Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tata

લેખ

વીજળીના દર

પાંચ વર્ષમાં વીજળીના દરમાં મોટા પાયે ચડઊતર જોવા મળશે

આદેશ મુંબઈમાં વીજળી પૂરી પાડતી કંપનીઓ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST), અદાણી ઇલેક્ટ્રિસિટી અને તાતા પાવરના ગ્રાહકોને લાગુ થાય છે.

30 March, 2025 04:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સેબીનો સપાટો: IPO માર્કેટમાં આવવાનાં સપનાં રોળાઈ ગયાં

માર્ચ સેટલમેન્ટમાં નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી બેસ્ટ પર્ફોર્મર : આજથી ઝોમાટો, જિયો ફાઇનૅન્શ્યલ નિફ્ટીમાં, યુએસ ઑટો ટૅરિફે તાતા મોટર્સ ડાઉન, માર્ચ એન્ડિંગમાં NAV વધારવાની કસરત, બીએસઈની બોનસ માટે મીટિંગ

29 March, 2025 06:43 IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પહેલી એપ્રિલથી કાર ખરીદવાનું મોંઘું થશે

વધતી જતી ઇનપુટ કૉસ્ટ, મોંઘો થઈ રહેલો કાચો માલ, ઑપરેશનલ ખર્ચમાં વધારો, ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય વગેરે કારણોસર કંપનીઓ ભાવવધારો કરી રહી છે.

25 March, 2025 02:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રોકાણકારોની મૂડીમાં એક દિવસમાં ૧૦ લાખ કરોડ રૂપિયાનો ઉછાળો

બજાર સુધરતાં કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં જમ્પ, આઇસીઆઇસીઆઇ બૅન્ક નિફ્ટીમાં ટૉપ ગેઇનર, લાર્સન ૩ ટકા સુધર્યો, NSEના ૧૨૧ ઇન્ડેક્સો ગ્રીનમાં, સોમવારે પિટાયેલો મોબિક્વિક મંગળવારે ૨૦ ટકાની ઉપલી સર્કિટે

21 March, 2025 07:03 IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર

સેન્સેક્સ-નિફ્ટી નહીંવત્ વધ-ઘટે ફ્લૅટ રિલાયન્સે બજારને બગડતું બચાવ્યું

રેવન્યુ ગ્રોથના વસવસામાં હેક્સાવેર ટેક્નૉલૉજીઝ ખરડાયો, BSE લિમિટેડમાં ઘટાડો આગળ વધ્યો

10 March, 2025 06:54 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર

નબળા આંતરપ્રવાહ સાથે રોકડામાં ભારે ખરાબી વચ્ચે શૅર આંક મામૂલી નરમ

અદાણી એન્ટરપ્રાઇઝ ૨૧ મહિનાના તળિયે જઈ સવા ટકો વધી, તાતા મોટર્સ સળંગ ૧૦મા દિવસની નબળાઈમાં ૧૭ મહિનાનો નીચો ભાવ દેખાડી લગભગ ફ્લૅટ બંધ

05 March, 2025 07:06 IST | Mumbai | Anil Patel
મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

Reliance in Assam: આસામમાં પચાસ હજાર કરોડનું રોકાણ કરશે રિલાયન્સ, જાણો વિગતે

Reliance in Assam: રિલાયન્સ આગામી 5 વર્ષમાં આસામમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરશે. રાજ્યમાં AI-રેડી એડ્જ ડેટા સેન્ટર, બાયોગૅસ પ્લાન્ટ, અને 800 રિટેલ સ્ટોર્સ ઊભા કરવામાં આવશે, જેનાથી રાજ્યમાં હજારો રોજગારીની તકો ઊભી થશે.

26 February, 2025 07:10 IST | Guwahati | Gujarati Mid-day Online Correspondent
ઝારાની સ્ટોરની બહાર બંધ થયાની નોટિસ લગાવવામાં આવી હતી (તસવીર: સોશિયલ મીડિયા)

મુંબઈની સૌથી આઈકૉનિક ઝારા સ્ટોરને આ કારણસર લાગ્યા તાળા, લોકો ખરીદી કર્યા વગર જ..

Zara Shuts Iconic Mumbai Store closed forever: મે 2017માં ફ્લોરા ફાઉન્ટેન ખાતે ઇસ્માઇલ બિલ્ડિંગમાં પાંચ માળમાં 51,300 ચોરસ ફૂટમાં ફેલાયેલી ઝારાની સ્ટોર હતી. ભારતમાં ઝારા આઉટલેટ્સ ઈન્ડિટૅક્સ ટ્રેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે.

25 February, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

રાજ ઠાકરે પહોંચ્યા બીએમસી હેડ ક્વૉટર (તસવીરો: અતુલ કાંબળે)

રાજ ઠાકરેએ લીધી BMCની મુલાકાત: આ વિષયો પર કરી કમિશનર સાથે ચર્ચા, જુઓ તસવીરો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ BMC (બ્રિહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની આવક વધારવા માટે વિવિધ પ્રસ્તાવ રાખ્યા છે. ખાસ કરીને, મુંબઈમાં કાર્યરત મોટી કંપનીઓ અને બાહરથી સારવાર માટે આવતા દર્દીઓ પર વધારાના ચાર્જની માગણી કરવામાં આવી છે. બીએમસી હાલ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે, અને ઠાકરેએ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કેટલાક સૂચનો આપ્યા છે. (તસવીરો: અતુલ કાંબળે)

22 February, 2025 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સીએમ ફડણવીસના હસ્તે તાજ બેન્ડસ્ટેન્ડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન (તસવીર: સૈયદ સમીર આબેદી)

મુંબઈને મળશે નવી તાજ હૉટેલ, ફડણવીસે કર્યું તાજ બેન્ડસ્ટેન્ડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના બાન્દ્રામાં ટાટા ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી નવી લક્ઝરી હૉટેલ, તાજ બેન્ડસ્ટેન્ડનો શિલાન્યાસ કર્યો. ભૂમિપૂજન સમારોહમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને IHCLના મેનેજિંગ ડિરેક્ટર અને CEO પુનીત ચટવાલ પણ હાજર રહ્યા હતા. (તસવીર: સૈયદ સમીર આબેદી)

11 February, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કૃણાલ શાહ પોતાના એમ્પ્લૉઈઝના હેલ્થની ચિંતા કરે ત્યારે આવી ઇવેન્ટમાં મોકલે

TATA Mumbai Marathon 2025: ઉમદા હેતુ સાથે સંસ્થાઓએ ફેલાવ્યા અનોખા જાગૃતિ સંદેશા

જ્યારે કંપની પોતાના એમ્પ્લૉઈઝના હેલ્થની ચિંતા કરે ત્યારે આવી ઇવેન્ટમાં મોકલે છે મીરા રોડ રહેતા ૪૦ વર્ષના કૃણાલ શાહની આ બીજી મૅરથૉન છે. તેઓ કહે છે, ‘આ કૉર્પોરેટ ઇવેન્ટ છે એટલે બધાએ આવું જ પડે. અમે લગભગ ૬૦ જણ આવ્યા છીએ. કંપની કહે છે ઇટ શુડ બી ઑલ્વેઝ ફૉર ધ ગુડ કૉઝ. હેલ્ધી રહેવા માટે આ બધી પ્રવૃત્તિ કરવી જોઈએ. અમારા સર સાકેત કનોરિયા પોતે ફુલ મૅરથૉન દોડ્યા છે. એક્સરસાઇઝ વગેરે કરવા અને હેલ્ધી રહેવા માટે અમારી કંપની TCPL પૅકૅજિંગ લિમિટેડ હંમેશાં અમારો ઉત્સાહ વધારતી રહે છે.’

20 January, 2025 04:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅરથૉનમાં દોડવાનો પહેલવહેલો અનુભવ મેળવનાર ગુજરાતીઓ

TATA Mumbai Marathon 2025: પહેલી જ મૅરથૉન બની ગઈ જીવનની યાદગાર મૅરથૉન

મુંબઈ મૅરથૉનની ગઈ કાલે વીસમી સીઝન ધમાકેદાર રહી, પણ સૌથી વધુ મજા આવી એવા દોડવીરોને જેમણે આ વીસ વર્ષના ગાળામાં મૅરથૉનમાં દોડવાનો પહેલવહેલો અનુભવ મેળવ્યો હતો. એવા ગુજરાતીઓ અમે શોધી કાઢ્યા અને તેમને પૂછ્યું કે આટલાં વર્ષ તેઓ ક્યા હતા અને આ પહેલો અનુભવ કેવો રહ્યો. જાણીએ તેમના રોચક અનુભવો. મુંબઈ મૅરથૉનમાં ઉત્સાહ અને ઉમંગનું વાવાઝોડું આવતું હોય છે એ તો જગજાહેર છે અને એટલે જ લાખોની સંખ્યામાં મુંબઈકર વહેલી પરોઢે મુંબઈના નવી જ રીતે દીદાર કરવા માટે અને સાથે હેલ્થને લગતી જાગૃતિ મેળવવા માટે ઊમટી પડે છે. મુંબઈ મૅરથૉનની આ વીસમી સીઝન હતી અને ઍઝ યુઝ્અલ મિડ-ડેની ટીમ પણ મુંબઈ મૅરથૉનમાં દોડી રહેલા ગુજરાતીઓને સેલિબ્રેટ કરવા માટે ઑનસાઇટ નીકળી પડી હતી. ત્યારે એવા ગુજરાતીઓનો ભેટો થયો જેમના જીવનની આ પહેલી મૅરથૉન હતી. જેમણે મુંબઈ મૅરથૉન વિશે સાંભળ્યું ખૂબ હતું, પણ અનુભવવા પહેલી વાર મળ્યું. દોડીને સ્વસ્થ રહેવાનો આ પહેલો અનુભવ તેમના માટે હવે જીવનભરનું સંભારણું બની ગયો અને હવે પછી એ નિયમિત જીવનનો હિસ્સો પણ બની જશે એની ખાતરી તેઓ આપે છે. મળીએ કેટલાક એવા જ ફર્સ્ટ ટાઇમર્સને. 

20 January, 2025 01:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મળો આ ગુજરાતીઓને

મુંબઈ મૅરથૉનમાં ગુજરાતીઓનો રહ્યો ગજબનાક દબદબો

આ વર્ષે તાતા મુંબઈ મૅરથૉનમાં મુંબઈગરાંઓએ ખરેખર કમાલ કરી હતી. ચાલો મળીએ એવા મુંબઈકર્સને…

20 January, 2025 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મળો આ દમદાર ગુજરાતીઓને

TATA Mumbai Marathon 2025: આને કહેવાય દમદાર ગુજરાતીઓ

શારીરિક પડકારોને ગણકાર્યા વિના જુસ્સાથી મૅરથૉનમાં દોડેલા આ ગુજરાતીઓની વાતો તમારામાં પ્રેરણાનો જુવાળ ન જગાવે તો કહેજો.

20 January, 2025 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૯૦ વર્ષના દાદા હોય કે ૮૫ વર્ષનાં દાદી હોય મોજ-મસ્તી અને ઉત્સાહમાં ભલભલાને પાછળ છોડે એવો ઉમળકો વડીલોમાં જોવા મળ્યો

TATA Mumbai Marathon 2025: મૅરથૉનમાં વટ પાડી દીધો વાઇબ્રન્ટ વડીલોએ

આમ તો આ છેલ્લાં વીસ વર્ષનો જ ક્રમ છે જેમાં વડીલોનો ઉત્સાહ મૅરથૉનમાં ભલભલાની ઊર્જાને વધારનારો હોય છે. જોકે આ વર્ષે એમાં સવાશેર મોણ ઉમેરાયું હોય એવું લાગતું હતું. મુંબઈ મૅરથૉનમાં સિનિયર સિટિઝન રનની ખાસ કૅટેગરીમાં જોડાયેલા વડીલો ઉપરાંત ડ્રીમ રન, હાફ મૅરથૉન અને ફુલ મૅરથૉનમાં પણ વડીલોનો વટ પડી રહ્યો હતો. ખરેખર જો આખી મૅરથૉનમાં સૌથી ઉત્સાહી કોણનો સર્વે થાય તો ઉંમરમાં ૬૦+ પર પહોંચેલા વડીલોનો જ ડંકો વાગે. મોજ-મસ્તી અને ઉત્સાહમાં ભલભલાને પાછળ છોડે એવો ઉમળકો અમને વડીલોમાં જોવા મળ્યો. ૯૦ વર્ષના દાદા હોય કે ૮૫ વર્ષનાં દાદી હોય, ઘૂંટણના રિપ્લેસમેન્ટના દરદી હોય કે હાર્ટમાં સ્ટેન્ટ બેસાડેલી સ્થિતિ હોય; એકેય બાબત તેમને માટે નડતર બની નહીં. તેમના ચહેરા પરની ચમક અને ચાલમાંની દમક દંગ કરનારાં હતાં. ઑનસાઇટ રિપોર્ટિંગ કરી રહેલી મિડ-ડેની ટીમે એવા જ કેટલાક અનોખા અને અનૂઠા વડીલો સાથે પેટ ભરીને વાતો કરીને તેમના અનુભવો જાણ્યા જેને તમે પણ માણી લો અહીં.

20 January, 2025 09:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ શાદાબ ખાન, સતેજ શિંદે

TATA Mumbai Marathon 2025: મુંબઈકર્સ મોટી સંખ્યામાં ઉમટ્યાં, જુઓ ઝલક

તાતા મુંબઈ મેરેથોન ૨૦૨૫ (TATA Mumbai Marathon 2025) રવિવારે પ્રતિષ્ઠિત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી શરૂ થઈ હતી. આ મેરેથોનમાં શહેરના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એટલું જ નહીં દેશ-વિદેશથી પણ અનેક લોકો મુંબઈ મેરેથોનમાં ભાગ લેવા આવ્યા હતા. તાતા મુંબઈ મેરેથોનને એશિયાની સૌથી લોકપ્રિય મેરેથોનમાંની એક માનવામાં આવે છે. ચાલો જોઈએ મેગા મેરેથોનની ઝલક તસવીરોમાં… (તસવીરોઃ શાદાબ ખાન, સતેજ શિંદે)

19 January, 2025 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં રતન ટાટા, ઓસામુ સુઝુકીને યાદ કર્યા

PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં રતન ટાટા, ઓસામુ સુઝુકીને યાદ કર્યા

PM મોદીએ 17 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં સંબોધન કર્યું હતું. PM મોદીએ કહ્યું, "... એક વર્ષમાં લગભગ 2.5 કરોડ કારનું વેચાણ દર્શાવે છે કે ભારતમાં માંગ કેટલી ઝડપથી વધી રહી છે... અમે પેસેન્જર વ્હીકલ માર્કેટની વાત કરીએ તો વિશ્વમાં ત્રીજા સ્થાને છે... એક સમયે ભારતમાં કાર ન ખરીદવાનું કારણ હતું કે આ સ્થિતિ બદલાઈ રહી છે ભારતની પ્રાથમિકતા... ગયા વર્ષના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 11 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી હતી..." વધુમાં, તેમણે કહ્યું, "... હું આ પ્રસંગે રતન ટાટા જી અને ઓસામુ સુઝુકીને યાદ કરવા માંગુ છું. ભારતના ઓટો સેક્ટરના વિકાસમાં અને મધ્યમ-વર્ગના સ્વપ્નને સાકાર કરવામાં આ બંનેનો મોટો ફાળો છે... મારી પાસે છે. વિશ્વાસ છે કે રતન ટાટા જી અને ઓસામુ સુઝુકીનો વારસો ગતિશીલતા ક્ષેત્રને પ્રેરણા આપશે..."

17 January, 2025 06:14 IST | New Delhi
જુઓઃ સ્વર્ગસ્થ રતન ટાટા પર પીએમ મોદીનું ભાવુક ભાષણ જુઓ

જુઓઃ સ્વર્ગસ્થ રતન ટાટા પર પીએમ મોદીનું ભાવુક ભાષણ જુઓ

28 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં રતન ટાટાની સ્મૃતિનું સન્માન કર્યું હતું. જાણીતા બિઝનેસ લીડર અને પરોપકારી રતન ટાટાનું 9 ઓક્ટોબરના રોજ અવસાન થયું. તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપ અને ટાટા સન્સના ચેરમેન હતા અને ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 2017 સુધી ફરીથી વચગાળાના ચેરમેનની ભૂમિકા સંભાળી હતી. રતન ટાટા ભારતીય ઉદ્યોગમાં તેમના યોગદાન અને તેમના સખાવતી કાર્ય માટે સન્માન કરવામાં આવ્યું હતું. ટાટા ગ્રૂપને વૈશ્વિક વ્યાપાર બનાવવા માટે તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. મોદીની શ્રદ્ધાંજલિ રતન ટાટાની અર્થવ્યવસ્થા અને સમાજ બંને પર પડેલી અસરને પ્રકાશિત કરે છે, તેમને એક મહાન નેતા અને સંભાળ રાખનાર વ્યક્તિ તરીકે યાદ કરે છે.

28 October, 2024 09:34 IST | Ahmedabad
PM મોદી અને સ્પેન પ્રેઝ સંચેઝે ગુજરાતમાં ભવ્ય રોડ શો યોજ્યો

PM મોદી અને સ્પેન પ્રેઝ સંચેઝે ગુજરાતમાં ભવ્ય રોડ શો યોજ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેન સરકારના પ્રમુખ પેડ્રો સાંચેઝે આજે વડોદરામાં TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવા રોડ-શો યોજ્યો હતો, જે ભારતના એરોસ્પેસ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સુવિધા C295 એરક્રાફ્ટ માટે ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) તરીકે કામ કરશે, જેમાં પ્રોગ્રામ હેઠળ કુલ 56 એકમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંથી 16 એરક્રાફ્ટ સ્પેનથી એરબસ દ્વારા સીધા જ સપ્લાય કરવામાં આવશે, જ્યારે Tata Advanced Systems Ltd. બાકીના 40નું ભારતમાં ઉત્પાદન કરશે. આ સાહસ નોંધપાત્ર છે કારણ કે તે દેશમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ FAL ની સ્થાપના કરે છે. આ ઉદ્ઘાટન ભારત અને સ્પેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર પ્રકાશ પાડે છે, ખાસ કરીને સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે, એરોસ્પેસ ઉત્પાદનમાં ભાવિ સહયોગ માટે માર્ગ મોકળો કરે છે.

28 October, 2024 09:25 IST | Ahmedabad
રતન ટાટાના નજીકના સાથી શાંતનુ નાયડુએ આંસુભરી આંખો સાથે તેમને આપી વિદાય

રતન ટાટાના નજીકના સાથી શાંતનુ નાયડુએ આંસુભરી આંખો સાથે તેમને આપી વિદાય

પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના નજીકના સાથી અને જનરલ મેનેજર શાંતનુ નાયડુએ 10 ઓક્ટોબરે બિઝનેસ ટાયકૂનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. નાયડુએ મીડિયાના પ્રશ્નોને ટાળ્યા હતા, એમ કહીને કે તેઓ શાંતિથી શોક કરવા માંગે છે.

11 October, 2024 08:38 IST | Mumbai
 ગુજરાતના સીએમ, અમિત શાહ, પીયૂષ ગોયલે રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

ગુજરાતના સીએમ, અમિત શાહ, પીયૂષ ગોયલે રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

Union Home Minister Amit Shah, Maharashtra CM Eknath Shinde, Gujarat CM Bhupendra Patel, Maharashtra Deputy CM Devendra Fadnavis and other leaders paid tribute to veteran industrialist Ratan Tata, at Worli crematorium in Mumbai.

11 October, 2024 08:32 IST | Mumbai
મુંબઈએ રતન ટાટાને વિદાય આપી: સેલેબ્સ અને ચાહકો છેલ્લી ઝલક માટે લાઈનમાં ઉભા છે

મુંબઈએ રતન ટાટાને વિદાય આપી: સેલેબ્સ અને ચાહકો છેલ્લી ઝલક માટે લાઈનમાં ઉભા છે

જેમ જેમ મુંબઈ રતન ટાટાના વારસાને માન આપવા માટે એકસાથે આવે છે, તેમ તેમ NCPAની બહાર લાંબી કતાર લાગી છે, જે સેલિબ્રિટીઓથી ભરેલી હોય છે અને રોજબરોજના મુંબઈકરોને તેમનું સન્માન કરવા આતુર હોય છે. એક કરુણ દ્રશ્યમાં, કર્મચારીઓ માટે એક અલગ લાઇન દર્શાવે છે કે જેઓ તેમની સાથે કામ કરતા હતા તેમના પર રતન ટાટાની ઊંડી અસર હતી. અમે તેને ગમતા શહેરમાં એકતા અને યાદની આ હૃદયપૂર્વકની ક્ષણને કેપ્ચર કરીએ ત્યારે અમારી સાથે જોડાઓ. આ હૃદયસ્પર્શી વિદાયના સાક્ષી બનવાની તક ચૂકશો નહીં.

11 October, 2024 08:27 IST | Mumbai
રતન ટાટાનું નિધનઃ રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે વરલી તરફ પ્રયાણ

રતન ટાટાનું નિધનઃ રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે વરલી તરફ પ્રયાણ

9મી ઑક્ટોબર 2024એ એક યુગનો અંત ચિહ્નિત કર્યો કારણ કે ઉદ્યોગના દિગ્ગજ રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું. તેમના પાર્થિવ દેહને 10મી ઑક્ટોબરની સવારે NCPAમાં રાખવામાં આવ્યો હતો કારણ કે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્થળ પર સંખ્યાબંધ લોકો એકઠા થયા હતા. . આ પછી, તેમના નશ્વર અવશેષોને અંતિમ સંસ્કાર માટે વરલી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે ગુરુવારે દિવંગત દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાના શહેરમાં અંતિમ સંસ્કાર માટે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી હતી. ટ્રાફિક એડવાઇઝરીએ જણાવ્યું હતું કે રતન ટાટાના અંતિમ સંસ્કાર માટે વરલીના જીજામાતા નગરના સ્મશાનગૃહમાં નોંધપાત્ર મેળાવડાની અપેક્ષા છે.

11 October, 2024 05:24 IST | Mumbai

"તેઓ તેના સમય કરતા આગળના વ્યક્તિ હતા..." જયશંકર રતન ટાટાને યાદ કર્યા

EAM ડૉ એસ જયશંકરે રતન ટાટાના નિધન પર કહ્યું કે તેઓ ખરેખર એક અદ્ભુત વ્યક્તિ હતા. વધુમાં, તેણે ઉમેર્યું કે તે તેના સમય કરતા આગળનો માણસ હતો. EAM ડૉ. એસ. જયશંકરે કહ્યું, "હું તેમને પહેલીવાર મળ્યો હતો જ્યારે હું સરકારમાં એક પ્રકારનો મધ્યમ સ્તરનો હતો. તે સમયે, અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સીઇઓ ફોરમ શરૂ કર્યું હતું. તે એક વ્યક્તિ તરીકે સ્વાભાવિક પસંદગી હતી જેણે તેનું નેતૃત્વ કરવું હતું. તેથી તે વર્ષોમાં અમે સાથે મળીને કામ કર્યું હતું, યુ.એસ.ની મુસાફરી કરી હતી... મને લાગે છે કે જો તમે આજે લાગણી, સ્નેહ, આદરને જોશો તો મને યાદ નથી કોઈ પણ વ્યક્તિ, જેણે ખૂબ જ વિશાળ ક્રોસ સેક્શનમાં લોકોમાં આ પ્રકારની લાગણી ઉભી કરી છે, તે ખરેખર એક રાષ્ટ્રીય ખોટ તરીકે જોવામાં આવે છે એક રસ્તો..." 

10 October, 2024 09:30 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK