Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Taylor Swift

લેખ

જીત અને દિવા 7 ફેબ્રુઆરી 2025 ના રોજ લગ્ન કરશે

ગૌતમ અદાણીએ કરી દીકરાના લગ્નની જાહેરાત, કહ્યું “કોઈ પણ સેલિબ્રિટિ નહીં આવે....”

Gautam Adani’s Son Wedding: આ વર્ષે, અદાણી ગ્રુપ, ઇસ્કૉન અને ગીતા પ્રેસ સાથે મળીને, કાર્યક્રમમાં હાજરી આપનારા ભક્તોને સક્રિયપણે સેવા આપી રહ્યું છે. આ જૂથ ઇસ્કૉન સાથે ભાગીદારીમાં દરરોજ 1 લાખ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરી રહ્યું છે.

21 January, 2025 05:15 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ

કૉન્સર્ટની ટિકિટોનું બ્લૅકમાર્કેટિંગ રોકવા બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી

નવી મુંબઈમાં જાન્યુઆરીમાં યોજાનારા યુવાનોમાં લોકપ્રિય એવા બ્રિટિશ બૅન્ડ ‘કોલ્ડપ્લે’ની ટિકિટો બ્લૅકમાર્કેટમાં વેચાઈ હતી અને એ બાબતે ફરિયાદ થવાથી તપાસ પણ કરવામાં આવી હતી.

22 October, 2024 12:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ

ટેલર સ્વિફ્ટની સિગ્નેચર કરેલી ગિટાર ૩.૩ લાખ રૂપિયામાં ખરીદી અને પછી તોડી નાખી

અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટની સિગ્નેચર માટે તેના લાખો-કરોડો પ્રશંસકો ગમે તે કરી નાખે અને ભૂલેચૂકે જો સિગ્નેચર મળી જાય તો જીવની જેમ સાચવે, પરંતુ અમેરિકામાં એક માણસે કલ્પના જ ન થાય એવું કર્યું.

02 October, 2024 01:49 IST | America | Gujarati Mid-day Correspondent
ટેલર સ્વિફ્ટની કૉન્સર્ટ ફ્રીમાં જોવા કીડીના રાફડાની જેમ પર્વત પર ભેગા થયા લોકો

ટેલર સ્વિફ્ટની કૉન્સર્ટ ફ્રીમાં જોવા કીડીના રાફડાની જેમ પર્વત પર ભેગા થયા લોકો

આ સ્ટેડિયમની કૅપેસિટી ૭૦,૦૦૦ની છે. અંદાજે ૧૫,૦૦૦ રૂપિયાથી આ કૉન્સર્ટની ટિકિટનો ભાવ શરૂ થયો હતો.

30 July, 2024 03:34 IST | Berlin | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK