Jail: EDએ કોર્ટમાં ડૉક્ટર કન્સલટેશનની અરજીનો વિરોધ કર્યો

18 April, 2024 06:10 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

તિહાડમાં બંધ દિલ્હી CM કેજરીવાલનું શર્કરા સંતુલન ફરી બગડ્યું, વધ્યું વજન

દિલ્હી શરાબ કૌભાંડ મામલે પ્રવર્તન નિદેશાલય સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મે અથવા જૂનના અંત સુધીમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે.

10 April, 2024 09:48 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

જેલમાં કેજરીવાલની બ્લડ સુગર તાબડતોબ ફ્લ્ક્ચ્યુએટ, 12 દિવસમાં ઘટ્યું 4 કિલો વજન

અરવિંદ કેજરીવાલ ડાયાબિટીઝના દર્દી છે, કૉર્ટે તિહાડ જેલના સુપ્રિટેન્ડેન્ટને સૂચના આપી છે કે કેજરીવાલની ડાયાબિટીઝ મેનેજ કરવામાં આવે. તેમની બ્લડ શુગર સમયાંતરે મૉનિટર કરવામાં આવે.

03 April, 2024 03:37 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

લોન્ડરિંગ કેસમાં સત્યેંદ્ર જૈનને જામીન મળતા AAPએ કરી ઉજવણી (તસવીરો- મિડ-ડે)

AAP નેતા સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાંથી બહાર આવતા થયું જોરદાર સ્વાગત, જુઓ તસવીરો

આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન શુક્રવારે સાંજે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા, શહેરની અદાલતે તેમને મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યાના કલાકો પછી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું (તસવીરો- મિડ-ડે)

19 October, 2024 06:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK