Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tiger Zinda Hai

લેખ

`ટાઈગર ઝિંદા હૈ`નું પોસ્ટર

`Tiger Zinda Hai`ના 7 વર્ષ પૂરાં, સલમાન ખાને લખ્યો હતો યાદગાર ડાયલોગ!

Tiger Zinda Hai: સાત વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં આજે પણ સલમાનના શાનદાર એક્શન અને તેમના ડાયલોગ્સ લોકો ભૂલ્યા નથી

23 December, 2024 11:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`આલ્ફા` ફિલ્મની જાહેરાતનું પોસ્ટર

YRF સ્પાય યુનિવર્સમાં હવે આલિયા ભટ્ટની એન્ટ્રી, ફિલ્મનું ટાઇટલ થયું જાહેર

YRF spy universe Alpha: આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ YRF સ્પાય યુનિવર્સમાં સુપર-એજન્ટના રોલમાં જોવા મળવાની છે.

05 July, 2024 04:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કૈટરીના કૈફ

ઝોયાની પણ એક અલગ સ્ટોરી, એના પરથી પણ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ બની શકે છે : કૅટરિના

આ સિરીઝમાં અત્યાર સુધી મેલ ઍક્ટર્સ લીડ રોલમાં છે. ફીમેલ પરથી એક પણ સ્પાય ફિલ્મ નથી બની. ‘ટાઇગર 3’માં ઝોયાની એટલે કે કૅટરિનાની બૅક સ્ટોરી દેખાડવામાં આવી હતી.

24 November, 2023 11:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન

સલમાનને મળવા સિક્યૉરિટીની વચ્ચે ઘૂસ્યો ફૅન

સલમાન ખાન Y પ્લસ​ સિક્યૉરિટીના કાફલા સાથે બહાર નીકળે છે. તેને ધમકીઓ મળતી હોવાથી તેની સલામતી-વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

24 November, 2023 10:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સલમાન ખાન

HBD સલમાન ખાન : આ છે ‘ભાઇજાન’ના કાયમી દબંગ ડાયલોગ્ઝ, તમારો ફેવરિટ ડાયલૉગ કયો?

બોલિવૂડના ‘ભાઈજાન’ એટલે કે સલમાન ખાન (Salman Khan) બૉક્સ ઑફિસનો કિંગ છે. સલમાન ખાનની દરેક ફિલ્મ બૉક્સ ઑફિસ પર નવા રેકૉર્ડ્સ બનાવે છે તો તેના સંવાદો દર્શકોના દિલમાં વસી જાય છે અને જીભે ચોંટી જાય છે. આજે અભિનેતા તેના ૫૭માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આપણે તેના બેસ્ટ ૧૦ ડાયલૉગ્સને યાદ કરીએ.

27 December, 2022 03:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Paresh Pahuja: જાણો સલમાન ખાન સાથે ડેબ્યુ કરનાર અમદાવાદી એક્ટર વિશે

Paresh Pahuja: જાણો સલમાન ખાન સાથે ડેબ્યુ કરનાર અમદાવાદી એક્ટર વિશે

ટાઈગર જિંદા હૈ ફિલ્મ તો તમે જોઈ જ હશે. એમાં સલમાન ખાનની ટીમમાં રહેલો 'અઝાન અકબર' યાદ છે ? આ અઝાન એટલે જ આપણો અમદાવાદી પરેશ પાહુજા. ખૂબ જ મહેનત અને ટેલેન્ટના જોરે પરેશ બોલીવુડમાં પગ જમાવી રહ્યા છે. ચાલો ફોટો સાથે જાણીએ પરેશની એક્ટિંગની સફર વિશે. (Image Courtesy:Paresh Pahuja Facebook)

05 September, 2019 06:09 IST

વિડિઓઝ

Tiger 3: કેટરિનાએ કર્યો ખુલાસો, શું છે જે પ્રેરે છે ટાઈગર ફ્રેન્ચાઇઝ બનાવવા માટે

Tiger 3: કેટરિનાએ કર્યો ખુલાસો, શું છે જે પ્રેરે છે ટાઈગર ફ્રેન્ચાઇઝ બનાવવા માટે

ટાઈગર 3: બૉલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે ફિલ્મ ટાઈગર 3ની સફળતા અંગે આનંદ વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું કે તે તેની સૌથી પ્રિય ફિલ્મોમાંની એક છે જે તેને ખૂબ જ વહાલી છે. તેણે એક્શન સિક્વન્સના શૂટિંગ વિશે પણ કેટલીક અંદરની વાતો કરી છે જાણો તેના આ ખુલાસા વિશે...

17 November, 2023 10:46 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK