Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Telugu Desam Party

લેખ

સિદ્ધારમૈયા

આંધ્ર પ્રદેશમાં રાજનીતિનો લાડુ અને ભક્તોના મોઢામાં પ્રસાદની કડવાહટ

ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટી (TDP) જૂન મહિનામાં સત્તામાં પાછી ફરી છે ત્યારથી હિન્દુ મતદારોમાં એની છાપ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે.

29 September, 2024 01:57 IST | Mumbai | Raj Goswami
રામ મોહન નાયડુ

કોરા કાગળ પર ૨૧ વખત ‘ૐ શ્રી રામ’ લખીને ખાતાનો પ્રભાર સંભાળ્યો રામ મોહન નાયડુએ

રામ મોહન નાયડુ પહેલાં સિવિલ એવિયેશન ખાતાનો કાર્યભાર BJPના જ્યોતિરાદિત્ય સિંધિયાના હાથમાં હતો

15 June, 2024 12:00 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચંદ્રાબાબુ નાયડુનો નવ વર્ષના પૌત્ર દેવાંશ

ચંદ્રાબાબુ નાયડુના નવ વર્ષના પૌત્રની સંપત્તિમાં ૧.૭ કરોડ રૂપિયાનો વધારો

તેલુગુ દેસમ્ પાર્ટીના ચીફ ચંદ્રાબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા

14 June, 2024 03:01 IST | Amaravati | Gujarati Mid-day Correspondent
શપથવિધિ સમારોહમાં આંધ્ર પ્રદેશના નવા મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ તથા જન સેના પાર્ટીના ચીફ પવન કલ્યાણ અને ​અભિનેતા ચિરંજીવી સાથે નરેન્દ્ર મોદી (ઉપર), ચંદ્રાબાબુ નાયડુના શપથવિધિ સમારોહમાં રજનીકાંતને ઉમળકાભેર મળતા નરેન્દ્ર મોદી, ભુવનેશ્વરમાં ઓડિશાના નવા મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝીના શપથવિધિ સમારોહમાં નરેન્દ્ર મોદી

આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ અને ઓડિશામાં મોહન માંઝીએ લીધા શપથ

ઓડિશામાં પહેલી વાર BJPની સરકાર, ચંદ્રાબાબુ નાયડુ રેકૉર્ડ ચોથી વાર આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા, બેઉ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા

13 June, 2024 01:44 IST | Assam | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી

મોદી સરકાર 3.0માં TDPને ચાર અને JDUને બે મંત્રાલય, આજે બેઠકમાં લેવાયો નિર્ણય!

આવતીકાલે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમની સાથે નવી સરકારની કેબિનેટ પણ શપથ લેશે. આ પહેલા મોદી સરકાર 3.0માં મંત્રાલયને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે

08 June, 2024 08:31 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ચંદ્રાબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરી

રાજકારણમાં TDPનો દબદબો વધ્યો અને હેરિટેજ ફૂડ્સનો શૅર રૉકેટ બન્યો

ચંદ્રાબાબુ નાયડુનાં પત્નીને પાંચ જ દિવસમાં થયો ૫૭૯ કરોડનો ફાયદો

08 June, 2024 08:55 IST | Delhi | Gujarati Mid-day Correspondent
નીતીશકુમાર, ચંદ્રબાબુ નાયડુ

સ્પીકરપદ માટે TDP અને JD-Uનો દાવો

કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની ગઠબંધન સરકારમાં TDPના જી. એમ. સી. બાલયોગી સ્પીકર હતા. ગઠબંધનના સાથીપક્ષોને એકત્રિત રાખવા માટે સ્પીકર પદ મહત્ત્વનું છે

06 June, 2024 01:52 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નરેન્દ્ર મોદીના ઘરે યોજાયેલી NDAના પક્ષોની મીટિંગમાં નરેન્દ્ર મોદી સાથે BJPના નેતાઓ ઉપરાંત ચંદ્રાબાબુ નાયડુ, નીતીશ કુમાર અને એકનાથ શિંદે

ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમારે ટેકો આપતા પત્રો સુપરત કર્યા

નરેન્દ્ર મોદીના ઘરે યોજાઈ NDAના પક્ષોની મીટિંગ

06 June, 2024 01:41 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK