Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Thane Municipal Corporation

લેખ

પ્રતીકાત્મક તસવીર

થાણે ન્યૂઝ: બિલ્ડિંગની બારીનો ભાગ તૂટી પડ્યો- બાજુના બે મકાનોને ખાલી કરાયાં

Thane News: ઘણા સમયથી બંધ એવા પાંચ માળના ઓમ સાગર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. બારીનો આંશિક ભાગ તૂટી ગયો હતો.

08 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાણીની પરબનો લાભ લેતા લોકો.

થાણેમાં ૨૫ જગ્યાએ પાણીની પરબ શરૂ

SR અને સંસ્થાઓની મદદથી ૨૫ સ્થળે મોટાં માટલાં અને પાણીના ગ્લાસ મૂકવામાં આવ્યાં છે એમ જણાવતાં TMCનાં મુખ્ય પર્યાવરણ અધિકારી મનીષા પ્રધાને જણાવ્યું હતું

02 April, 2025 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

ચાર હાઉસિંગ સોસાયટીને ડીમ્ડ કન્વેયન્સ ન આપવાના નિર્ણયને હાઈ કોર્ટે રદ કર્યો

બૉમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં આપેલા આદેશમાં જણાવ્યું હતું કે હાઉસિંગ સોસાયટીઓને ડેવલપમેન્ટનો લેઆઉટ અધૂરો હોવાનું કારણ આપીને ડીમ્ડ કન્વેયન્સ નકારી ન શકાય.

31 March, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેમાં તીન હાથ નાકા નજીક બાંધવામાં આવેલી નેટ.

ઉનાળાની તીવ્ર ગરમીથી વાહનચાલકોને બચાવવા થાણેમાં TMCની મહત્ત્વપૂર્ણ પહેલ

પ્રોજેક્ટ સક્સેસ થયો તો આગામી સમયમાં થાણેના બીજા વિસ્તારોમાં આવી નેટ બાંધવામાં આવશે એમ TMCના એક અધિકારીએ જણાવ્યું હતું.

27 March, 2025 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ઘટનાસ્થળની તસવીરો

વરસાદે ભારે કરી! થાણેમાં દિવાલ ધરાશાયી થતાં વીસ ટુ-વ્હીલર્સ કચડાઈ ગયાં

મહારાષ્ટ્રના થાણે શહેરમાં મંગળવારે સવારે હાઉસિંગ કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વૉલ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. જેમાં 20 જેટલા ટુ-વ્હીલર્સ વાહનોને નુકસાન થયું હતું. (તસવીરો- થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ)

24 September, 2024 02:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ સમીર માર્કંડે

થાણેમાં ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અમુક વિસ્તારોમાં ગુરુવારે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો, જે દિવસો પછી જિલ્લાના ભાગો અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

16 May, 2024 09:46 IST | Thane | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: આરડીએમસી

થાણેમાં માલસામાનથી ભરેલા કન્ટેનરમાં ફાટી નીકળી ભીષણ આગ, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે મધ્યરાત્રિ પછી તરત જ એક કન્ટેનર કેબિનમાં આગ લાગી હતી, જેમાં રાખવામાં આવેલી સુશોભન સામગ્રી નાશ પામી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

06 May, 2024 07:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ આરડીએમસી

થાણેમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી, પણ દંપતીનો ચમત્કારિક બચાવ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક કાર પલટી ગઈ હતી અને ભયાનક અકસ્માત થયો હતો. જોકે, કારમાં મુસાફરી કરી રહેલા દંપતીનો ચમત્કારિક બચાવ થયો હતો. (તસવીરોઃ આરડીએમસી)

28 April, 2024 06:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK