સોમવારે મહારાષ્ટ્રના થાણેમાં એક અન્ડકનસ્ટ્રક્શન ઇમારતમાં એક દુર્ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિ બિલ્ડિંગ પરથી નીચે પડ્યો હતો પરંતુ તેનો ચમત્કારિક બચાવ થયો હતો. થાણે શહેરમાં એક બાંધકામ સાઇટ પર બિલ્ડિંગ પરથી વ્યક્તિ પડ્યો હતો અને લોખંડના સળિયાઓને કારણે તે અટકી ગયો હતો. જોકે, તેને શરીરમાં થોડીક ઈજા થઈ હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી.
(તસવીરો : આરડીએમસી)
15 January, 2024 04:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent