Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tata Memorial Hospital

લેખ

ખારઘરની તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી મમતા વ્યાસ.

મમતા વ્યાસને બ્લડ-કૅન્સરના ઇલાજ માટે મદદની જરૂર

મુલુંડ ચેકનાકામાં રહેતી દરજી સમાજની ૩૧ વર્ષની મમતા અલ્પેશ વ્યાસને બ્લડ-કૅન્સર થયું છે. તેની સારવાર અત્યારે નવી મુંબઈના ખારઘરમાં આવેલી તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં ચાલી રહી છે.

29 January, 2025 10:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાતા મેમોરિયલ હૉસ્પિટલ, પરેલ, મુંબઈ.

દોરાબજી તાતા : કૅન્સર થયું પત્નીને, સગવડ કરી સૌની સારવાર માટે

રાતના દસ વાગવા આવ્યા છે. વિશાળ ટેબલ પાછળ નેહરુ બેઠા છે. ટેબલ લૅમ્પના અજવાળામાં કોઈક પુસ્તક વાંચે છે. બારણું ખૂલે છે એટલે નજર એ તરફ નાખે છે

25 January, 2025 05:12 IST | Mumbai | Deepak Mehta
આૅન્કોથૉનમાં ભાગ લેનારા પૅનલિસ્ટો, ડૉક્ટરો અને દરદીઓ.

મારા માટે તો ડૉક્ટર ભગવાન જ છે

શું ડૉક્ટરો ભગવાન છે? : કૅન્સર કૅરની પ્રગતિ માટે યોજાયેલી બે દિવસની આૅન્કોથૉનમાં આ વિષય પર ડૉક્ટરો અને દરદીઓ વચ્ચે સંગોષ્ઠિ થઈ, જેમાં કૅન્સર-સર્વાઇવર અરુણા ઈરાનીએ કહ્યું...

19 January, 2025 01:33 IST | Mumbai | Jigisha Jain
કૅન્સર સામેની લડતની સફરમાં તેમ જ હવે સમાજસેવાના કાર્યમાં પરિવારનો પૂરો સાથ મળ્યો છે અજય પાઠકને.

કૅન્સર સામેના જંગે ચીંધ્યો સમાજસેવાનો માર્ગ

કૅન્સરની પીડાદાયક સારવારમાંથી પસાર થયા બાદ સાજા થઈને કૅન્સરના દરદીઓની સેવાને જ જીવનનું લક્ષ્ય બનાવી લેવાનું કામ કર્યું છે વિલે પાર્લેમાં રહેતા અજય પાઠકે.

15 October, 2024 02:40 IST | Mumbai | Heena Patel
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK